By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી ટોટલ ગેસ Q2 અને H1FY26 પરિણામો: Q2FY26 વોલ્યુમ વાર્ષિક ધોરણે 16% વધ્યું
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > અદાણી ટોટલ ગેસ Q2 અને H1FY26 પરિણામો: Q2FY26 વોલ્યુમ વાર્ષિક ધોરણે 16% વધ્યું
બિઝનેસ

અદાણી ટોટલ ગેસ Q2 અને H1FY26 પરિણામો: Q2FY26 વોલ્યુમ વાર્ષિક ધોરણે 16% વધ્યું

Hotline News
Last updated: October 29, 2025 12:25 PM
Hotline News - Editor Published October 29, 2025
SHARE

અમદાવાદ: ભારતની અગ્રણી ઊર્જા સંક્રમણ કંપની અદાણી ટોટલ ગેસ (ATGL) એ વ્યાપક માળખાગત વિકાસ દ્વારા ભારતના ઊર્જા લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવાનું મિશનને યથાવત રાખ્યું છે. આજે ATGL એ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે તેના ઓપરેશનલ માળખાગત અને નાણાકીય પ્રદર્શનની જાહેરાત કરી.

“ટીમ ATGL એ ફરીથી પ્રભાવશાળી આંકડાઓ આપ્યા છે જેમાં ૧૬% વોલ્યુમ વૃદ્ધિ સાથે વાર્ષિક ધોરણે ૨૦% આવક વૃદ્ધિ અને EBIDTA ૬૦૩ કરોડ રૂપિયા નોંધાઈ છે. જો કે સંયુક્ત APM અને NWG ગેસ સપ્લાય H1FY26 માં 70% H1FY25 થી ઘટીને 59% થયો છે. USD INR સામે 4% વધતા ગેસ ખર્ચમાં વધારો થયો છે. હોમ PNG સંખ્યા ૧૦ લાખના આંકડાને વટાવી ગઈ છે અને CNG સ્ટેશનોની સંખ્યા ૬૬૨ પર પહોંચી છે જેમાંથી ૧૨૯ CODO/DODO શ્રેણીના છે. અમારા તમામ GA માં સ્ટીલ અને MDPE પાઇપલાઇન બંનેમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે.”

“પ્રોજેક્ટ મેનેજમેન્ટ, ઓપરેશનલ એક્સેલન્સ અને વેલ્યુ ઑપ્ટિમાઇઝેશનમાં ડિજિટલાઇઝેશન પરના સતત પ્રયત્નોથી અમને વધુ સારા ભૌતિક અને નાણાકીય પરિણામો પ્રાપ્ત કરવામાં મદદ મળી છે.

” અમે CNG સેગમેન્ટ માટે APM ગેસ ફાળવણીની આસપાસની વિકસતી પરિસ્થિતિનું નજીકથી નિરીક્ષણ કરી રહ્યા  છીએ ત્યારે અમારો વૈવિધ્યસભર ગેસ સોર્સિંગ પોર્ટફોલિયો અમને ગ્રાહક હિતોને મોખરે રાખવા માટે માપાંકિત ભાવ અભિગમ અપનાવવા સક્ષમ બનાવે છે.

“અમારી સ્થિતિને વધુ મજબૂત બનાવતા ICRA દ્વારા ATGL ના લાંબા ગાળાના ક્રેડિટ રેટિંગને ‘AA+ (સ્થિર)’ માં અપગ્રેડ કરવામાં આવ્યું છે, જેમાં CRISIL અને CARE ને નવા AA+ (સ્થિર) રેટિંગ આપવામાં આવ્યા છે. આ રેટિંગ ATGL ના વિસ્તરતા સ્કેલ, મજબૂત પેરેન્ટેજ, સ્વસ્થ વોલ્યુમ વૃદ્ધિ, મજબૂત ગેસ સોર્સિંગ વ્યવસ્થા અને મજબૂત નાણાકીય પ્રોફાઇલ પ્રત્યે એજન્સીઓના સકારાત્મક દૃષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે.” ATGL ના CEO અને ED શ્રી સુરેશ પી મંગલાણીએ તેમ જણાવ્યું હતું.

વિશિષ્ટ ઓપરેશનલ બાબતો – Q2FY26

  • બહુવિધ ભૌગોલિક ક્ષેત્રો (GAs) માં નેટવર્ક વિસ્તરણને કારણે CNG વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 18% નો વધારો થયો છે.
  • ગેસના ભાવ સ્થિર થવાથી PNG ઔદ્યોગિક વોલ્યુમના વપરાશમાં વધારો અને ઘરેલું તેમજ વાણિજ્યિક સેગમેન્ટમાં નવા PNG કનેક્શનના ઉમેરા સાથે PNG વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 11% નો વધારો થયો છે.
  • PNG ઘરો દસ લાખના આંકડાને વટાવી 1.02 મિલિયન ઘરો સુધી પહોંચ્યા છે
  • કુલ વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 16% નો વધારો થયો છે.

પરિણામોની ટિપ્પણી Q2FY26

  • ઊંચા વોલ્યુમ અને વેચાણ પ્રાપ્તિને કારણે કામગીરીમાંથી આવકમાં 19%નો વધારો થયો
  • ઊંચા વોલ્યુમ ઉપરાંત ગેસના ખર્ચમાં 29%નો વધારો થયો, જે મુખ્યત્વે CNG સેગમેન્ટમાં APM ની ઓછી ફાળવણીને કારણે થયું હતું.
  • વોલ્યુમ વૃદ્ધિ સુનિશ્ચિત કરવા ATGL એ ગ્રાહકોને ઊંચી કિંમત આપવા માટે માપાંકિત અભિગમ અપનાવ્યો.
  • વિનિમય દરમાં વધારો અને ઊંચા ગેસ ખર્ચ છતાં ATGL એ માપાંકિત કિંમત વ્યૂહરચના અને ઓપેક્સ ઑપ્ટિમાઇઝેશન દ્વારા વોલ્યુમમાં વધારો કર્યો, Q2FY26 માં INR 302Cr નો EBITDA આપ્યો.

પુરસ્કારો અને પ્રશંસા

ATGL એ શહેરી ગેસ વિતરણના કાર્ય માટે ત્રણ PNGRB પુરસ્કારો જીત્યા, જેમાંથી બે પુરસ્કાર HSE અને સસ્ટેનેબિલિટી હેઠળ એક ગ્રાહકોના સંતોષ બાબતે જીત્યો.

  • ભંડારા, ગઢચિરોલી GA માટે સલામતી અખંડિતતા અને તકનીકી શ્રેષ્ઠતામાં અગ્રણી
  • કુડ્ડલોર GA માટે ટકાઉપણું અને ગ્રીન ઇનિશિયેટિવમાં અગ્રણી
  • ભીલવાડા GA માટે CGD માં ગ્રાહક સંભાળ અને સેવા વિતરણમાં અગ્રણી

About Adani Total Gas

Given its gas distribution, ATGL is authorised in 34 Geographical Areas and plays a significant role in the nation’s efforts to enhance the share of natural gas in its energy mix. Of the 53 GAs, 34 are owned by ATGL and the balance 19 GAs are owned by Indian Oil-Adani Gas Private Limited (IOAGPL) – a 50:50 joint venture between Adani Total Gas Limited and Indian Oil Corporation Limited. Further, ATGL has formed 2 wholly owned subsidiaries namely Adani TotalEnergies E-Mobility Ltd (ATEL) and Adani TotalEnergies Biomass Ltd (ATBL) for its E-Mobility and Biomass Business respectively. ATGL has also formed a 50:50 joint venture, namely Smart Meter Technologies Private Limited for its gas meter manufacturing business.

For more information, please visit https://www.adanigas.com/

For Media Queries: 

Mitul Thakkar I [email protected]

Adish Vakharia I [email protected]

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

CUET UG 2026: ટેકનિકલ ખામીને કારણે પરીક્ષા સમયસર શરૂ ન થઈ

બોસ બેબી દિગ્ગજો પર ભારે: કેટલા રેકોર્ડ તોડ્યા? આંકડાઓમાં સૂર્યવંશીનો વૈભવ

NEET UG: 13 લાખ ઉમેદવારોએ ફી રિફંડ માટે બેંક વિગતો સબમિટ કરી, NTAએ 22 જૂન સુધી સમયમર્યાદા લંબાવી

#AdaniIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાત
કાકાની પરિણીત સાળી સાથે ભત્રીજાનો પ્રેમ, વિવાદ બાદ હત્યા, પછી લાશને નહેરમાં ફેંકી
Hotline News Hotline News April 13, 2026
ગૂંગળામણભરી હવાએ તબાહી મચાવી : દિલ્હીના ઘણા વિસ્તારોનો AQI 400ને પાર… ધુમ્મસના જાડા પડથી ઢંકાયેલું શહેર, શ્વાસ લેવામાં મુશ્કેલી
બિડેનના પુત્રએ જે કહ્યું તેનાથી ટ્રમ્પની પત્ની ગુસ્સે થઈ અબજ ડોલરની નોટિસ આપી
જોયો કે અનંત અંબાણીની દુલ્હન રાધિકા મર્ચન્ટનો ફર્સ્ટ લુક
ઉનાળાની શરૂઆતમાં લીંબુના ભાવમાં વધારો : હોળી પછી ભાવમાં વધુ વધારો થવાની શક્યતા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsભારત

CBIની ‘ટનલ વ્યૂ’ ટેકનિક શું છે? જે ત્વિષાના અંતિમ ક્ષણોનું મિનિટ-દર-મિનિટ મેપિંગ તરફ દોરી જશે

Hotline News Hotline News May 30, 2026
Top Newsભારત

મહારાષ્ટ્રમાં ઝેરી દારૂનો કહેર, પુણે અને પિંપરી-ચિંચવડમાં 14ના મોત

Hotline News Hotline News May 30, 2026
Top Newsપ્રેસ રિલીઝ

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

Hotline News Hotline News May 29, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?