By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: મુંબઈનું છત્રપતિ શિવાજી ટર્મિનસ : ભારતનું સૌથી જૂનું રેલ્વે સ્ટેશન જે 172 વર્ષ પહેલા બંધાયું હતું
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > મુંબઈનું છત્રપતિ શિવાજી ટર્મિનસ : ભારતનું સૌથી જૂનું રેલ્વે સ્ટેશન જે 172 વર્ષ પહેલા બંધાયું હતું
Top News

મુંબઈનું છત્રપતિ શિવાજી ટર્મિનસ : ભારતનું સૌથી જૂનું રેલ્વે સ્ટેશન જે 172 વર્ષ પહેલા બંધાયું હતું

ભારતમાં પહેલી ટ્રેન 16 એપ્રિલ, 1853ના રોજ દોડી હતી

Hotline News
Last updated: October 3, 2025 5:55 PM
Hotline News - Editor Published October 3, 2025
SHARE

ભારતમાં પહેલીવાર ટ્રેન 16 એપ્રિલ 1853 ના રોજ દોડી હતી. મુંબઈનાં બોરી બંદર અને થાણે વચ્ચે 34 કિલોમીટરનું પ્રથમ સફર કરવામાં આવ્યું હતું, આ બ્રિટિશ કાળ દરમિયાન દોડતી ટ્રેન પ્રથમ વખત સ્ટેશન પર આવી હતી. રેલ્વેનાં ઈતિહાસમાં ઘણાં રહસ્યો છે જેનાં વિશે બહુ ઓછા લોકો જાણે છે.

આવું જ એક રહસ્ય ભારતનાં પ્રથમ અને સૌથી જૂના રેલવે સ્ટેશન વિશે છે. તમને જાણીને નવાઈ લાગશે કે 172 વર્ષ પહેલાં બનેલું આ રેલવે સ્ટેશન આજે પણ સારી સ્થિતિમાં છે અને અહીંથી દરરોજ ઘણીબધી ટ્રેનો અને હજારો લોકો મુસાફરી કરે છે.   

ભારતીય રેલ્વેએ ગુલામ ભારતથી લઈને આઝાદ ભારત પણ જોયું છે. ભારતીય રેલ્વે સાથે જોડાયેલી ઘણી વાર્તાઓ છે. આવી જ એક વાર્તા ભારતનાં સૌથી જૂના રેલવે સ્ટેશન સાથે જોડાયેલી છે. એક અનોખો રેકોર્ડ ભારતનાં સૌથી જૂના રેલ્વે સ્ટેશનના નામે છે.

આ રેકોર્ડમાં તાજમહેલ પછી ભારતમાં સૌથી વધુ ફોટોગ્રાફ આ રેલવે સ્ટેશનના લેવામાં આવ્યાં છે. આ સ્ટેશનથી ઘણાં લોકો માત્ર મુસાફરી કરવા જ નથી આવતાં, મોટી સંખ્યામાં લોકો તેને જોવા માટે પણ આવે છે. ઘણાં લોકો આ સ્ટેશન પર માત્ર ફોટો પડાવવા માટે આવે છે.  

6 લાખનાં ખર્ચે રેલ્વે સ્ટેશન બન્યું 
વર્ષ 1853માં બનેલ આ રેલ્વે સ્ટેશનના નિર્માણમાં તે સમયે રૂ. 6 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તે 172 વર્ષ જૂનું છે, પરંતુ આજે પણ આ સ્ટેશન પરથી ઘણીબધી ટ્રેનો દોડે છે. આ સ્ટેશન પરથી દેશભરમાં ટ્રેનો દોડે છે. ભારતીય રેલ્વેનાં સૌથી જૂના રેલ્વે સ્ટેશને સ્ટીમ એન્જીનથી લઈને વંદે ભારત સુધી બધું જ જોયું છે. મુંબઈનું છત્રપતિ શિવાજી ટર્મિનસ દેશનું સૌથી જૂનું રેલવે સ્ટેશન છે.  

આ રેલ્વે સ્ટેશન 172 વર્ષ જૂનું છે
172 વર્ષ પહેલાં 400 મુસાફરો સાથે 34 કિલોમીટર લાંબા રૂટ પર પ્રથમ ટ્રેન દોડી હતી. આ માર્ગ પર દેશનું પ્રથમ રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે. આજે પણ 172 વર્ષ પહેલાં બનેલાં આ રેલવે સ્ટેશન પરથી ટ્રેનો દોડે છે. 

આ સ્ટેશનથી દેશનાં વિવિધ ભાગોમાં ટ્રેનો દોડે છે. ભારતમાં પ્રથમ રેલ્વે સ્ટેશન જ્યાં પ્રથમ વખત ટ્રેન દોડી હતી તેનું નામ બોરી બંદર હતું. મુંબઈમાં એક જગ્યાનું નામ બોરી બંદર છે, જેનાં નામ પરથી રેલવે સ્ટેશનનું નામ પણ રાખવામાં આવ્યું છે. આ સ્ટેશન, જે 1853 માં ખુલ્યું હતું, 1878માં ફરીથી બનાવવામાં આવ્યું હતું.

તેનું નામ બ્રિટનની રાણીનાં નામ પર વિક્ટોરિયા ટર્મિનસ રાખવામાં આવ્યું હતું. આઝાદી બાદ વર્ષ 1996 માં આ રેલ્વે સ્ટેશનનું નામ બદલીને છત્રપતિ શિવાજી રેલ્વે સ્ટેશન કરવામાં આવ્યું હતું. આ પછી, વર્ષ 2017 માં, ભારત સરકારે ફરીથી આ રેલ્વે સ્ટેશનનું નામ બદલીને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ કરી દીધું છે. 

આ રેલ્વે સ્ટેશનના નામે એક અનોખો રેકોર્ડ પણ છે. તાજમહેલ પછી ભારતમાં આ ઈમારતની સૌથી વધુ તસવીરો લેવામાં આવે છે. આ ઇમારત આર્કિટેક્ટ ફ્રેડરિક સ્ટીવન્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી.

તે સમયે, તેનાં નિર્માણમાં 6 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેનો ઘણી વખત વિસ્તાર  કરવામાં આવ્યો હતો. આ ભારતનું સૌથી જૂનું રેલ્વે સ્ટેશન છે.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsઅમદાવાદગુજરાત
38 મહિલાઓ, 43 પુરૂષો અને દારૂની મહેફિલ… અમદાવાદમાં ફાર્મહાઉસ પર દરોડાએ, અંધાધૂંધી મચાવી દીધી
Hotline News Hotline News February 6, 2026
પત્નીના મોત બાદ બાપુને આ કરવું ભારે પડ્યું, Morari Bapuને માંગવી પડી માફી
સતારાના મહિલા ડોક્ટર આત્મહત્યા કેસમાં કાર્યવાહી, બળાત્કારના આરોપી પોલીસ કર્મચારીના નજીકના સાથીની ધરપકડ
કોપર vs કાચની બોટલ: પીવાના પાણી માટે કયું શ્રેષ્ઠ છે?
આભાર, મિત્ર! ભારતે મુશ્કેલ સમયમાં ટ્રક ભરી ભરીને સહાય મોકલી, હવે શ્રીલંકાએ 30 લોકોને મુક્ત કરીને કિંમત ચૂકવી !
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?