By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ડ્રગ્સ સામે મોટી કાર્યવાહી, આણંદમાં એન્કાઉન્ટર, મહિનો પૂર્ણ થતા જ DGP જી. એસ. મલિક એક્શનમાં
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ડ્રગ્સ સામે મોટી કાર્યવાહી, આણંદમાં એન્કાઉન્ટર, મહિનો પૂર્ણ થતા જ DGP જી. એસ. મલિક એક્શનમાં
Top Newsગુજરાત

ડ્રગ્સ સામે મોટી કાર્યવાહી, આણંદમાં એન્કાઉન્ટર, મહિનો પૂર્ણ થતા જ DGP જી. એસ. મલિક એક્શનમાં

સંસદના મોનસૂન સત્ર દરમિયાન રાજધાની દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (સીજેપીના વિરોધ પ્રદર્શન) અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગને લઈને ઘમાસાણ મચ્યું, તેમજ કોંગ્રેસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન બહાર કરેલા વિરોધ પ્રદર્શનના ઘટનાક્રમ બાદ. હાઈ સિક્યોરિટી ઝોન હોવાના કારણે દિલ્હી પોલીસે વિરોધ પક્ષના નેતાઓને ત્યાંથી હટાવી દીધા, તો બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં પોલીસે...

Hotline News
Last updated: July 22, 2026 1:46 PM
Hotline News - Editor Published July 22, 2026
SHARE

ગુજરાતમાં પોલીસ મહાનિર્દેશક (DGP) તરીકે લગભગ એક મહિનો કાર્યકાળ પૂર્ણ કર્યા પછી, DGP G.S. મલિક સક્રિય થયા છે. સરકારે ફરી એકવાર રાજ્યમાં ડ્રગ્સના દૂષણ સામે સીધી કાર્યવાહી શરૂ કરી છે. DGP G.S. મલિક અને DGP (CID અને ક્રાઇમ) ની હાજરીમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભરૂચના દહેજ ખાતે ₹2,153 કરોડના ડ્રગ કન્સાઇન્મેન્ટને બાળીને નાશ કરવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. વધુમાં, જપ્તી માટે જવાબદાર પોલીસ એકમોને તેમનું મનોબળ વધારવા માટે રોકડ પ્રોત્સાહનોથી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની સરકારે ડ્રગ મુક્ત ગુજરાત બનાવવાનું વચન આપ્યું છે. હાલમાં, ડ્રગ સંબંધિત કેસોમાં ગુજરાત પોલીસનો દોષિત ઠેરવવાનો દર આશરે 65 ટકા છે, અને સરકાર આ આંકડો 100 ટકા સુધી વધારવાનું લક્ષ્ય રાખે છે.

2153 કરોડનું ડ્રગ્સ રાખમાં ફેરવાયું

ગુજરાત સરકારના મોટા ક્રેકડાઉનમાં 24 પોલીસ યુનિટોએ કુલ 867 કેસોમાં 2153 કરોડ રૂપિયા મૂલ્યના નશીલા પદાર્થો (13,249.127 કિલોગ્રામ ડ્રગ્સ અને 5,71,028 બોટલો) જપ્ત કર્યા હતા. આ જપ્તી ભરુચ, નર્મદા, સુરત ગ્રામ્ય, સુરત શહેર, નવસારી, તાપી-વ્યારા, દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ, ડાંગ-આહવા, વલસાડ, વડોદરા ગ્રામ્ય, વડોદરા શહેર, આણંદ, ખેડા-નડિયાદ, પશ્ચિમ રેલવે (વડોદરા અને અમદાવાદ), અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ શહેર, ગાંધીનગર, મહેસાણા અને સાબરકાંઠામાં કરવામાં આવી હતી. તેમાં CID ક્રાઇમ અને ATS ટીમોનું કામ પણ સામેલ હતું. સમગ્ર ડ્રગ્સને આગના હવાલે કરી દેવામાં આવ્યું.

રેપ-મર્ડરના આરોપીનો એન્કાઉન્ટર

આણંદ જિલ્લાના વાસદમાં સાડા ચાર વર્ષની બાળકી સાથે બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરવાના આરોપીનું ગુજરાત પોલીસે એન્કાઉન્ટર કર્યું છે. આણંદ જિલ્લાના વાસદમાં સાડા ચાર વર્ષની માસૂમ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. અપહરણ અને હત્યાની શંકાના આધારે પોલીસે તપાસ કરી અને શંકાસ્પદ આરોપીની ધરપકડ કરી. આરોપી સુરેશ પરમારે પોલીસ પર હુમલો કર્યો અને આત્મરક્ષામાં પોલીસે ગોળીબાર કર્યો, જેના પરિણામે એન્કાઉન્ટર થયું. ઘાયલ આરોપીનું સારવાર દરમિયાન મોત થયું. મહિલાઓ અને ખાસ કરીને બાળકીઓ સામે થતા ગુનાઓ પ્રત્યેની ઝીરો ટોલરન્સની નીતિ સાથે આ ઘટનાને જોડીને જોવામાં આવી રહી છે. આ પહેલાં ગયા વર્ષે 23 સપ્ટેમ્બરે ગાંધીનગર પોલીસે મોડેલ વૈભવ મનવાણીની હત્યા અને લૂંટના મુખ્ય આરોપી, ‘સાયકો કિલર’ વિપુલ પરમારને ઠાર માર્યો હતો. આ રીતે લગભગ એક વર્ષ બાદ ગુજરાતમાં ફરી એક એન્કાઉન્ટરની ઘટના સામે આવી છે.

CJP પ્રોજેસ્ટ વચ્ચે વડોદરા પહોંચ્યા DGP મલિક

દિલ્હીમાં શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગને લઈને મચેલા ઘમાસાણ અને કોકરોચ જનતા પાર્ટી સાથે આ મુદ્દે કોંગ્રેસ અને આપના મુખર બન્યા બાદ ગુજરાત પોલીસ એલર્ટ છે. અમદાવાદ અને સુરતમાં કેટલાક પ્રોટેસ્ટ વચ્ચે મંગળવારે ડીજીપી જી. એસ. મલિક વડોદરા પહોંચ્યા. અહીં તેમણે પોલીસના કામકાજની સમીક્ષા કરી. જી. એસ. મલિકે પોલીસ મુખ્યાલયમાં પ્રોજેક્ટ વિશ્વાસ હેઠળ સ્થાપિત કરાયેલા CCTVના આધુનિક કન્ટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી. વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે ડીજીપીને માહિતી આપી. ગુજરાત સરકાર પ્રોજેક્ટ વિશ્વાસ હેઠળ આધુનિક પોલીસિંગનું મોટું માળખું ઊભું કરી રહી છે. તેના ચેરમેન વડોદરા CP IPS નરસિમ્હા કોમાર જ છે.

દિલ્હીને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ એલર્ટ પર

1993 બેચના આઈપીએસ જી. એસ. મલિક 6 જૂને અમદાવાદ પોલીસ કમિશનર પરથી રાજ્યના ડીજીપી બન્યા હતા. અમદાવાદમાં ભગવાન જગન્નાથ રથયાત્રાનું આયોજન પૂર્ણ થયા પછી હવે ડીજીપી સુરક્ષિત સાયબર સ્પેસ મિશન સાથે રસ્તા સુધીની પોલીસ વ્યવસ્થાને વધુ સજ્જ બનાવવા માટે કાર્યરત થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ વચ્ચે ગુજરાત પોલીસે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગર જેવા શહેરોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એલર્ટ જાહેર કર્યું છે. સોશિયલ મીડિયા થી લઈને કંટ્રોલ રૂમ સુધીની ટીમો એલર્ટ મોડમાં છે, કારણ કે ગુજરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું ગૃહ રાજ્ય છે.

You Might Also Like

‘વિખરાયેલા વિપક્ષ’ને CJP આંદોલને આપ્યો મોકો, વધશે સરકારની ચિંતા?

‘હું તો ફક્ત જોઈ રહ્યો હતો…’ સુરતમાં મુસાફરે ઈન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી ગેટ ખોલી દીધું

શશિ થરૂરે વર્તમાન જંતર મંતર CJP વિરોધ પ્રદર્શનો પર બિગ બીના મૌન વચ્ચે 2012ની પોસ્ટ ફરીથી પોસ્ટ કરી દીધી

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

#hotlinenewsGujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
અમદાવાદગુજરાતસિટી ન્યૂઝ
હું AAP સાથેની મારી સફરનો અંત લાવી રહ્યો છું… ગુજરાતના પરિણામો પહેલા કેજરીવાલને ઝટકો
Hotline News Hotline News April 27, 2026
ICCએ આ પાકિસ્તાન ટૂર પર મૂક્યો પ્રતિબંધ, જાણો સમગ્ર મામલો
‘3 ઇડિયટ્સ’ ના દિગ્દર્શકે પુત્રને પણ છોડ્યો નહીં! ભૂમિકા માટે તેમને સખત મહેનત કરાવી
જેલમાં બંધ ઇમરાન ખાન પર પાકિસ્તાની મેજરે હવસ ઉતારી! લીક થયેલા મેડિકલ રિપોર્ટથી હોબાળો
બર્નસ્ટેઇન અદાણી ગ્રુપ પર તેજીમાં, એક્ઝિક્યુશન અને બેલેન્સ શીટ મજબૂત હોવાનું જણાવ્યું
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

PoliticsTop Newsરાજકારણ

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

Hotline News Hotline News July 21, 2026
Top Newsમનોરંજન

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

Hotline News Hotline News July 21, 2026
Top Newsખેલકૂદ

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?