By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ગુજરાતમાં બાળકો માટે મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ગુજરાતમાં બાળકો માટે મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવશે
Top Newsગુજરાત

ગુજરાતમાં બાળકો માટે મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવશે

સ્ક્રીન પર વધુ પડતો સમય વિતાવવો બાળકો માટે સારો નથી.

Hotline News
Last updated: October 3, 2025 5:55 PM
Hotline News - Editor Published October 3, 2025
SHARE

ગુજરાતમાં બાળકો દ્વારા મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયાનો ઉપયોગ અટકાવવા માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવશે. ગુજરાત સરકારે ગુરુવારે કહયું કે તે બાળકો દ્વારા મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયાના ઉપયોગને પ્રતિબંધિત કરવા માટે માર્ગદર્શિકા જારી કરશે. સરકાર માને છે કે સ્‍ક્રીન પર વધુ પડતો સમય વિતાવવો બાળકો માટે સારો નથી.

ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પત્રકારોને જણાવ્‍યું હતું કે આનો ઉદ્દેશ્‍ય બાળકોને ઉપકરણોથી દૂર રાખવાનો અને તેમને રમતના મેદાનો અને અભ્‍યાસ ટેબલ તરફ આકર્ષિત કરવાનો છે. તેમણે કહ્‍યું કે નિષ્‍ણાતો સાથે સલાહ લીધા પછી આ સંદર્ભમાં માર્ગદર્શિકા જારી કરવામાં આવશે.

ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ એમ પણ કહયું હતું કે અમે અગાઉ પ્રાથમિક શાળાઓમાં બાળકો માટે મોબાઇલ ફોન પર પ્રતિબંધ મૂકવાનો સરકારી ઠરાવ બહાર પાડયો હતો. હવેથી તેનું કડક પાલન કરવામાં આવશે. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્‍યું હતું કે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શિકા વિશે જાગળત કરવામાં આવશે. આ પહેલને એક ઝુંબેશ તરીકે પ્રોત્‍સાહન આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઓસ્‍ટ્રેલિયાએ ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકયો છે.

એટલું જ નહીં, કેન્‍દ્ર સરકાર પણ આ દિશામાં કામ કરી રહી છે. કેન્‍દ્ર સરકાર ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે મોબાઇલ ફોન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાને બદલે ડેટા વપરાશ માટે પેરેંટલ કંટ્રોલનો સમાવેશ કરવાની યોજના બનાવી રહી છે.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenewsGujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાતદ્વારકાસિટી ન્યૂઝ
કોસ્ટ ગાર્ડ જેટીના બાંધકામ દરમિયાન ક્રેઈન તૂટી, એન્જિનિયર સહિત 3ના મોત
Hotline News Hotline News December 25, 2024
સ્પામ કોલ્સ સામે સરકારની કાર્યવાહી : 1.75 લાખ DID નંબરો રદ કરાયા
ગઝવા-એ-હિન્દ, ભારત સામે યુદ્ધ… ગુજરાતમાંથી પકડાયેલા બે યુવાનોની યોજના શું હતી? ATSનો ખુલાસો
પત્નીના સંબંધોથી કંટાળીને પતિએ બે ગોળી મારી, કાકી-ભત્રીજાના પ્રેમ પ્રણયનો કરુણ અંત
UK રાઇડરના અકસ્માત બાદ ભાઈએ મૌન તોડ્યું, અનુરાગ ડોભાલનો પર્દાફાશ કરશે; કહ્યું- લોકો લાગણીશીલ છે…
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?