By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અદાણી ફાઉન્ડેશનની પહેલ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અદાણી ફાઉન્ડેશનની પહેલ
ગુજરાતસિટી ન્યૂઝસુરત

મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અદાણી ફાઉન્ડેશનની પહેલ

Hotline News
Last updated: September 1, 2025 12:15 PM
Hotline News - Editor Published September 1, 2025
SHARE
  • ચોર્યાસી-ઓલપાડ તાલુકા વાંસવા અને સેલુટ ગામે સીવણ યુનિટનું ઉદ્ઘાટન

હજીરા: જરૂરિયાતમંદ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા ચોર્યાસી અને ઓલપાડ તાલુકાની મહિલો માટે સખી મંડળ અને ગ્રામ પંચાયતના સહયોગથી સીવણ યુનિટની શરૂઆત કરી છે. ચોર્યાસી તાલુકાના વાંસવા અને ઓલપાડ તાલુકાના સેલુટ ગામે આ યુનિટ શરૂ કરવામાં આવ્યા છે. સ્થાનિક મહિલાઓને પ્રથમ સિલાઈની તાલીમ આપ્યા બાદ સિલાઈ કાર્ય માટે જરૂરી સારી ગુણવત્તાવાળા સિલાઈ મશીન મહાનુભાવોની હાજરીમાં અર્પણ કરાયા હતા. આ સિલાઈ મશીન આ ગ્રામીણ મહિલાઓને રોજગાર અને સ્વનિર્ભરતાની નવી તક આપશે.

સિલાઈ યુનિટની અદાણી ફાઉન્ડેશનની આ પહેલથી ગ્રામજનોના જીવનમાં નવી આશાઓ જાગી છે. આ પહેલ ફક્ત સ્વ-સહાય જૂથ (SHG) ની મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે. સીલાઈ યુનિટ આધુનિક મશીનોથી સજ્જ છે જે ફોલ, ઇન્ટરલોક સ્ટીચિંગ, બેગ બનાવવા, ભરતકામ ડિઝાઇનિંગ સાથે શણ, જીન્સ અને ચામડાની સામગ્રીની સિલાઈ કરી શકે છે. અદાણી ફાઉન્ડેશન માને છે કે જ્યાં સુધી તાલીમ પામેલી મહિલાઓની નિયમિત આવક સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી કોઈપણ રોજગાર તાલીમ સફળ ગણી શકાય નહીં. તેથી, તાલીમ પામેલી મહિલાઓને વાજબી ભાવે ઉત્પાદનો વેચવા અને તેમને બજારમાં જોડવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

ચોર્યાસી તાલુકા પંચાયતના પ્રમુખ તૃપ્તિબેન પટેલ જણાવ્યું હતું કે આ યુનિટ થકી અમારી મહિલાઓ માટે સ્થાનિક રોજગારીની તક ઊભી થઈ રહી છે. અદાણી ફાઉન્ડેશનનો સહયોગ બહુ ઉપયોગી છે, એમની મદદથી હજીરા વિસ્તારમાં  મહિલા વિકાસ થાય એ માટે અનેક કાર્યો થઈ રહ્યા છે. જીલ્લા પંચાયત, સુરતના ઉપપ્રમુખ અશોકભાઈ રાઠોડએ જણાવ્યું કે આ સિલાઈ યુનિટ મહિલાઓને ઘરઆંગણે મહેનત કરીને આત્મનિર્ભર બનાવશે. જીલ્લા પંચાયત સિંચાઈ સમિતિના અધ્યક્ષ નિલેશભાઈ તડવીએ જણાવ્યું હતું કે મહિલાઓ માટે વિકાસની આ મહત્વની તક છે. વાંસવાના સરપંચ કૈલાશબેન રાઠોડએ વાંસવામાં સિલાઈ યુનિટ શરૂ કરવા ખૂબ મહેનત કરી છે. સેલુટના સરપંચ બિનલબેન પટેલ અને ઉપસરપંચ પરેશભાઈ પટેલ ગામના મહિલા સ્વસહાય જૂથ માટે શરૂ થયેલા સિલાઈ યુનિટને પ્રગતિ માટેની મહત્વની શક્યતા તરીકે વર્ણવી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM)ના પ્રતિનિધિ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હજાર રહ્યા હતા.

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

અમદાવાદની ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, પાંચનાં મોત અને 10 ઘાયલ, પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top News
નાનો પવાર, મોટી શક્તિ… કેવી રીતે અજિત પવાર કાકાની છાયામાંથી બહાર આવ્યા અને મહારાષ્ટ્રના રાજકારણના બેતાજ બાદશાહ બન્યા
Hotline News Hotline News January 28, 2026
20 ફેબ્રુઆરીથી સની દેઓલ ફિલ્મ ‘બોર્ડર – 2’નું શૂટિંગ શરૂ કરી શકે
મતદાન પહેલા જ ભાજપે અડધી લડાઈ જીતી લીધી! ભાજપે 715 બેઠકો બિનહરીફ જીતીને ચૂંટણી તાકાત બતાવી હતી
શંકરાચાર્યની અટકાયત સનાતન ધર્મનું અપમાન : ધર્મેશ ભંડેરી
મૃતકની આત્માને નાચતા – નાચતા લઈ જવામાં આવી હતી… મૃત્યુ પછી, પરિવારજનો તાંત્રિક સાથે હોસ્પિટલ પહોંચ્યા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાતપોરબંદર

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાતવડોદરા

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાતસિટી ન્યૂઝસુરત

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?