By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ હળવું સાનુકૂળ તેમજ વ્યસ્ત નીવડશેઃ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ હળવું સાનુકૂળ તેમજ વ્યસ્ત નીવડશેઃ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
Top News

ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ હળવું સાનુકૂળ તેમજ વ્યસ્ત નીવડશેઃ સાપ્તાહિક રાશિ ભવિષ્ય

૧૭ ઓગસ્ટ થી ૨૩ ઓગસ્ટ ૨૦૨૫ સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

Hotline News
Last updated: August 18, 2025 2:15 PM
Hotline News - Editor Published August 18, 2025
SHARE

પં.ડો. હિતેષ એ. મોઢા

(૧) મેષ : ફેબ્રીકેશન એવમ  આર્યન/સ્ટીલ & લેથ વર્ક તથા ગેરેજ વર્કસ, રીપેરીંગ & મેઈનટેઈન્સ જેવા  એકમના જાતક માટે આ સપ્તાહ સરેરાશ નીવડે તેવી સંભાવના.શેર બજાર, કોમોડિટી એકમના જાતક માટે હળવું  સરેરાશ અથવા અર્ધ પ્રતિકૂળ સપ્તાહ જણાશે. ટ્રાન્સપોર્ટેશન એકમના જાતક માટે આ સપ્તાહ ફાયદાકારક જણાશે. તમામ ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ એકમના જાતક માટે આ  સપ્તાહ હળવું સાનુકૂળ તેમજ વ્યસ્ત નીવડશે.  છૂટક વ્યાપારી તથા નાના વ્યાપારી માટે પણ આ સપ્તાહ પણ હળવું લાભદાયી નીવડશે.  સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે  વ્યસ્ત,  આંશિક લાભકારી  સપ્તાહ. વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી, મહિલાકર્મી  માટે હિતકારી સપ્તાહ. ૨૨ તથા ૨૩ ઓગસ્ટ સામાન્ય રહેશે.  (પન્નોતિનો ઉપાય, ન્યાયિક માર્ગ)

(૨) વૃષભ : અતિ પરિશ્રમી લોકો એવમ વર્ગ, કારીગર વર્ગ, શિલ્પી વર્ગના તમામ જાતક  તેમજ કોઈ પણ ક્ષેત્રમાં મહેનતુ લોકો માટે આ સપ્તાહ કામકાજથી વ્યસ્ત રાખનારું તેમજ લાભદાયક  નીવડશે.  આવકની નવી નવી તકો એવમ સ્ત્રોત મળવાની સંભાવના. જૂની લેણી-ઉઘરાણી પાકવાની સંભાવના. ઔદ્યોગિક એકમના જાતક તથા  વ્યાપાર- વાણિજય એકમના જાતક માટે  આ સપ્તાહ લાભદાયક નીવડશે પરંતુ સાથોસાથ ભાગદોડ વાળું પણ  નીવડશે.  સરકારી ક્ષેત્રના કર્મચારી  તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ  અતિ વ્યસ્ત તેમજ  હળવું લાભદાયી નીવડશે. વિદ્યાર્થી, નિવૃત્ત તથા મહિલા કર્મી, ગૃહિણી માટે આ સપ્તાહ સારું રહેશે.  કેવળ ૧૯ ઓગસ્ટનો દિવસ જ  સામાન્ય રહેશે. 

(૩) મિથુન : મોટા ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ ખૂબ જ સાનુકૂળ નીવડશે.  અગ્નિ તત્વને સંબંધિત ઉદ્યોગ ધંધાના જાતક  કોઈને કોઈ પ્રકારે વિશેષ લાભ મળવાની પૂર્ણ સંભાવના.  વિદ્યુત કે સોલાર ઊર્જા સંબંધિત તમામ ઉત્પાદક તથા રંગ તથા રસાયણના જથ્થાબંધ વ્યાપારી જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. આ સિવાયના, અન્ય, વ્યાપારી જાતક માટે આ સપ્તાહ સરેરાશ અથવા મધ્યમ જણાશે. સર્વિસ બિઝનેસના જાતક માટે સારુ સપ્તાહ. સરકારી કર્મચારી માટે બદલી તેમજ બઢતીના સંયોગ. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ લાભદાયી રહેશે.  મેડીકલ વિદ્યાર્થી,તથા મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત માટે આ સપ્તાહ સારી રીતે પસાર થશે.  ૨૨ તથા ૨૩ ઓગસ્ટ મધ્યમ રહેશે.

(૪) કર્ક : મરીન એંજીનીયરીંગ,  શીપીંગ બોડી બિલ્ડીંગ યાર્ડ ક્ષેત્રે જોડાયેલ તમામ જાતક માટે આ સપ્તાહ  અત્યાધિક લાભદાયક નીવડશે.  રિયાલ્ટી ક્ષેત્રે બિલ્ડીંગ મટીરીયલ્સ ના વિક્રેતા તથા ઉત્પાદક માટે આ સપ્તાહ આંશિક લાભકારી રહેશે. ઔદ્યોગિક એકમના જાતક તથા મોટા વ્યાપાર વણિજ કે જથ્થાબંધ માલના વ્યાપારના જાતક માટે આ સપ્તાહ હળવું અથવા સામાન્ય નીવડશે. પરિશ્રમી વ્યવસાય કે વ્યાપારીના  કોઈ પણ એકમના તમામ જાતક માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળું એવમ સંઘર્ષપૂર્ણ જણાશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત માટે આ સપ્તાહ સાનુકૂળ રહેશે. ૨૦ ઓગસ્ટ સામાન્ય રહેશે.

(૫) સિંહ : કાયદો એવમ વ્યવસ્થા તંત્રના અધિકારી + કર્મચારી તેમજ સરકારી એવમ ખાનગી વકીલ માટે વિશેષ ને વધારે કાળજી  રાખવા જેવું સપ્તાહ. સરકારી ક્ષેત્રના ઉચ્ચ પદાધિકારીઓ માટે આ સપ્તાહ સરેરાશ અથવા પ્રતિકૂળ જણાશે. આ સિવાયના અન્ય, કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ સાનુકૂળ અને પ્રતિકૂળ ની વચ્ચે રહેશે. મોટા ઔધોગિક એકમના જાતક તથા વ્યાપાર-વણિજના એકમના તમામ જાતક માટે આ સપ્તાહ હળવું પણ લાભકારી નીવડશે. નાના એવમ છૂટક વ્યાપારી તથા ફેરી કરતા વ્યાપારી જાતક માટે આ સપ્તાહ અનેક પ્રકારે લાભદાયક નીવડશે.  પરિવાર તરફથી સાથ સહકાર યથાવત રહેશે.  વિદ્યાર્થી, મહિલા કર્મી, ગૃહિણી, તથા નિવૃત્ત માટે આ સપ્તાહ સાનુકૂળ રહેશે. ૨૩ ઓગસ્ટ સાધારણ નીવડશે.

(૬) કન્યા : ખાનગી શૈક્ષણિક સંસ્થાના જાતક માટે આ સપ્તાહ પ્રતિકૂળ  અથવા સરેરાશ નીવડશે.  દરેક પ્રકારના પ્રવાહી આહાર એકમના ઔદ્યોગિક-વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. ફાર્મસી તથા ફાર્મા કેમિકલ કે તેને સંબંધિત એકમના જાતક માટે  આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે.  આ સિવાયના, તમામ ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ એકમના જાતક એવમ નાના વ્યાપારી જાતક માટે આ સપ્તાહ સરેરાશ જણાશે.  સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ  ખાનગી ક્ષેત્રના  કર્મચારી માટે આ સપ્તાહ ભાગદોડ વાળુ એવમ સાનુકૂળ નીવડશે.  નિવૃત્ત, ગૃહિણી, મહિલાકર્મી માટે સાનુકૂળ સપ્તાહ.  ૧૮ તથા ૧૯ ઓગસ્ટ સાવ સામાન્ય રહેશે.

(૭) તુલા : પરફ્યુમરીઝ તથા સુગંધિત તમામ પ્રકારના દ્ર્વ્ય/પદાર્થ ના ઔદ્યોગિક એવમ વ્યાપારી એકમના જાતક તેમજ  ઈમીટેશન જવેલરીઝ, ફેશન એસેસરીઝ ના એવમ જાતક માટે લાભકારી સપ્તાહ.  સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ પણ દોડધામ વાળું નીવડશે. ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમના જાતક માટે  આ સપ્તાહ  હળવું લાભદાયક નીવડશે. આ સપ્તાહે પણ છૂટક વ્યાપારી માટે સાનુકૂળ સપ્તાહ. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના  કર્મચારી માટે આ સપ્તાહ અર્ધ લાભદાયક અને વ્યસ્ત નીવડશે  કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ યથાવત રહેશે. વિદ્યાર્થી, મહિલાકર્મી, નિવૃત્ત તથા ગૃહિણી માટે આ સપ્તાહ પણ લાભકારક  નીવડશે. ૨૩ ઓગસ્ટ સાવ સાધારણ નીવડશે

(૮) વૃશ્ચિક : રાજકીય વ્યક્તિ એવમ જાહેર ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. આ સપ્તાહ દરમિયાન પણ અનેક પ્રકારના લાભ તથા અનેક વિધ નવી તક મળવાની સંભાવના.  ઉદ્યોગ-ધંધાના નવા કામકાજનો પ્રારંભ કરવા માટે આ સપ્તાહ  સાનુકૂળ એવમ લાભકારી નીવડશે. મોટા ઔદ્યોગિક એકમના જાતક માટે લાભદાયક સપ્તાહ. નાના ઔદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક જણાશે.  સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત નીવડશે.  પરિવારજનો સાથે સુમેળ નો સંયોગ જણાશે. વિદ્યાર્થી, ગૃહિણી, મહિલા કર્મી માટે આ સપ્તાહ પણ લાભકારક નીવડશે. ૨૩ ઓગસ્ટ  સામાન્ય  રહેશે.

(૯) ધન : હસ્ત કલાના ઔદ્યોગિક વ્યાપારી એકમ વાળા જાતક માટે આ સપ્તાહ બહુ જ  લાભદાયક નીવડશે. ટૂર & ટ્રાવેલ એજન્સી તથા હોટેલ બુકિંગ સાથે જોડાયેલા તમામ જાતક તથા પબ્લીક ટ્રાસ્પોર્ટેશંસના જાતક માટે આ સપ્તાહ પણ લાભકારક નીવડશે.  ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ  ખૂબ જ સાનુકૂળ નીવડશે. મોટા તથા જથ્થાબંધ વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ  હળવું લાભકારક જણાશે. નાના વ્યાપારી માટે લાભકારી સપ્તાહ. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. મિત્રો તરફથી સાથ સહકારની સંભાવના.વર્કીંગ વુમન, ગૃહિણી તથા વિદ્યાર્થી માટે આ લાભદાયી સપ્તાહ.  ૨૦ ઓગસ્ટ સામાન્ય જણાશે.

(૧૦) મકર : જાહેર તથા રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ  અતિ લાભકારક નીવડશે.  એનીમલ ફોડર,  કેનિંગ ફૂડ, તથા પ્રોસેસ્ડ ફૂડ, પેકિંગ ફૂડના ઔદ્યોગિક, વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ સરેરાશ અથવા સાધારણ નીવડશે. ફેશન તેમજ શૃંગારને સંબંધિત ઉદ્યોગ ધંધાના જાતક  માટે આ સપ્તાહ હળવું લાભકારી રહેશે. ઔદ્યોગિક ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહ અણધાર્યા લાભ અપાવશે. વ્યાપાર વણિજના જાતક લાભકર્તા સપ્તાહ.  સરકારી કર્મચારી માટે આ સપ્તાહ સરેરાશ જણાશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ લાભદાયક રહેશે. કુટુંબમાં સાથ સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ સારું નીવડશે.  ૨૦ ઓગસ્ટ સામાન્ય જણાશે.

(૧૧) કુંભ : નોન આલ્કોહોલિક શિતલ પેય અને પેય પદાર્થના ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારી એકમના જાતક માટે આંશિક રીતે આ સપ્તાહ લાભકારી નીવડશે.  પરિશ્રમી, કારીગર વર્ગ- શિલ્પી વર્ગ માટે આ સપ્તાહ હળવું લાભકારી રહેશે. નાના ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. મોટા ઔદ્યોગિક તથા વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ તથા ભાગદોડીયું  જણાશે.  ગેરેજ, વ્હીકલ સર્વિસના જાતક માટે બહુ લાભકારી સપ્તાહ. નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે હળવું સપ્તાહ.  સગા દ્વારા સાથ સહકાર મળવાના સંયોગ. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત માટે લાભકર્તા સપ્તાહ. ૧૮ ઓગસ્ટ સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન) 

(૧૨) મીન: ખાનગી શરાફી પેઢી, નોન બેંકિંગ ત્થા બેન્કિંગ ફાઇનાન્સ કંપની સાથે સંકળાયેલ તમામ જાતક તથા ખાનગી મેનેજમેન્ટ એકમના જાતક માટે આ સપ્તાહ અર્ધ સરેરાશ તથા વ્યસ્ત નીવડશે. મોટા ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ  હળવું લાભદાયી જણાશે.  આ સિવાયના, અન્ય ઔદ્યોગિક એકમના જાતક તથા જથ્થાબંધ વ્યાપાર-વણિજ એકમના તમામ જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ અને વ્યસ્ત  નીવડશે.   સરકારી કર્મચારી માટે અતિ વ્યસ્ત સપ્તાહ.  ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ  કામકાજ વાળુ રહેશે તેમજ બઢતીના સંયોગ + સંભાવના  વિદ્યાર્થી, નિવૃત્ત,  મહિલા કર્મી, ગૃહિણી માટે લાભકર્તા સપ્તાહ. ૨૦ ઓગસ્ટ સાવ સાધારણ અથવા પ્રતિકૂળ નીવડી શકે છે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન) 

પં.ડો. હિતેષ એ. મોઢા

જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ, ત્રિપલ ગોલ્ડ મેડાલીસ્ટ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત

101 RD ચેમ્બર્સ છાયા ચોકી  પોરબંદર

ફોન. 09879499307 –https://wa.me/+919879499307

www.ishanastrovastu.in @  www.ishanastrovastu.blogspot.com

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાતજામનગર
કામ કરતી વખતે હાર્ટ એટેક આવ્યો: અચાનક બેભાન થઈ પડી ગયો યુવાન
Hotline News Hotline News May 9, 2026
21 લોકોના મોત: 3 વર્ષમાં 15 ચલણ, છતાં બસ દોડતી રહી; રામનગર અકસ્માતમાં ડ્રાઇવરની ધરપકડ
રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં, RBI એ 5.5% પર યથાવત રાખ્યો, જાણો શું અસર થશે
ગુજરાતમાં ફરી સ્પીડનો કહેર, BMW એ સ્કૂટર સવારને કચડી નાખ્યો, રસ્તા પર યુવકનું મોત
WWE: પુરુષ રેસલરને 55 સેકન્ડમાં 27 વાર થપ્પડ મારી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?