By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: માતાનું ધાવણ અમૃત સમાનઃ અદાણી ફાઉન્ડેશનના “પ્રોજેક્ટ ફોર્ચ્યુન સુપોષણ” હેઠળ વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવાયો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > માતાનું ધાવણ અમૃત સમાનઃ અદાણી ફાઉન્ડેશનના “પ્રોજેક્ટ ફોર્ચ્યુન સુપોષણ” હેઠળ વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવાયો
બિઝનેસસિટી ન્યૂઝસુરત

માતાનું ધાવણ અમૃત સમાનઃ અદાણી ફાઉન્ડેશનના “પ્રોજેક્ટ ફોર્ચ્યુન સુપોષણ” હેઠળ વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવાયો

Hotline News
Last updated: August 7, 2025 5:02 PM
Hotline News - Editor Published August 7, 2025
SHARE

સુરત: ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં તારીખ 1 થી 7 ઓગષ્ટ દરમિયાન અદાણી ફાઉન્ડેશન સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં “પ્રોજેક્ટ ફોર્ચ્યુન સુપોષણ” હેઠળ વિશ્વ સ્તનપાન સપ્તાહ-2025ની ઉજવણી સરકારના આઈસીડીએસ વિભાગ સાથે મળીને ઉમરપાડા તાલુકાના 68 ગામોમાં ઉત્સાહભેર કરવામાં આવી છે.

ઉજવણી દરમિયાન આંગણવાડી કર્મચારીઓ, આશા કાર્યકરો અને સુપોષણ સંગિનીઓની સહભાગિતાથી ગામ સ્તરે માતાઓ માટે જાગૃતતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. બાળકને પ્રથમ છ માસ સુધી માત્ર સ્તનપાનના મહત્વ વિશે માહિતગાર કરવા માટે રેલી, પોષણ પ્રવચન, આરોગ્ય ચર્ચા, પરિવાર કાઉન્સેલિંગ, અને હેલ્ધી બેબી સ્પર્ધા જેવી પ્રવૃતિઓ યોજાઈ હતી જેમાં ગ્રામીણ આદિવાસી માતાઓ સામેલ થઈ હતી.

સુપોષણ સંગિનીબહેનો દ્વારા માતાઓને સ્તનપાનના ફાયદા તથા પૂરક આહાર વિશે પૂરતી સમજ આપી અને માતા-શિશુના સ્વાસ્થ્ય માટે સમર્પિત દૃષ્ટિકોણ વિકસાવવા માટે પ્રેરણા આપવામાં આવી. આ ઉજવણીનો મુખ્ય હેતુ સ્તનપાન વિશે ગ્રામ્ય વિસ્તારમાં જાગૃતિ લાવવી અને “સ્તનપાન – જીવનદાયી પ્રથમ પોષણ” સંદેશને દરેક માતા સુધી પહોંચાડવાનો રહ્યો છે.

અદાણી ફાઉન્ડેશન આવા સામાજિક-આરોગ્યલક્ષી ઉપક્રમ થકી ઉમરપાડા તાલુકાના પછાત વિસ્તારોમાં માતા અને બાળકના પોષણ અને સુખાકારી માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહેલું છે.

You Might Also Like

મોંઘી બાઈક અને મોજ-મસ્તી માટે ચેઇન સ્નેચર બન્યો, મોર્નિંગ વોક પર નીકળતા લોકોને બનાવતો હતો નિશાન, 19 વર્ષીય આરોપીની ધરપકડ

ભયાનક હિટ-એન્ડ-રન: 3 વિદ્યાર્થીઓને ટક્કર મારીને કાર છોડીને ડ્રાઈવર ભાગી ગયો; ટક્કર સીસીટીવીમાં કેદ

અદાણીના સૌથી મોટા ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે રહેવાસીઓની પહેલ

‘બ્રાન્ડ ફાઇનાન્સ 2026’ના રિપોર્ટમાં અદાણી ગ્રુપનો નવો રેકોર્ડ: માત્ર 3 વર્ષમાં ટોપ-10 માં આવનારી સૌથી ઝડપી કંપની બની

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

#AdaniSurat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ઇસરોની સદી : અવકાશમાં 100મું મિશન લોન્ચ : GSLV-F15 નું સફળ લોન્ચિંગ
Hotline News Hotline News January 29, 2025
3 ગણેશ મંડળોની મૂર્તિઓ તોડી પાડી, એપાર્ટમેન્ટની બાલ્કનીમાં અરબી ઝંડા ફરકાવાયા
અદાણી પોર્ટસના વિઝિંજામ બંદરમાં MSC ગ્રુપ 49% હિસ્સો ખરીદી 2.85 અબજ ડોલરનું રોકાણ કરશે
યુપી સરકારે કહ્યું કાવડ માર્ગ પર નેમ પ્લેટ ઓર્ડર કેમ લાગુ કરવામાં આવ્યો?
માલદા ઘટના પર રાજકીય વિવાદ: બંગાળ પોલીસે કાવતરાના મુખ્ય આરોપીની ધરપકડ કરી, NIA કરશે તપાસ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાતસિટી ન્યૂઝસુરત

રથયાત્રા પહેલા સુરતમાં ક્રાઈમ બ્રાંચનું મોટું ઓપરેશન, 15 હિસ્ટ્રીશીટર સહિત 70થી વધુ આરોપીઓની ધરપકડ

Hotline News Hotline News July 14, 2026
Top Newsગુજરાતસુરત

સુરતમાં પતિએ પત્ની પર રસ્તા પર હુમલો કર્યો, કાર વડે કચડવાનો પ્રયાસ કર્યા બાદ લાતો અને મુક્કા વડે માર માર્યો

Hotline News Hotline News July 14, 2026
Top Newsસુરત

BRTS બસનું ટાયર 15 ફૂટ ઊંડા ખાડામાં ફસાઈ ગયું…  ડ્રાઈવરની સમજદારીથી મોટી દુર્ઘટના ટળી

Hotline News Hotline News July 14, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?