By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: કૌટુંબિક તેમજ પારિવારિક સુખ, શાંતિ તથા સુમેળ પ્રગાઢ થવાના સંયોગ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > કૌટુંબિક તેમજ પારિવારિક સુખ, શાંતિ તથા સુમેળ પ્રગાઢ થવાના સંયોગ
Top News

કૌટુંબિક તેમજ પારિવારિક સુખ, શાંતિ તથા સુમેળ પ્રગાઢ થવાના સંયોગ

૬ જુલાઈ થી ૧૨ જુલાઈ ૨૦૨૫ સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

Hotline News
Last updated: July 7, 2025 1:30 PM
Hotline News - Editor Published July 7, 2025
SHARE

(૧) મેષ : હોટેલ ટુરીઝ્મ એકમ માટે લાભદાયી સપ્તાહ. પેરા મેડિકલ, મેડિકલ એવમ ફાર્માસ્યુટીક્લ્સ ક્ષેત્રે  હળવા ચડાવ ઉતાર આવવા તથા કોઈ વિવાદ કે ફેરફાર થવાની સંભાવના.  ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ એવમ હળવું લાભદાયી નીવડશે.  કમીશન ગ્રેઈન મર્ચન્ટ, જથ્થાબંધ તથા છૂટક વ્યાપાર સાથે જોડાયેલ વ્યાપારી જાતકો માટે મંદીનો હળવો માહોલ જોવા મળશે. નાના, વ્યાપારી માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ  સપ્તાહ સાનુકૂળ નીવડશે.  વિજ્ઞાન શાખાના વિદ્યાર્થી,  નિવૃત્ત, મહિલા કર્મી તથા ગૃહિણી માટે આ સપ્તાહ પણ લાભદાયક  જણાશે.  ૧૧ જુલાઈ મધ્યમ જણાશે. (પન્નોતિનો ઉપાય, ન્યાયિક માર્ગ)

(૨) વૃષભ : બ્યુટી પાર્લર/સલુન/સ્પાના જાતકો, એવમ કોસ્મેટીક ઉત્પાદના ઉદ્યોગ ધંધા સાથે જોડાયેલ જાતક માટે આ સપ્તાહ  સાનુકૂળ નીવડશે. અન્ય, ઉદ્યોગ ધંધા વ્યવસાયમાં આકસ્મિક લાભ થવાના સંયોગ સર્જાય છે.  ઉદ્યોગ તથા વ્યાપાર વણિજના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ અને લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના તમામ શ્રેણીના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવા સંઘર્ષ વાળું પરંતુ સાથોસાથ લાભકારી નીવડશે.  કૌટુંબિક તેમજ પારિવારિક સુખ, શાંતિ તથા સુમેળ પ્રગાઢ થવાના સંયોગ. નિવૃત્ત, ગૃહિણી, મહિલા કર્મી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ લાભદાયક નીવડવાની સંભાવના.   ૯ તથા ૧૦ જુલાઈ સાધારણ રહેશે. 

(૩) મિથુન : આ સપ્તાહે  સખત પરિશ્રમ સાથે સતત ભાગદોડ થવાના સંયોગ.  અગાઉ બોલીને બગડી ગયેલા સંબંધો સુધરતા જણાશે. બહારી અવૈધ સંબંધોમાં સાચવવું નિષ્ઠાવાન અધિકારી/ કર્મચારી માટે આ સપ્તાહ બહુ જ લાભદાયક નીવડશે.  ઔદ્યોગિક એકમ તથા  વ્યાપાર- વાણિજય એકમના જાતક માટે આ સપ્તાહ  હળવું  ચડાવ ઉતાર વાળું જણાશે.  ખાનગી એકાઉન્ટ, મેનેજમેન્ટ ફર્મસ તથા પ્રિન્ટ અને પબ્લિકેશન એકમના જાતકો માટે આ સપ્તાહ  સરેરાશ રહેશે.  સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે  આ સપ્તાહ હળવું સાનુકૂળ રહેશે.  પરિવાર દ્વારા સાથ સહકારના સંયોગ.  વિદ્યાર્થી,  મહિલા કર્મી, ગૃહિણી તથા નિવૃત્ત માટે લાભદાયી સપ્તાહ. ૭  તથા ૮ જુલાઈ  મધ્યમ જણાશે. 

(૪) કર્ક : સટ્ટો, જુગાર, કડા કુડી, ગાળીયાઓથી તથા શેરબજારથી દૂર રહેવું.  કપાસ, યાર્ન, ફેબ્રિક્સ ના જાતક માટે આ સપ્તાહ પણ  લાભકારી નીવડશે. આ સપ્તાહ દરમિયાન વર્ષ અગાઉ વણસી ગયેલા જૂના સંબંધ સુધરવાના સંયોગ. ઉદ્યોગ, ધંધા-વ્યવસાય સંબંધિત અધૂરા રહેલા કે અટકી ગયેલ તમામ કામકાજ પૂરા થઈ જવાની સંભાવના. ઔદ્યોગિક તથા વ્યાપાર-વાણિજ્ય એકમના જાતક માટે આ સપ્તાહ હળવું ચડાવ ઉતાર વાળું જણાશે.  છૂટક  વ્યાપારી માટે આ સપ્તાહ હળવી દોડધામ જણાશે. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ  લાભકારી સપ્તાહ. નિવૃત્ત,  મહિલા કર્મી, ગૃહિણી,  તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ લાભકર્તા નીવડશે.  ૯ જુલાઈ સામાન્ય  જણાશે.

(૫)  સિંહ : ધંધા વ્યવસાય હેતુ ભાગદોડ એવમ લાંબા પ્રવાસ થવાની સંભાવના તેની સાથે સાથે હળવી પ્રતિકૂળતા રહે તેવી પણ સંભાવના.  રાજકીય એવમ જાહેર ક્ષેત્ર સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ જોડાયેલ વ્યક્તિઓ માટે આ સપ્તાહ લાભદાયક રહેશે. કમીશન મર્ચન્ટ અને બ્રોકર્સ માટે આ સપ્તાહ ચડાવ ઉતાર તથા હળવા અવરોધ વાળું નીવડશે.  ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ સાધારણ પરંતુ સાનુકૂળ નીવડશે. વ્યાપાર-વણિજના જાતક માટે આ સપ્તાહ દરમિયાન લાભ સાથે હળવા ચડાવ ઉતાર પણ જોવા મળશે.  ખાનગી ક્ષેત્રના કર્મચારી તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ બહુ લાભદાયી રહેશે.  નિવૃત્ત, ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે લાભકારી સપ્તાહ.  ૮ તથા ૧૨  જુલાઈ અર્ધ મધ્યમ જણાશે.

(૬) કન્યા : સરકારી બેંક, ખાનગી ફાઈનાન્સ  એકમ તેમજ એકાઉન્ટન્સી એકમના જાતક માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે. ઈવેન્ટ મેનેજમેન્ટ તથા કેટરીંગ સર્વિસીઝના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક જણાશે. નાના ઔધોગિક એકમ વાળા જાતક માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે,  ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ ક્ષેત્રના  જાતક માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળું રહેશે.  પરંતુ છૂટક વ્યાપાર તથા ફેરી કરતા વ્યાપારી જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયી રહેશે. સરકારી ક્ષેત્ર તથા ખાનગી ક્ષેત્રના  કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું રહેશે. ઉચ્ચાભ્યાસ કરતા વિદ્યાર્થી, ગૃહિણી, મહિલા કર્મી તથા નિવૃત્ત માટે આ સપ્તાહ સાનુકૂળ જણાશે.  ૭ તથા ૮ જુલાઈ સરેરાશ રહેશે. 

(૭) તુલા : લલિત કલા એવમ શિલ્પ કાર્ય, કારીગરી એકમના તમામ જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. કાયદો-વ્યવસ્થા વિભાગના ઉચ્ચાધિકારીઓ, સમેત તમામ કર્મચારીઓ માટે આ સપ્તાહ શ્રેષ્ઠ અને શ્રેયકર નીવડશે. કન્સલ્ટન્સી તેમજ સર્વિસ બિઝનેસ ના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ જણાશે. વ્યાપાર વણિજ તથા ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ અર્ધ લાભદાયક  નીવડશે.  સરકારી ક્ષેત્રના કર્મચારીઓ એવમ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ  સાવ સામાન્ય અથવા પ્રતિકૂળ જણાશે. સગા, સ્નેહી તરફથી સાથ સહકાર મળવાની સંભાવના. મહિલા કર્મી, ગૃહિણી,  નિવૃત્ત  તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ લાભકારક નીવડશે.  ૧૨ જુલાઈ સાધારણ રહેશે.

(૮) વૃશ્ચિક : આ સપ્તાહ દરમિયાન અનેક જગ્યાએથી હકારાત્મક તથા લાભદાયક ધંધાકીય તેમ ઔદ્યોગિક કામકાજ મળવાના સંયોગ.  ઉદ્યોગ ધંધાના નવા કામકાજની શરૂઆત માટે આ સપ્તાહ આગળ જતા બહુ ફળદાયી નીવડશે સાથોસાથ  સરકારી કામકાજ જેવા કે દસ્તાવેજી કાર્ય માટે પણ આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવુ સાનુકૂળ જણાશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે.  મિત્રો સાથે મતભેદ થવાના સંયોગો. વિજ્ઞાન શાખાના શિક્ષક તેમજ વિદ્યાર્થી,  તથા ગૃહિણી, મહિલા કર્મીઓ, નિવૃત્ત  માટે આ સપ્તાહ અર્ધ લાભકારક નીવડશે.  કેવળ ૧૧ જુલાઈ જ સામાન્ય રહેશે.

(૯) ધન : સ્વગૃહી તથા ઉચ્ચસ્થ ગુરુ વાળા જાતક આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે.    સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. સરકારી વિદ્યાલય તેમજ ખાનગી વિદ્યાલયના શિક્ષકો, કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. ઔદ્યોગિક તથા વ્યાપાર-વણિજના એકમના જાતક માટે આ સપ્તાહ હળવું સાનુકૂળ નીવડશે. નાના વ્યાપાર વણિજ તથા છૂટક વ્યાપાર કે ફેરી કરતા જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે.  સરકારી કર્મચારીઓ તથા ખાનગી કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. વિદ્યાર્થી, ગૃહિણી, તથા નિવૃત્ત માટે શ્રેષ્ઠ એવમ સાનુકૂળ સપ્તાહ.  કેવળ, ૯ જુલાઈ જ મધ્યમ રહેશે.

(૧૦) મકર : આ સપ્તાહ દરમિયાન અણધાર્યા લાભ થવાની સંભાવના.તેમજ ધંધા વ્યવસાય માટે લાંબા પ્રવાસ થવાની સંભાવના પણ. લોજીસ્ટીક કંપનીના જાતક તથા હેવી વ્હીક્લ્સના એકમના જાતક માટે આ સપ્તાહ લાભકારી નીવડશે.  નાના નાના ઉદ્યોગ તથા જથ્થાબંધ વ્યાપાર-વણિજના તમામ એકમના જાતક માટે આ સપ્તાહ અર્ધ-સાધારણ જણાશે  સ્વજન તરફથી સહકાર યથાવત રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડે તેવા સંયોગ. નિવૃત્ત, વિદ્યાર્થી, ગૃહિણી તથા મહિલા કર્મી માટે હજુ આ સપ્તાહ પણ લાભદાયક  નીવડશે. ૬ તથા ૮ જુલાઈ સાધારણ રહેશે.

(૧૧) કુંભ : આ સપ્તાહે આરોગ્ય પ્રતિ હળવી સંભાળ રાખવી.  કોમોડીટી, શેર બજાર તથા સટ્ટા બજારના જાતક માટે આ સપ્તાહ પ્રતિકૂળ નીવડે તેવી સંભાવના દેખાય છે. મોટા ઔદ્યોગિક એકમના જાતક તથા જથ્થાબંધ વાણિજયના એકમના જાતક માટે આ સપ્તાહ સરેરાશ એવમ દોડધામ વાળું નીવડશે. સાથે ધંધા ઉદ્યોગમાં નવી નવી તકો મળવાના સંયોગ. સરકારી કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ નીવડશે, સાથો સાથ પ્રમોશન મળે તેવી સંભાવના જણાય છે. સગા, કુટુંબીઓ સાથે સુમેળ સધાશે, તેમજ સાથ સહકાર પણ મળશે.  વિદ્યાર્થી, મહિલા કર્મી,  ગૃહિણી તથા નિવૃત્ત માટે આ સપ્તાહ  હળવું લાભદાયક  નીવડશે.  ૭ તથા ૮ જુલાઈ સાધારણ જણાશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

(૧૨) મીન: ફ્રોઝન આહાર એવમ શાકભાજી, ડિહાયડ્રેટ્સ ફૂડ, પેકિંગ ફૂડ, કેનિંગ ફૂડ તથા ફાસ્ટ ફૂડ એકમના જાતક માટે આ સપ્તાહ  હળવું પ્રતિકૂળ નીવડે તેવી સંભાવના. પ્રવાહી જ્વલનશીલ ઉત્પાદના ઔદ્યોગિક તથા વાણિજ્યક એકમના જાતક માટે આ સપ્તાહ  હળવું લાભદાયક નીવડશે. આ સિવાયના, અન્ય, ઔદ્યોગિક ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહે અણધાર્યા ફાયદાના સંયોગ, મધ્યમ કદના વ્યાપાર વણિજ તથા સર્વિસ બિઝનેસ ધરાવતા જાતક માટે હળવું લાભકારક સપ્તાહ.   સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. પરિવાર સાથે સુમેળના સંયોગો. ગૃહિણીઓ, નિવૃત્ત  તથા ઉચ્ચાભ્યાસ કરતા વિદ્યાર્થી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. ૧૧  જુલાઈ સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન) 

પં.ડો. હિતેષ એ. મોઢા

જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ,

ત્રિપલ ગોલ્ડ મેડાલીસ્ટ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત

101 RD ચેમ્બર્સ છાયા ચોકી, પોરબંદર ફોન. 09879499307

https://wa.me/+919879499307

www.ishanastrovastu.in @@  www.ishanastrovastu.blogspot.com

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
pigeons કારણે 60 થી વધુ રોગોનું જોખમ : શ્વસન દર્દીઓમાં 15%નો વધારો
Hotline News Hotline News March 10, 2025
અમરનાથ યાત્રા રદ નહીં થાય: આતંકવાદી હુમલા છતાં યાત્રા ચાલુ રહેશે : સરકારે સુરક્ષા માટે ખાસ યોજના બનાવી
વધુ એક માઠા સમાચાર! સલમાન બાદ આ કોમેડિયન લોરેન્સના નિશાના પર
બળાત્કાર કેસમાં નવો વળાંક… ક્રિકેટરે આખરે મૌન તોડ્યુ કે શા માટે છોકરી તેને ફસાવી રહી છે?
૧૫૦૦ મહિલાઓનો આધારસ્થંભ બનવા ડૉ. પ્રીતિ અદાણીનું સ્વાભિમાન વિઝન મધ્ય પ્રદેશના આંગણે પહોંચ્યું
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?