By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સુરતમાં બે કલાકમાં છ ઇંચ વરસાદ, ‘મીની પૂર’ની સ્થિતિ સર્જાઈ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > સુરતમાં બે કલાકમાં છ ઇંચ વરસાદ, ‘મીની પૂર’ની સ્થિતિ સર્જાઈ
Top Newsગુજરાતસિટી ન્યૂઝસુરત

સુરતમાં બે કલાકમાં છ ઇંચ વરસાદ, ‘મીની પૂર’ની સ્થિતિ સર્જાઈ

સવારથી જ અભૂતપૂર્વ વરસાદ: રસ્તાઓ કાદવમાં ફેરવાયા: નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા : સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું: ઘણા સ્થળોએ ટ્રાફિક જામ

Hotline News
Last updated: June 23, 2025 5:49 PM
Hotline News - Editor Published June 23, 2025
SHARE

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે, જાણે આજે સવારે સુરતમાં આભ ફાટયુ હોય, બે કલાકમાં છ ઇંચ અનરાધાર વરસાદ પડ્યો, જેના કારણે આખા શહેરમાં પાણી ભરાઈ ગયાની સ્થિતિ સર્જાઈ ગઈ, અને લોકો કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા અને શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી.

મેઘરાજાએ આજે સુરતનો વારો લીધો હોય તેમ સવારે બે કલાકમા છ ઈંચ વરસાદ વરસતા મીની પુરની હાલત સર્જાઈ હતી અને સર્વત્ર જળબંબાકારનું ચિત્ર ખડુ થયુ હતું. રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા અને વાહનો પણ અડધા ડુબી ગયાની હાલત વચ્ચે ઠેકઠેકાણે ટ્રાફીક જામ સર્જાયો હતો.

જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. સુરતની કોર્પોરેશન સંચાલીત શાળાઓમાં બપોરની પાળીમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા હતા અને ઠેકઠેકાણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

બીજી તરફ આજે સવારે પુરા થયેલા 24 કલાકમાં ગુજરાતના 165 તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ નોંધાયો હતો. સ્ટેટ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના રિપોર્ટ પ્રમાણે તમામ 33 જીલ્લાના 165 તાલુકામાં વરસાદ પડયો હતો. સૌથી વધુ સવા સાત ઈંચ વરસાદ જામનગર જીલ્લાના જોડીયામાં નોંધાયો હતો.

આ સાથે ગુજરાતમાં અત્યાર સુધીનો કુલ વરસાદ 164.33 મી.મી. થયો હતો. જે ટકાવારીની દ્રષ્ટિએ 18.61 ટકા થવા જાય છે. રાજયના તમામ 251 તાલુકામાં અત્યાર સુધીમાં વતાઓછા પ્રમાણમાં વરસાદ વરસી ગયો છે. ઝોનવાઈઝ વરસાદની ગણતરી કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 24.77 ટકા, કચ્છમાં 21.42 ટકા, ઉતર ગુજરાતમાં 14.71 ટકા, મધ્ય ગુજરાતમાં 17.61 ટકા તથા દક્ષિણ ગુજરાતમાં 15.96 ટકા વરસાદ નોંધાયો છે.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenewsSurat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsદુનીયા
પ્રેમમાં છે… ટ્રુડો-કેટી પેરીની કેમિસ્ટ્રી ઇન્ટરનેટ પર વાયરલ, તસવીરો સામે આવી
Hotline News Hotline News April 15, 2026
“ભારત માટે રમવાના કારણે દિલમાં શાંતિ”- આ રીતે ગબ્બરે ક્રિકેટને કહ્યું અલવિદા
ભાજપ કોઈ ધર્મશાળા નથી, પાર્ટીમાં નવો પ્રવેશ બંધ, સમિક ભટ્ટાચાર્યની બંગાળમાં રાતોરાત ફટકાર
સ્પામ કૉલ્સ હંમેશ માટે બ્લોક થઈ જશે, આ ફીચર ઓન કરવું પડશે
પાકિસ્તાન સામે કડક કાર્યવાહીની તૈયારી : સંરક્ષણ મંત્રી પીએમ મોદી પાસે પહોંચ્યા : બંને વચ્ચે મહત્વપૂર્ણ બેઠક
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?