By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું ટ્રાયલ જાપાનમાં શરૂ; આવતા વર્ષે ભારતમાં થશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું ટ્રાયલ જાપાનમાં શરૂ; આવતા વર્ષે ભારતમાં થશે
Top Newsભારત

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું ટ્રાયલ જાપાનમાં શરૂ; આવતા વર્ષે ભારતમાં થશે

Hotline News
Last updated: June 2, 2025 4:21 PM
Hotline News - Editor Published June 2, 2025
SHARE

મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનની ટ્રાયલ જાપાનમાં શરૂ થઈ ગઈ છે. આ ટ્રાયલ બાદ આ ટ્રેનો ભારત આવશે. ભારતમાં બુલેટ ટ્રેન આવે એ પહેલાં જ યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે.

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન મુંબઈ અને અમદાવાદ વચ્ચે 508 કિલોમીટરની ભારતની પહેલી હાઈ સ્પીડ રેલ લાઇનનું નિર્માણ કરી રહ્યું છે. એનો 352 કિલોમીટરનો રૂટ ગુજરાતના નવ જિલ્લામાંથી અને બાકીનો હિસ્સો મહારાષ્ટ્રના ત્રણ જિલ્લામાંથી પસાર થશે.

જાપાનમાં બુલેટ ટ્રેનની ટ્રાયલની શરૂઆતને એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. જાપાન અને . ભારત વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ જાપાન ભારતને બે શિંકાન્સેન ટ્રેન સેટ ગિફ્ટમાં આપશે. એક બુલેટ ટ્રેન E5 શ્રેણીની છે અને એક E3 શ્રેણીની છે. આ ટ્રેનો 2026ની શરૂઆતમાં ભારતમાં પહોંચાડવામાં આવશે.

જ્યારે આ ટ્રેનો જાપાનથી ભારત આવશે ત્યારે એનું પરીક્ષણ શરૂ કરવામાં આવશે. આ ટ્રેનોને ભારતીય ભૌગોલિક અને આબોહવાની પરિસ્થિતિઓમાં અનેક સ્તરનાં પરીક્ષણોમાંથી પસાર થવું પડશે.

ભારતમાં બુલેટ ટ્રેનની સ્પીડ 320 કિલોમીટર પ્રતિ કલાકની હશે. આ ટ્રેનોની ભારતમાં 2026 દરમ્યાન ટ્રાયલ કરવામાં આવશે અને આ ટ્રેનો 2029 સુધીમાં દોડવા માટે સંપૂર્ણપણે તૈયાર થઈ જશે.

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
મહાકુંભના સમાપન પછી, મુખ્યમંત્રી યોગી આગામી મિશનમાં વ્યસ્ત : સફાઈ કર્મચારીઓ સાથે સંગમ ઘાટ પહોંચ્યા; પોતે કચરો એકત્રિત કર્યો
Hotline News Hotline News February 27, 2025
પ્રયાગરાજમાં ત્રણ દિવસમાં પાણીનું સ્તર બે મીટર, 60 મહોલ્લા અને 290 ગામ હજુ પણ પ્રભાવિત
130 કિલો વજન ધરાવતી લિસાએ ચિપ્સ અને પાસ્તા છોડીને 65 કિલો વજન ઘટાડ્યું અને ફક્ત જીવનશૈલીમાં આ બે ફેરફાર કર્યા
મહાકુંભ 2025એ રેલવેને માલામાલ બનાવી! એકલા પ્રયાગરાજમાં રેકોર્ડબ્રેક 186.99 કરોડની ટિકિટનું વેચાણ
બેલ્જીયમમાંથી મેહુલ ચોક્સીની ધરપકડ : ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?