By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    ગુજરાત CNG કાર વેચાણ, CNG vs પેટ્રોલ કાર, 2025 કાર માર્કેટ ટ્રેન્ડ, CNG વાહનોની માંગ, ઓપરેશનલ ખર્ચ ઘટાડો, ઇંધણના ભાવો, પેટ્રોલ કાર વેચાણ ઘટાડો, CNG કાર ફાયદા, ગુજરાત ઓટોમોબાઇલ માર્કેટ, CNG સ્ટેશન વિસ્તરણ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    ગુજરાત CNG કાર વેચાણ, CNG vs પેટ્રોલ કાર, 2025 કાર માર્કેટ ટ્રેન્ડ, CNG વાહનોની માંગ, ઓપરેશનલ ખર્ચ ઘટાડો, ઇંધણના ભાવો, પેટ્રોલ કાર વેચાણ ઘટાડો, CNG કાર ફાયદા, ગુજરાત ઓટોમોબાઇલ માર્કેટ, CNG સ્ટેશન વિસ્તરણ
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    ગુજરાત CNG કાર વેચાણ, CNG vs પેટ્રોલ કાર, 2025 કાર માર્કેટ ટ્રેન્ડ, CNG વાહનોની માંગ, ઓપરેશનલ ખર્ચ ઘટાડો, ઇંધણના ભાવો, પેટ્રોલ કાર વેચાણ ઘટાડો, CNG કાર ફાયદા, ગુજરાત ઓટોમોબાઇલ માર્કેટ, CNG સ્ટેશન વિસ્તરણ
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    ગુજરાત CNG કાર વેચાણ, CNG vs પેટ્રોલ કાર, 2025 કાર માર્કેટ ટ્રેન્ડ, CNG વાહનોની માંગ, ઓપરેશનલ ખર્ચ ઘટાડો, ઇંધણના ભાવો, પેટ્રોલ કાર વેચાણ ઘટાડો, CNG કાર ફાયદા, ગુજરાત ઓટોમોબાઇલ માર્કેટ, CNG સ્ટેશન વિસ્તરણ
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુજરાત CNG કાર વેચાણ, CNG vs પેટ્રોલ કાર, 2025 કાર માર્કેટ ટ્રેન્ડ, CNG વાહનોની માંગ, ઓપરેશનલ ખર્ચ ઘટાડો, ઇંધણના ભાવો, પેટ્રોલ કાર વેચાણ ઘટાડો, CNG કાર ફાયદા, ગુજરાત ઓટોમોબાઇલ માર્કેટ, CNG સ્ટેશન વિસ્તરણ
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: બદલાતો ટ્રેન્ડ! ગુજરાતમાં પહેલીવાર, પેટ્રોલ કાર કરતાં CNG કારનું વેચાણ વધ્યું
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > બદલાતો ટ્રેન્ડ! ગુજરાતમાં પહેલીવાર, પેટ્રોલ કાર કરતાં CNG કારનું વેચાણ વધ્યું
Top Newsગુજરાત

બદલાતો ટ્રેન્ડ! ગુજરાતમાં પહેલીવાર, પેટ્રોલ કાર કરતાં CNG કારનું વેચાણ વધ્યું

પેટ્રોલના ઊંચા ભાવો કરતાં સસ્તો CNG વિકલ્પ બની રહ્યો છે.

Hotline News
Last updated: May 30, 2025 12:30 PM
Hotline News - Editor Published May 30, 2025
SHARE

ગુજરાતના માર્ગો પર દોડતા વાહનોમાં સીએનજીનો ‘પાવર’ વધી રહ્યો છે.રાજયના ઓટોમોબાઈલ્સ ઈતિહાસમાં પ્રથમ વખત પેટ્રોલ કરતા સીએનજીથી દોડતી કારની સંખ્યા વધી ગઈ છે. નાણાંકીય વર્ષ 2025 માં સીએનજી તથા પેટ્રોલ-સીએનજી કારનું વેંચાણ વાહન 1.25 લાખને આંબી ગયુ છે. જયારે પેટ્રોલ કારનું વેચાણ 1.18 લાખ રહ્યું હતું.

કેન્દ્રીય પરિવહન તથા હાઈવે મંત્રાલયનાં રીપોર્ટમાં આ આંકડાકીય માહિતી જાહેર થઈ છે. પેટ્રોલનાં ઉંચા ભાવને કારણે સસ્તા સીએનજીથી દોડતી કારનો ટ્રેન્ડ વધી રહ્યાનું સુચવાય છે.

વાસ્તવમાં દાયકાઓથી લોકો પેટ્રોલ કાર તરફ જ આકર્ષિત રહેતા હતા અને પેટ્રોલ કાર જ પ્રથમ પસંદગી હતી. 2021 માં 1.39 લાખ પેટ્રોલ કારનું વેંચાણ હતું તે સંખ્યા 40.560 સીએનજી કારની સરખામણીએ ત્રણ ગણી હતી.

નિષ્ણાંતોના કહેવા પ્રમાણે પેટ્રોલનાં ઉંચા ભાવ નવી આધુનિક ટેકનોલોજીવાળી સીએનજી કીટ તથા સીએનજીથી પર્યાવરણ રક્ષા વધુ એવરેજ સહિતના ફાયદાથી ટ્રેન્ડ બદલાયો છે. ડીઝલ વાહનો મોઘા હોવાથી માત્ર એસયુવી ખરીદીમાં જ તેને પ્રાથમીકતા અપાય છે.

બાકી સીએનજીનું જ ચલણ જોવા મળી રહ્યું છે. કાર વિક્રેતાઓનાં કહેવા પ્રમાણે પેટ્રોલ-સીએનજી કારમાં ગમે તે ઈંધણ વાપરવાનો વિકલ્પ મળે છે અને તેમાં ઓપરેશન ખર્ચ ઓછો આવતો હોવાથી ગ્રાહકોનો મોહ વધ્યો છે.

એટલુ જ નહિં સીએનજી કંપની ફીટીંગ જ રહેતુ હોવાથી વિશ્વાસ પણ વધ્યો છે. કંપનીઓને હવે સીએનજી કીટનુ ઉત્પાદન વધારવાની ફરજ પડી રહી છે.

ડિઝલ કારનું વેંચાણ 73000 નુ હતું.ગત વર્ષની સરખામણીએ મામુલી વધારો હતો. 2021 ની સરખામણીએ ડબલ હતું. મોટાભાગે એસયુવી ખરીદનારા લોકો ડીઝલ કારનો આગ્રહ રાખે છે.

કારની એવરેજથી માંડીને અનેક ફાયદા હોવાથી એક વખતે પેટ્રોલ કારની બોલબાલા હવે રહી ન હોવાનું સ્પષ્ટ થાય છે. ઈલેકટ્રીક તથા હાઈબ્રીડ કારનુ વેંચાણ વધી રહ્યું હોવા છતાં પ્રમાણમાં ઓછુ છે. હાઈબ્રીડ કારનું વેંચાણ 6300 યુનિટ નોંધાયુ હતું જે ગત વર્ષે માત્ર 100 નું હતું. ઈલેકટ્રીક કારનું વેંચાણ 6200 હતું.

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenewsGujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ગુજરાત CNG કાર વેચાણ, CNG vs પેટ્રોલ કાર, 2025 કાર માર્કેટ ટ્રેન્ડ, CNG વાહનોની માંગ, ઓપરેશનલ ખર્ચ ઘટાડો, ઇંધણના ભાવો, પેટ્રોલ કાર વેચાણ ઘટાડો, CNG કાર ફાયદા, ગુજરાત ઓટોમોબાઇલ માર્કેટ, CNG સ્ટેશન વિસ્તરણ
ElectronicsTop Newsબિઝનેસ
Vida VX2 Go: કિંમત 90 પૈસા… 100 કિમી રેન્જ! હીરોએ 60 હજાર રૂપિયામાં લોન્ચ કર્યું શાનદાર ઇલેક્ટ્રિક સ્કૂટર
Hotline News Hotline News November 10, 2025
ભરઉનાળે સેકાયા સુરતીઓ: નવસારી, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વીજળી કાપથી હાલાકી
અદાણી એન્ટરપ્રાઇઝે વિકાસ યોજનાઓ આગળ લઇ જવા USD 500 મિલિયન પ્રાઇમરી ઇક્વિટી એકત્ર કરી
બિહારમાં પ્રથમ તબક્કાના મતદાનના ત્રણ અલગ અલગ સમય: તમારો મત આપતા પહેલા, તમારા કેન્દ્ર પર મતદાન ક્યારે થઈ રહ્યું છે તે જાણો
બાંગ્લાદેશમાં ત્રણ દિવસનો શોક; ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાના પાર્થિવ દેહને આજે દફનાવવામાં આવશે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત CNG કાર વેચાણ, CNG vs પેટ્રોલ કાર, 2025 કાર માર્કેટ ટ્રેન્ડ, CNG વાહનોની માંગ, ઓપરેશનલ ખર્ચ ઘટાડો, ઇંધણના ભાવો, પેટ્રોલ કાર વેચાણ ઘટાડો, CNG કાર ફાયદા, ગુજરાત ઓટોમોબાઇલ માર્કેટ, CNG સ્ટેશન વિસ્તરણ
Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
ગુજરાત CNG કાર વેચાણ, CNG vs પેટ્રોલ કાર, 2025 કાર માર્કેટ ટ્રેન્ડ, CNG વાહનોની માંગ, ઓપરેશનલ ખર્ચ ઘટાડો, ઇંધણના ભાવો, પેટ્રોલ કાર વેચાણ ઘટાડો, CNG કાર ફાયદા, ગુજરાત ઓટોમોબાઇલ માર્કેટ, CNG સ્ટેશન વિસ્તરણ
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
ગુજરાત CNG કાર વેચાણ, CNG vs પેટ્રોલ કાર, 2025 કાર માર્કેટ ટ્રેન્ડ, CNG વાહનોની માંગ, ઓપરેશનલ ખર્ચ ઘટાડો, ઇંધણના ભાવો, પેટ્રોલ કાર વેચાણ ઘટાડો, CNG કાર ફાયદા, ગુજરાત ઓટોમોબાઇલ માર્કેટ, CNG સ્ટેશન વિસ્તરણ
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?