By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Vehicle registration Aadhar, Gujarat transport news, Aadhar mobile mandatory, Gujarat transport news, Aadhar mobile mandatory, Gujarat transport news, Aadhar mobile mandatory
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    Vehicle registration Aadhar, Gujarat transport news, Aadhar mobile mandatory, Gujarat transport news, Aadhar mobile mandatory, Gujarat transport news, Aadhar mobile mandatory
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    Vehicle registration Aadhar, Gujarat transport news, Aadhar mobile mandatory, Gujarat transport news, Aadhar mobile mandatory, Gujarat transport news, Aadhar mobile mandatory
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    Vehicle registration Aadhar, Gujarat transport news, Aadhar mobile mandatory, Gujarat transport news, Aadhar mobile mandatory, Gujarat transport news, Aadhar mobile mandatory
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    Vehicle registration Aadhar, Gujarat transport news, Aadhar mobile mandatory, Gujarat transport news, Aadhar mobile mandatory, Gujarat transport news, Aadhar mobile mandatory
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: વાહન નોંધણી માટે હવે આધાર લિંક્ડ મોબાઇલ નંબર ફરજિયાત
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > વાહન નોંધણી માટે હવે આધાર લિંક્ડ મોબાઇલ નંબર ફરજિયાત
Top Newsગુજરાત

વાહન નોંધણી માટે હવે આધાર લિંક્ડ મોબાઇલ નંબર ફરજિયાત

RTOનો નવો નિયમ : ગેરરીતિ અટકાવવા માટેનું એક પગલું

Hotline News
Last updated: May 28, 2025 11:54 AM
Hotline News - Editor Published May 28, 2025
SHARE

વાહનોના રજીસ્ટ્રેશનમાં એજન્ટો દ્વારા ગોટાળાના કિસ્સા પકડાવાનો પગલે આરટીઓ દ્વારા હવે વાહન માલિકનાં આધાર લીંકકડ મોબાઈલ નંબર ફરજીયાત બનાવતો આદેશ જારી કરવામાં આવ્યો હતો.

અમદાવાદમાં એક એજન્ટે ટુ-વ્હીલરથી માંડીને કાર સુધીનાં 50 જેટલા વાહનોના રજીસ્ટ્રેશનમાં પોતાના જ મોબાઈલ નંબર રજીસ્ટર્ડ કરાવ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.

જે અત્યાર સુધી કોઈપણ વ્યકિત કે વચેટીયા પોતાનો મોબાઈલ નંબર નાખીને રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરી લેતા હતા. વાહન વિમા ટ્રાન્સકસ્થ ટ્રાફીક ચલણ વગેરેમાં પણ આજ નંબર ઉપસતો હતો.

ત્યારે કોઈ કાનુની વિવાદ કે અન્ય કિસ્સાઓમાં મુશ્કેલી સર્જાવાની ભીતિ રહેતી હતી. કોઈપણ કટોકટી વખતે પણ વાહન માલિકોની ભાળ મેળવવામાં તકલીફ થતી હતી.

આવા અનેકવિધ કારણોને ધ્યાનમાં રાખીને આરટીઓ દ્વારા વાહનના રજીસ્ટ્રેશન કે રી-રજીસ્ટ્રેશન વખતે વાહન માલિકનાં આધાર લીંકડ મોબાઈલ નંબર બનાવવાનું ફરજીયાત કર્યું છે. આરટીઓનાં એક સિનિયર અધિકારીએ કહ્યું કે, અત્યાર સુધી રજીસ્ટ્રેશન ફોર્મમાં દર્શાવાતો મોબાઈલ નંબર જ વાનહ માલિકનો ગણી લેવામાં આવતો હતો અને તેના અનેક ગેરફાયદા પણ હતા હવે નવા નિયમ હેઠળ વાહન રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં આધાર લીંકડ મોબાઈલ નંબર ફરજીયાત કરવામાં આવ્યો છે.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenewsGujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Vehicle registration Aadhar, Gujarat transport news, Aadhar mobile mandatory, Gujarat transport news, Aadhar mobile mandatory, Gujarat transport news, Aadhar mobile mandatory
Top Newsભારત
છેવટે, BLO ને એટલું કામ છે કે તે SIR થી પરેશાન છે! દર મહિને ઘણા વધારાના પૈસા મળે છે
Hotline News Hotline News November 20, 2025
સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસને આડે હાથે લીધી
યુરિક એસિડ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો
રૂ. 5 માં દાને દાને મેં કેસર કઇ રીતે ! અજય દેવગન, શાહરૂખ, ટાઈગર શ્રોફને નોટીસ
પત્રકાર રાઘવેન્દ્ર બાજપાઈ હત્યા કેસના બે શૂટરોનું એન્કાઉન્ટર
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Vehicle registration Aadhar, Gujarat transport news, Aadhar mobile mandatory, Gujarat transport news, Aadhar mobile mandatory, Gujarat transport news, Aadhar mobile mandatory
Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Vehicle registration Aadhar, Gujarat transport news, Aadhar mobile mandatory, Gujarat transport news, Aadhar mobile mandatory, Gujarat transport news, Aadhar mobile mandatory
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Vehicle registration Aadhar, Gujarat transport news, Aadhar mobile mandatory, Gujarat transport news, Aadhar mobile mandatory, Gujarat transport news, Aadhar mobile mandatory
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?