By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Surat diamond fraud, crores scam Gujarat, traders cheated, Gujarat crime news, crores scam Gujarat, traders cheated, Gujarat crime news, crores scam Gujarat, traders cheated, Gujarat crime news
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    Surat diamond fraud, crores scam Gujarat, traders cheated, Gujarat crime news, crores scam Gujarat, traders cheated, Gujarat crime news, crores scam Gujarat, traders cheated, Gujarat crime news
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    Surat diamond fraud, crores scam Gujarat, traders cheated, Gujarat crime news, crores scam Gujarat, traders cheated, Gujarat crime news, crores scam Gujarat, traders cheated, Gujarat crime news
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    Surat diamond fraud, crores scam Gujarat, traders cheated, Gujarat crime news, crores scam Gujarat, traders cheated, Gujarat crime news, crores scam Gujarat, traders cheated, Gujarat crime news
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    Surat diamond fraud, crores scam Gujarat, traders cheated, Gujarat crime news, crores scam Gujarat, traders cheated, Gujarat crime news, crores scam Gujarat, traders cheated, Gujarat crime news
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સુરતના 14 વેપારીઓ પાસેથી કરોડોના હીરા લઈને ફરાર થઈ ગયેલા આરોપીઓ આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > સુરતના 14 વેપારીઓ પાસેથી કરોડોના હીરા લઈને ફરાર થઈ ગયેલા આરોપીઓ આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયા
Top Newsસુરત

સુરતના 14 વેપારીઓ પાસેથી કરોડોના હીરા લઈને ફરાર થઈ ગયેલા આરોપીઓ આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયા

સુરતના હીરા વેપારીઓને સીપી અનુપંસિહ ગેહલોત દ્વારા અપાયેલ વચન એસીપી ઘનશ્‍યામસિંહ સરવૈયા જેવા કાર્યદક્ષ અધિકારીએ તેમની ગેરહાજરીમાં પાળી બતાવ્‍યું...

Hotline News
Last updated: May 27, 2025 4:04 PM
Hotline News - Editor Published May 27, 2025
SHARE

વિશ્વભરમાં ડાયમંડ નગરી તરીકે જાણીતા સુરતના ૧૪ જેટલા હીરાના વેપારીઓના કરોડો રૂપિયાના હીરા દલાલ તરીકે વેચાણ કરવાના નામે લઈ ગયા પછી તે પચાવી પાડવાના ગુજરાતભરમાં વાયરલ બનેલ ઘટનામાં અંતે સુરત આર્થિક ગુન્‍હા નિવારણ શાખાના મદદનીશ પોલીસ કમિશનર ઘનશ્‍યામસિંહ સરવૈયા ટીમ પોહચી ગયેલ છે. અને હાલ સુરત એવા મૂળ ભાવનગરના હીરા દલાલ એવા રવિભાઇ વઘાસિયા અને જોનીભાઈ તરીકે ઓળખાતા શખ્‍સને ઝડપી લેવામાં સફળતા મળી છે.  

અત્રે એ યાદ રહે કે ઉકત ઘટના બાદ ડાયમંડ વેપારીઓ દ્વારા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનો કોન્‍ટેક્‍ટ કરી તેમની પાસે આરોપીઓ તાકીદે પકડાય તેવો પ્રબંધ કરવા મદદ માગેલ. અત્રે એ યાદ રહે કે આ અગાઉ પણ પોલીસ કમિશનર દ્વારા અંગે રસ દાખવી ૨૧ જેટલા હીરાના વેપારીઓને કરોડોનું બુચ પ્રિપ્‍લાનિંગ દ્વારા મારનાર આરોપીઓને પકડવા ઉંડો રસ દાખવેલ . સાથોસાથ બનાવની ગંભીરતા સમજી આ ઘટનાનું સુકાન કાર્યદક્ષ ACP ઘનશ્‍યામસિંહ સરવૈયા ટીમને સુપ્રત કરવાનો જે નિર્ણય કરેલ તે યથાર્થ ઠરતા આ મામલાની તપાસનું સુકાન પોતાના સુપરવિઝન હેઠળ ઘનશ્‍યામસિંહ સરવૈયા ટીમને સુપ્રત કરવાનો નિર્ણય સાર્થક સાબિત થયેલ. પો.કમિ.શ્રી સુરત શહેરનાઓ તરફથી મળેલ સૂચના મુજબ તાત્‍કાલીક અસરથી ફરીયાદી શ્રી આકાશ અશોકભાઇ સંઘવી રહેવાસી – ઘર નં.૯૦૪, ફાલ્‍કન એવેન્‍યુ, જાની ફરસાણની પાછળ, સીટી લાઇટ, સુરત નાઓની આરોપીઓ (૧) દલાલ રવીભાઇ ગણેશભાઇ વઘાસીયા રહે.ઘર નં.બી૫૬, રાજાનંદ સોસાયટી રાશી સર્કલ, કતારગામ સુરત (ર) સાંઇ ડાયમંડના વેપારી જોનીભાઇ જેના પૂરા નામ ઠામ જણાયેલ નથી રહે. દિલ્‍હી તથા તપાસમાં નીકળે તેઓ વિરૂધ્‍ધમાં ફરીયાદ લખી લઇ ડી.સી.બી. પો.સ્‍ટે. એ પાર્ટ નં.૧૧૨૧૦૦૧૫૨૫૦૦૭૭/૨૦૨૫ ભારતીય ન્‍યાય સંહિતા કલમ – ૩૧૬(પી), ૬૧(ર), ૩(પ) મુજબનો ગુનો તા.૧૭-૫-૨૦૨૫ના રોજ દાખલ કરવામાં આવેલ અને સદર ગુન્‍હામાં સંડોવાયેલ આરોપી રવિકુમાર ઉર્ફે રવી ચોગઠ ગણેશભાઇ વઘાસીયાને અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. હાલમાં સદર ગુન્‍હાની તપાસ ઇકો સેલમાં પોલીસ ઇન્‍સપેકટર કે.વી.બારીયાનાઓ કરી રહેલ છે.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenewsSurat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
નરેન્દ્રભાઈએ કરણી માતા મંદિરમાં નમન કર્યું : નાલ એરબેઝ પર વાયુસેનાના જવાનોને મળ્‍યા
Hotline News Hotline News May 22, 2025
Mahakumbh 2025 : આ બાબાઓની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે
સુરતના આંગણે ‘ગુજરાત ગૌરવ દિવસ’ની ઉજવણી: Y જંકશન ખાતે વિવિધ પ્લાટુન અને ટેબ્લો સાથે યોજાશે ભવ્ય પરેડ
કોણ છે CO સૌમ્યા અસ્થાના? પોલીસ સ્ટેશનની અંદર વીડિયોગ્રાફી કરીતા FIRનો આદેશ
સુરતમાં બે કલાકમાં છ ઇંચ વરસાદ, ‘મીની પૂર’ની સ્થિતિ સર્જાઈ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Surat diamond fraud, crores scam Gujarat, traders cheated, Gujarat crime news, crores scam Gujarat, traders cheated, Gujarat crime news, crores scam Gujarat, traders cheated, Gujarat crime news
Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Surat diamond fraud, crores scam Gujarat, traders cheated, Gujarat crime news, crores scam Gujarat, traders cheated, Gujarat crime news, crores scam Gujarat, traders cheated, Gujarat crime news
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Surat diamond fraud, crores scam Gujarat, traders cheated, Gujarat crime news, crores scam Gujarat, traders cheated, Gujarat crime news, crores scam Gujarat, traders cheated, Gujarat crime news
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?