By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ગુજરાતમાં વડાપ્રધાન મોદી : વડોદરામાં ભવ્ય રોડ-શો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > વડોદરા > ગુજરાતમાં વડાપ્રધાન મોદી : વડોદરામાં ભવ્ય રોડ-શો
Top Newsગુજરાતવડોદરા

ગુજરાતમાં વડાપ્રધાન મોદી : વડોદરામાં ભવ્ય રોડ-શો

ઓપરેશન સિંદૂર પછીનો પહેલો પ્રવાસ : દેશભક્તિભર્યું સ્વાગત : બે દિવસના પ્રવાસ દરમિયાન દાહોદ, કચ્છ, ગાંધીનગરમાં કાર્યક્રમો : ગુજરાતના જામનગર, કચ્છ, અમરેલી, જૂનાગઢ અને અન્ય જિલ્લાઓમાં 82,000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરશે

Hotline News
Last updated: May 26, 2025 1:49 PM
Hotline News - Editor Published May 26, 2025
SHARE

પહેલગામ હુમલાનો બદલો લેવા ઓપરેશન સિંદુર હાથ ધરીને પાકિસ્તાનને ધૂળ ચાટતુ કરી દીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા.

વડોદરા એરપોર્ટ પર રાષ્ટ્રભક્તિથી છલકતુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. રોડ-શોમાં હકડેઠઠ મેદની ઉમટી હતી. બે દિવસ જુદા-જુદા કાર્યક્રમોમાં તેઓ 82000 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુર્હુત કરનાર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે ગુજરાતના બે દિવસના પ્રવાસે વડોદરા આવી પહોંચ્યા હતા. એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધીના રોડ-શો મારફત ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સેંકડો-હજારોની સંખ્યામાં લોકો ઉમટયા હતા અને વડાપ્રધાન મોદીએ અભિવાદન ઝીલ્યુ હતું.

બે દિવસના પ્રવાસ દરમ્યાન વડાપ્રધાન મોદી દાહોદ, ગાંધીનગર તથા ભુજ એમ ત્રણ શહેરોમાં કાર્યક્રમોમાં સામેલ થશે અને ત્યાંથી જુદા-જુદા શહેરોના વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુર્હુત કરશે.

આજે દાહોદના કાર્યક્રમમાં વડાપ્રધાનના હસ્તે 9000 એચપીના પ્રથમ લોકોમોટીવ એન્જીનનું રાષ્ટ્રને લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત આણંદ-ગોધરા, મહેસાણા-પાલનપુર, રાજકોટ-હડમતીયા રેલ લાઈનના ડબલીંગ કામ, સાબરમતી-બોટાદના 107 કીમીના રેલ લાઈન ઈલેકટ્રીફીકેશન, કલોલ-કડી રેલલાઈન ગેજ પરિવર્તન સહિત 23292 કરોડના કામોનુ લોકાર્પણ કર્યુ હતું.

આજે બપોર બાદ કચ્છના ભૂજમાં વડાપ્રધાનનો કાર્યક્રમ છે. જયાંથી કચ્છ, જામનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, વાપી, મહિસાગર જીલ્લાના વિકાસકામોનુ લોકાર્પણ-ખાતમુર્હુત કરશે.

કંડલા પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર સોલાર પ્લાન્ટ, પાવર ટ્રાન્સમીશન, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, પાવરગ્રીડ સહિત 33 વિકાસકાર્યોની ભેટ આપશે. આ સિવાય ગાંધીધામના સેન્ટર ફોર એકસેલન્સ, માતાના મઢ પરિસર, ખાટલા ભવાની, ચાચરકુંડ સહિતના વિસ્તારોના વિકાસકાર્યોની ભેટ આપશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતને પગલે કાર્યક્રમ સ્થળોથી માંડીને સમગ્ર રાજયમાં સુરક્ષાના ચુસ્ત પગલા લેવામાં આવ્યા છે.

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenewsGujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો રુ.10,000 કરોડના સેવા કાર્યનો
Hotline News Hotline News February 7, 2025
અદાણી ફાઉન્ડેશનનું હરિત-ક્રાંતિ તરફ સશક્ત પગલુંઃ પર્યાવરણ, જૈવવિવિધતા અને ટકાઉ ભવિષ્ય માટેનું પ્રેરણાદાયક વૃક્ષારોપણ અભિયાન
ગુજરાતી નવું વર્ષ શરૂ… ભક્તોએ અંબાજી મંદિરમાં દર્શન કર્યા, એક ભક્તે 13 લાખ રૂપિયાનું 100 ગ્રામ સોનું દાન કર્યું
હિન્દુ ધર્મના લોકો આ દાળને નોનવેજ કેમ માને છે, સંતો અને બ્રાહ્મણો પણ તેને પોતાના ભોજનમાં સામેલ કરતા નથી
SUV બ્રેક મારતા જ તેમની છાતી સનરૂફ સાથે અથડાઈ… જ્યોતિરાદિત્ય સિંધિયાના પુત્ર મહાનર્યમનના અકસ્માતનો વીડિયો સામે આવ્યો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?