By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Gujarat heatwave, Gujarat temperature alert, heavy heat Gujarat, Gujarat weather news
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    Gujarat heatwave, Gujarat temperature alert, heavy heat Gujarat, Gujarat weather news
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    Gujarat heatwave, Gujarat temperature alert, heavy heat Gujarat, Gujarat weather news
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    Gujarat heatwave, Gujarat temperature alert, heavy heat Gujarat, Gujarat weather news
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    Gujarat heatwave, Gujarat temperature alert, heavy heat Gujarat, Gujarat weather news
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ગુજરાતના 97 % જિલ્લાઓ પર ભારે કે અત્યંત તીવ્ર ગરમીનો ખતરો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ગુજરાતના 97 % જિલ્લાઓ પર ભારે કે અત્યંત તીવ્ર ગરમીનો ખતરો
Top Newsગુજરાત

ગુજરાતના 97 % જિલ્લાઓ પર ભારે કે અત્યંત તીવ્ર ગરમીનો ખતરો

એક નવા અભ્યાસ અહેવાલમાં એક ચોંકાવનારો ખુલાસો : ગરમીના દિવસોમાં વધારા સાથે, 'ગરમ રાત્રિઓ'ની સંખ્યા પણ વધી રહી છે.

Hotline News
Last updated: May 26, 2025 1:49 PM
Hotline News - Editor Published May 26, 2025
SHARE

ગુજરાત માટે બળબળતો ઉનાળો કે આકરી ગરમી નવી વાત નથી. ઉનાળાના તાપમાં ચામડી દઝાડતી હોય તેવો માહોલ સર્જાય છે. માત્ર ઉનાળામાં જ નહિં પણ શિયાળામાં પણ તાપમાન સરેરાશ કરતા વધુ અને આકરૂ જ રહેવા લાગ્યુ હોવાનો અભ્યાસ રીપોર્ટમાં ખુલાસો થયો છે.

કાઉન્સીલ ઓન એનર્જી એનવાયરમેન્ટ એન્ડ વોટર એજન્સી દ્વારા ભારત પર આકરા તાપમાનનો પ્રભાવ વિષય પર જારી અભ્યાસ રીપોર્ટમાં એવુ જાહેર થયુ છે કે ગુજરાતના 97 ટકા જીલ્લાઓ ભારે અથવા અતિભારે ગરમીનાં જોખમ ઈન્ડેકસ હેઠળ આવી જાય છે.

ભારતમાં આંધ્રપ્રદેશ, ગોવા, કેરળ, તથા મહારાષ્ટ્ર એમ ચાર રાજયોનાં તમામ 100 ટકા જીલ્લા ભારે કે અતિભારે ગરમીનાં જોખમ ધરાવતાં ઈન્ડેકસમાં સામેલ છે. ત્યારપછી ગુજરાત પાંચમા ક્રમે છે.

મહત્વની વાત એ છે કે, ગુજરાતનું સ્થાન આકરી ગરમીમાં રાજસ્થાન, કર્ણાટક, તામીલનાડુ, તથા ઉતર પ્રદેશથી પણ આગળ વધી રહ્યું છે. અર્થાત ઉકત રાજયો કરતા ગુજરાતમાં ગરમીનું જોખમ વધુ છે.

રિપોર્ટમાં દર્શાવાયા પ્રમાણે અત્યંત ગરમ દિવસો કરતાં ગરમ રાત્રીની સંખ્યામાં વધારો છે. 2012 થી 2022 દરમ્યાન ગરમ રાત્રીની સંખ્યા વધી છે. ઉતર ગુજરાતનાં ક્ષેત્રોમાં દિવસ તથા રાત્રીનાં તાપમાનનું અંતર ઓછૂ થઈ ગયુ હતું.

અભ્યાસના તારણ મુજબ ગીચ શહેર તથા આર્થિક રીતે મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં અત્યધિક ગરમીનું જોખમ વધ્યુ છે. દિલ્હી, મુંબઈ, અમદાવાદ હૈદરાબાદ, ભોપાલ તથા ભૂવનેશ્ર્વર જેવા શહેરોમાં સામેલ છે.

 ભારતમાં 734 જીલ્લાઓમાં ગરમીના પ્રકોપનાં જોખમ ચકાસવા માટે ‘હિટ રિસ્ક ઈન્ડેકસ’તૈયાર કરવામાં આવે છે. રિપોર્ટમાં ગરમીના ઓછા મધ્યમ ભારે તથા અતિભારે જોખમ ધરાવતાં જીલ્લાઓને જુદી-જુદી કેટેગરીમાં રાખવામાં આવ્યા હતા. ભારતના 57 ટકા જીલ્લાઓ અત્યાધિક ગરમીના જોખમ હેઠળ છે. આ ભાગોમાં દેશની 76 ટકા વસ્તીનો વસવાટ છે.

ભારે જોખમ ધરાવતાં ગુજરાતના જીલ્લાઓમાં કચ્છ, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર તથા તાપી સામેલ છે. એક માત્ર ડાંગ અપવાદ છે.
રીપોર્ટ મુજબ 2012 થી 2022 ના દસ વર્ષમાં રાજયનાં મોટાભાગનાં જીલ્લાઓમાં હીટવેવનાં 3 થી 6 વધુ દિવસો નોંધાયા છે.કચ્છ તથા સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં સામાન્ય કરતા વધુ 9 થી 12 રાત ‘ગરમ’ની શ્રેણીમાં હતી.

રિપોર્ટના તારણ
* ભારતમાં સૌથી વધુ ગરમીનુ જોખમ ધરાવતા ક્ષેત્રોમાં ગુજરાત બીજા ક્રમે
* ગુજરાતના 76 ટકા જીલ્લા અતિભારે જોખમ હેઠળ
* 21 ટકા જીલ્લાઓ ભારે ગરમીના જોખમની શ્રેણીમાં
* 2012 થી 2022ના દાયકામાં ગુજરાતમાં ગરમ રાત્રીની સંખ્યામાં 6થી12ની વૃદ્ધિ
* આકરા ઉનાળાના સમયમાં પણ ભેજના પ્રમાણમાં 3થી6 ટકાનો વધારો

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Gujarat heatwave, Gujarat temperature alert, heavy heat Gujarat, Gujarat weather news
Top Newsભારત
સીરિયામાં ફસાયેલા ભારતીયો માટે કેન્દ્ર સરકાર બની “દેવદૂત”, જમ્મુ-કાશ્મીરના યાત્રાળુઓ પણ સુરક્ષિત
Hotline News Hotline News December 11, 2024
બરફ નીચે દટાયેલો ‘ખજાનો’! એક મેમથ દાંતે ખોલ્યા પૃથ્વીના ઊંડા રહસ્યો
ગ્રેટર નોઈડાથી ગુજરાત સુધી ટૂંક સમયમાં ટ્રક-ઓન-ટ્રેન દોડશે: DFCCIL એ કામ શરૂ કર્યું
Gen Z Protest: લેહમાં વિરોધ પ્રદર્શન હિંસક, ભાજપ કાર્યાલયને આગ ચાંપી
કોણ છે નીતિન નવીન? મોદીનો માસ્ટર સ્ટ્રોક, કોંગ્રેસ પર દબાણ વધ્યું
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Gujarat heatwave, Gujarat temperature alert, heavy heat Gujarat, Gujarat weather news
Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Gujarat heatwave, Gujarat temperature alert, heavy heat Gujarat, Gujarat weather news
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Gujarat heatwave, Gujarat temperature alert, heavy heat Gujarat, Gujarat weather news
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?