By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Congress salt land, political U-turn, Gujarat land politics
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    Congress salt land, political U-turn, Gujarat land politics
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    Congress salt land, political U-turn, Gujarat land politics
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    Congress salt land, political U-turn, Gujarat land politics
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    Congress salt land, political U-turn, Gujarat land politics
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સોલ્ટ પેન (ખારા પટની) જમીન અંગે કોંગ્રેસે યુ-ટર્ન લેતાં તેના રાજકીય બેવડા ધોરણોનો પર્દાફાશ થયો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > સોલ્ટ પેન (ખારા પટની) જમીન અંગે કોંગ્રેસે યુ-ટર્ન લેતાં તેના રાજકીય બેવડા ધોરણોનો પર્દાફાશ થયો
બિઝનેસભારત

સોલ્ટ પેન (ખારા પટની) જમીન અંગે કોંગ્રેસે યુ-ટર્ન લેતાં તેના રાજકીય બેવડા ધોરણોનો પર્દાફાશ થયો

Hotline News
Last updated: May 23, 2025 1:54 PM
Hotline News - Editor Published May 23, 2025
SHARE

મુંબઈ: ધારાવીના રિડેવલપમેન્ટ માટે સોલ્ટ પેન-ખારાપટની જમીનના ઉપયોગ સામે કોંગ્રેસ પક્ષનો વિરોધ તેના રાજકીય બેવડા વલણનો એક સ્પષ્ટ કિસ્સો દર્શાવે છે. જ્યારે તેઓ સત્તામાં હતા ત્યારે તેમણે એક સમયે ઉકેલ તરીકે જે પ્રસ્તાવ મૂક્યો હતો, તેઓ હવે વિપક્ષમાં બેઠા ત્યારે તે નિર્ણયને જ વખોડી રહ્યા છે.

મુંબઈ કોંગ્રેસના વડા અને સાંસદ વર્ષા ગાયકવાડ, તેમના બહેન અને ધારાસભ્ય જ્યોતિ ગાયકવાડ સાથે, તાજેતરમાં જ શહેરી જગ્યાની મર્યાદાઓની કઠોર વાસ્તવિકતાઓ અને સરકારમાં હતા ત્યારે તેમના પોતાના પક્ષ દ્વારા દસ્તાવેજીકૃત કરાયેલા તથ્યોને અવગણીને, ધારાવીના તમામ રહેવાસીઓ માટે ખાસ પુનર્વસનની માંગણી કરવાનું જાહેર વલણ અપનાવ્યું છે.

મહારાષ્ટ્રમાં કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારના સમયે  ૪ ફેબ્રુઆરી, ૨૦૦૪ ના રોજ બહાર પાડવામાં આવેલા એક સરકારી ઠરાવ -જીઆર માં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે ધારાવીના રહેવાસીઓ  ખાસ કરીને બહુવિધ પાત્ર સભ્યો ધરાવતા પરિવારોને, જો જરૂર પડે ખારાપટની જમીન અને અન્ય સરકારી જમીન પર પુનર્વસન કરી શકાય છે. આ ઠરાવમાં ધારાવીની વિશાળ વસ્તી અને હાલના  દરેક પરિવારને સમાવવાની અશક્યતા દર્શાવવામાં આવી હતી.

વધુમાં, 27 સપ્ટેમ્બર, 2011 ના રોજ મુંબઈમાં આયોજિત શહેરી ગરીબી નાબૂદી અને રાજીવ આવાસ યોજના (RAY) પર રાષ્ટ્રીય સ્તરના સંમેલનમાં, તત્કાલીન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણે મુંબઈના આવાસ સંકટને હળવું કરવા માટે ખારા પટની જમીનો ખોલવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તત્કાલીન કેન્દ્રીય આવાસ મંત્રી કુમારી શેલજા સહિતનાની હાજરીમાં સભાને સંબોધતા, ચવ્હાણે કહ્યું હતું કે,:

“મુંબઈમાં જમીન એક દુર્લભ વસ્તુ થઇ ગઇ છે. જો ખારા પટને વિકાસ માટે ખુલ્લા મૂકવામાં આવે, તો મુંબઈમાં જમીન પરનું દબાણ કંઈક અંશે ઓછું થઈ શકે છે.”

પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો [PIB લિંક: https://archive.pib.gov.in/archive2/erelease.aspx] દ્વારા સત્તાવાર રીતે આર્કાઇવ કરાયેલ આ બાબત, કોંગ્રેસના ભૂતકાળના નીતિગત વિચારનું સ્પષ્ટ પ્રતિબિંબ છે. તે જ સંદર્ભમાં આજના સમાન પગલાંનો વિરોધ માત્ર અસંગત જ નથી પણ ધારાવીના રહેવાસીઓના હિત માટે પણ હાનિકારક છે.

ધારાવીમાં ૧૦ લાખથી વધુ લોકો રહેતા હોવાથી, રિડોવલપમેન્ટના સ્તરે ઇન-સીટુ અને વૈકલ્પિક જમીન  વિકલ્પો એમ બંનેની જરૂર છે. ખારા પટની જમીનો અને અન્ય સરકારી જમીનો હંમેશા વિચારણા હેઠળના ઉકેલનો ભાગ હતી. જેમાં અગાઉની કોંગ્રેસ સરકારોનો પણ સમાવેશ થાય છે. ગાયકવાડ બહેનોના હાલના રાજકીય નિવેદનો આ વાસ્તવિકતાને અવગણે છે અને ધારાવીના લોકોને મદદ કરવા કરતાં હેડલાઇન્સ મેળવવાનો તેઓ વધુ હેતુ ધરાવે છે.

શહેરી આયોજનને રાજકીય સુવિધાનો હાથો બનાવી શકાય નહીં. કોંગ્રેસ દ્વારા હવે પોતાના ઠરાવો અને નીતિ ઘોષણાઓનો ત્યાગ કરવો એ તકવાદ છે. ધારાવીના પરિવર્તનને સૂત્રોચ્ચાર નહીં, પણ સમર્થનની જરૂર છે.

જવાબદાર નેતૃત્વ માટે પક્ષાપક્ષીથી ઉપર ઊઠીને વાસ્તવિક ઉકેલો તરફ કામ કરવાનો સમય આવી ગયો છે. ધારાવીના લોકો વિરોધાભાસ નહીં, પણ સુસંગતતાને પાત્ર છે.

You Might Also Like

ધારાવી બસ ડેપોના સ્થાને બે આધુનિક અને બહુમાળી ડેપો બનશે

તાપી પ્રાગટ્ય દિવસ: નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આપ્યો નદી સંરક્ષણનો સંદેશ

અદાણીના સૌથી મોટા ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે રહેવાસીઓની પહેલ

‘બ્રાન્ડ ફાઇનાન્સ 2026’ના રિપોર્ટમાં અદાણી ગ્રુપનો નવો રેકોર્ડ: માત્ર 3 વર્ષમાં ટોપ-10 માં આવનારી સૌથી ઝડપી કંપની બની

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

#AdanidharaviMumbai
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Congress salt land, political U-turn, Gujarat land politics
આરોગ્ય
જાણો શક્કરિયાની તાસીર ઠંડી હોય છે કે ગરમ તેના વિશે
Hotline News Hotline News January 3, 2025
સુરતના કાપડમાંથી બનાવેલા ડ્રેસ પહેરીને IPLના ખેલાડીઓ મેદાનમાં ઉતરશે
કેસરી સિંહ સોલંકી કોણ છે? તેઓ બે વખત ભાજપના ધારાસભ્ય બન્યા, જુગાર રમવા પર બદનામ, હવે કોંગ્રેસમાં જોડાયા
જામનગરનો 174 વર્ષ જૂનો ઐતિહાસિક ભુજિયા કોઠા પ્રવાસીઓ માટે ખુલ્યો; PM નરેન્દ્ર મોદીનો મંત્ર સાકાર થયો
Mahakumbh :અંતિમ દિવસોમાં આસ્થાની ડુબકી લગાવવા શ્રધ્ધાળુઓનો પ્રવાહ વધ્યો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Congress salt land, political U-turn, Gujarat land politics
PoliticsTop Newsરાજકારણ

અજિત પવાર પ્લેન ક્રેશ કેસની તપાસ CBIને કેમ ન સોંપાઈ, AAIB રિપોર્ટ ક્યારે આવશે? સીએમ ફડણવીસે જવાબ આપ્યો

Hotline News Hotline News July 11, 2026
Congress salt land, political U-turn, Gujarat land politics
PoliticsTop Newsરાજકારણ

પાર્થ પવાર સગાઈ કરવા જઈ રહ્યા છે, કોણ છે કાયનાત ધાર, ડેપ્યુટી સીએમ સુનેત્રા પવારની ભાવિ પુત્રવધૂ

Hotline News Hotline News July 14, 2026
Congress salt land, political U-turn, Gujarat land politics
Uncategorizedબિઝનેસ

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

Hotline News Hotline News July 10, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?