By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: નરેન્દ્રભાઈએ કરણી માતા મંદિરમાં નમન કર્યું : નાલ એરબેઝ પર વાયુસેનાના જવાનોને મળ્‍યા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > નરેન્દ્રભાઈએ કરણી માતા મંદિરમાં નમન કર્યું : નાલ એરબેઝ પર વાયુસેનાના જવાનોને મળ્‍યા
Top Newsભારત

નરેન્દ્રભાઈએ કરણી માતા મંદિરમાં નમન કર્યું : નાલ એરબેઝ પર વાયુસેનાના જવાનોને મળ્‍યા

Hotline News
Last updated: May 22, 2025 4:03 PM
Hotline News - Editor Published May 22, 2025
SHARE

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી આજે ગુરુવારે રાજસ્‍થાનના બિકાનેરમાં નાલ એરબેઝની મુલાકાત લીધી હતી. જ્‍યાં તેઓ ભારતીય વાયુસેનાના બહાદુર સૈનિકોને મળેલ, જેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્‍તાનના ડ્રોન અને મિસાઇલ હુમલાઓને નિષ્‍ફળ બનાવ્‍યા હતા. ઉતરાંત તેમણે રાજસ્‍થાન પ્રવાસની શરૂઆત કરણી માતાના મંદિરે શિશ ઝુકાવીને કરી હતી.

અહીં ઉલ્લેખનિય છે કે ‘ઓપરેશન સિંદૂર’ પછી પીએમ મોદીની એરબેઝની આ બીજી મુલાકાત છે, આ પહેલા તેઓ પંજાબના આદમપુર એરબેઝની મુલાકાત લઈ ચૂકયા છે. આજે, પીએમ મોદી બિકાનેરના પલાનામાં ‘ઓપરેશન સિંદૂર’ પછી તેમની પહેલી જાહેર સભાને સંબોધિત કરશે.

પાકિસ્‍તાન સરહદથી માત્ર ૧૫૦ કિમી દૂર બિકાનેરનું નાલ એરબેઝ ભારતની પヘમિી સરહદની સુરક્ષા માટે એક મહત્‍વપૂર્ણ વ્‍યૂહાત્‍મક કેન્‍દ્ર છે. ૭ મેની રાત્રે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન, ભારતીય મિસાઇલોએ બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્‍મદના આતંકવાદી ઠેકાણાનો નાથ કયો હતો.

જવાબમાં, પાકિસ્‍તાને ડ્રોન અને મિસાઇલોથી નાલ એરબેઝ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય વાયુસેનાના બહાદુરોએ મજબૂત હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા આ હુમલાઓને નિષ્‍ફળ બનાવ્‍યા હતા. બિકાનેરની આસપાસ ડ્રોન અને મિસાઇલોનો કાટમાળ વિખરાયેલો મળી આવ્‍યો હતો.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#Indiahotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsદુનીયા
B2 બોમ્બરથી રીપર ડ્રોન સુધી… અમેરિકાએ આ 23 હથિયારોથી ઈરાન પર હુમલો કર્યો
Hotline News Hotline News March 2, 2026
પતિ છૂટાછેડા માંગતો હોવાથી મહિલાએ હાથ-પગ પર સુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી
રામનું અયોધ્યામાં પુનરાગમન કે કૃષ્ણનો વિજય, ઉત્તરથી દક્ષિણ સુધી… દિવાળી કેવી રીતે ઉજવવામાં આવે છે?
પહેલા જમાઈ હવે જીજા સાથે ફરાર… ‘હાર્ટલેસ સાસુ’ની વાર્તામાં નવો વળાંક
અમરકંટક એક્સપ્રેસમાં આગ લાગી, આગની જ્વાળાઓથી ઘેરાઈ ગયો ટ્રેનનો એસી કોચ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?