By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Mumbai heavy rain, मुंबई વરસાદ સમાચાર, Mumbai waterlogging, Mumbai storm wind, Mumbai monsoon update, Mumbai rain alert, વરસાદી વાતાવરણ મુંબઈ, મુંબઈ ટ્રાફિક અસર, BMC rain update, Mumbai flood news
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    Mumbai heavy rain, मुंबई વરસાદ સમાચાર, Mumbai waterlogging, Mumbai storm wind, Mumbai monsoon update, Mumbai rain alert, વરસાદી વાતાવરણ મુંબઈ, મુંબઈ ટ્રાફિક અસર, BMC rain update, Mumbai flood news
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    Mumbai heavy rain, मुंबई વરસાદ સમાચાર, Mumbai waterlogging, Mumbai storm wind, Mumbai monsoon update, Mumbai rain alert, વરસાદી વાતાવરણ મુંબઈ, મુંબઈ ટ્રાફિક અસર, BMC rain update, Mumbai flood news
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    Mumbai heavy rain, मुंबई વરસાદ સમાચાર, Mumbai waterlogging, Mumbai storm wind, Mumbai monsoon update, Mumbai rain alert, વરસાદી વાતાવરણ મુંબઈ, મુંબઈ ટ્રાફિક અસર, BMC rain update, Mumbai flood news
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    Mumbai heavy rain, मुंबई વરસાદ સમાચાર, Mumbai waterlogging, Mumbai storm wind, Mumbai monsoon update, Mumbai rain alert, વરસાદી વાતાવરણ મુંબઈ, મુંબઈ ટ્રાફિક અસર, BMC rain update, Mumbai flood news
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: Heavy Rain in Mumbai : જોરદાર પવન સાથે અનેક ભાગો પાણીમાં ગરકાવ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > Heavy Rain in Mumbai : જોરદાર પવન સાથે અનેક ભાગો પાણીમાં ગરકાવ
Top Newsભારત

Heavy Rain in Mumbai : જોરદાર પવન સાથે અનેક ભાગો પાણીમાં ગરકાવ

Hotline News
Last updated: May 17, 2025 1:55 PM
Hotline News - Editor Published May 17, 2025
SHARE

ભરઉનાળાનાં દિવસોમાં આજે ફરી એક વખત મૂંબઈ સહિત દેશના કેટલાંક ભાગોમાં હવામાન પલટો સર્જાયો હતો અને તોફાની પવન સાથે ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગે આવતા દિવસોમાં અનેક રાજયોમાં ઝંઝાવાત ફુંકાવાનું એલર્ટ જાહેર કર્યું હતું. જયારે રાજસ્થાન, ઉતર પ્રદેશ, માટે હિટવેવનું એલર્ટ જારી કર્યું છે.

દેશના આર્થિક પાટનગર મુંબઈમાં આજે સવારે અચાનક હવામાન પલ્ટો થવા સાથે ભારે વરસાદ ત્રાટકયો હતો. જેને પગલે ઠેકઠેકાણે પાણી ભરાવા સાથે ટ્રાફીક જામનાં દ્રશ્યો સર્જાયા હતા. કોલાબા, મરીન લાઈન્સ, ભાયખલ્લા, પરેલ, લાલબાગ, દાદર તથા બાંદ્રા જેવા પરા વિસ્તારોમાં ધમધોકાર વરસાદ થયો હતો. અંધેરી તથા બોરીવલીમાં પણ હળવો વરસાદ હતો.આકાશમાં કાળા ડીબાંગ વાદળો સાથે અષાઢી માહોલ છવાયો હતો.0

ભારે વરસાદ અને અનેક સ્થળોએ જળબંબાકાર છતાં ટ્રેનસેવામાં કોઈ અવરોધ આવ્યો ન હતો.મુંબઈ વેધશાળાએ આજે આખો દિવસ છુટાછવાયો હળવો વરસાદ થતો રહેવાની આગાહી કરી છે.

દરમ્યાન રાષ્ટ્રીય હવામાન વિભાગે દેશના અનેક રાજયોમાં પ્રિમોન્સુન વરસાદ તથા ઝંઝાવાતનું એલર્ટ આપ્યું છે. પૂર્વોતર રાજયોનાં અરૂણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, ત્રિપુરા, દક્ષિણ ભારતનાં કેરળ, તામીલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, લક્ષદ્વિપ, પશ્ર્ચિમ ભારતના કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડ, ઉપરાંત મધ્યપ્રદેશ, વિદર્ભ, બિહાર, છતીસગઢ, તથા કાશ્મીર હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ, પંજાબ હરીયાણા, તથા દિલ્હીમાં ઝંઝાવાતી વરસાદની આગાહી કરી છે.

તા.22 મે સુધીની આ આગાહીમાં કેટલાંક ભાગોમાં 70 કીમી સુધીની ઝડપે પવન ફુંકાવાની પણ ચેતવણી જારી કરી છે. જયાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પણ શકયતા છે.

અનેક રાજયોમાં વરસાદનું ચેતવણી વચ્ચે અમુક રાજયોમાં કાળઝાળ ગરમીની પણ ચેતવણી આપવામાં આવી છે. ઉતરપ્રદેશ, રાજસ્થાનમાં હીટવેવ રહેશે. જયારો ઓડીશા, પશ્ર્ચિમ બંગાળ તથા તટીય આંધ્રપ્રદેશમાં ભેજવાળી આકરી ગરમી પડવાની શકયતા છે.

ઓડિસામાં કમોસમી વરસાદનો કહેર: વીજળી પડતા 9 લોકોના મોત: અનેક ઘાયલ ઓડિશામાં તેજ વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. આ સાથે અનેક જગ્યાએથી વીજળી પડી હતી. વિવિધ જગ્યાએથી વીજળી પડવાની ઘટનામાં 6 મહિલા સહિત ઓછામાં ઓછા 9 લોકોના મોત નિપજ્યા હતા અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

મળતી માહિતી અનુસાર, કોરાપુટ જિલ્લામાં ત્રણ લોકોના વીજળી પડવાના કારણે મોત નિપજ્યા હતા. જાજપુર અને ગંજામ જિલ્લામાં બે-બે અને ઢેંકાનાલ તેમજ ગજપતિ જિલ્લામાં 1-1 વ્યક્તિના મોત નિપજ્યા હતા.

વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, કોરાપુટ જિલ્લાના લક્ષ્મીપુર પોલીસ સ્ટેશનના વિસ્તારના પરીડીગુડા ગામમાં વીજળી પડવાના કારણે ત્રણ મહિલાના મોત નિપજ્યા છે અને એક વડીલ ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયા હતા.

ત્રણેય એક જ પરિવારના સભ્ય હતાં, જે ભારે વરસાદના કારણે ખેતરમાં કામ કરતા સમયે એક ઝૂંપડીમાં આશરો લઈ રહ્યા હતાં. ઝૂંપડી પર વીજળી પડવાથી ત્રણેય મહિલાના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં. જાજપુર જિલ્લાના ધર્મશાલા વિસ્તારમાં વિજળી પડવાથી બે યુવકોના મોત નિપજ્યા હતા.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Mumbai heavy rain, मुंबई વરસાદ સમાચાર, Mumbai waterlogging, Mumbai storm wind, Mumbai monsoon update, Mumbai rain alert, વરસાદી વાતાવરણ મુંબઈ, મુંબઈ ટ્રાફિક અસર, BMC rain update, Mumbai flood news
Top Newsભારત
કેદારનાથ યાત્રા: સોનપ્રયાગ-ગૌરીકુંડ રોડ પર ભૂસ્ખલન, બચાવ કામગીરી રાતભર ચાલુ, ફસાયેલા હજારો શ્રદ્ધાળુઓને બચાવાયા
Hotline News Hotline News May 20, 2026
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માતમાં 6 લોકોને કાળ ગળી ગયો, 6થી વધુ ઘાયલ
શેર બજાર અટકશે નહીં, ભારત ઝૂકશે નહીં!
બાળકોની સુષુપ્ત શક્તિઓ જગાડતો અદાણી ઉત્થાન સમર કેમ્પ
બિહારથી 90 બાળકોને ગુજરાત લાવવામાં આવી રહ્યા હતા; અમદાવાદમાં 70 અને વડોદરામાં 20 સગીરોને બચાવાયા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Mumbai heavy rain, मुंबई વરસાદ સમાચાર, Mumbai waterlogging, Mumbai storm wind, Mumbai monsoon update, Mumbai rain alert, વરસાદી વાતાવરણ મુંબઈ, મુંબઈ ટ્રાફિક અસર, BMC rain update, Mumbai flood news
Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Mumbai heavy rain, मुंबई વરસાદ સમાચાર, Mumbai waterlogging, Mumbai storm wind, Mumbai monsoon update, Mumbai rain alert, વરસાદી વાતાવરણ મુંબઈ, મુંબઈ ટ્રાફિક અસર, BMC rain update, Mumbai flood news
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Mumbai heavy rain, मुंबई વરસાદ સમાચાર, Mumbai waterlogging, Mumbai storm wind, Mumbai monsoon update, Mumbai rain alert, વરસાદી વાતાવરણ મુંબઈ, મુંબઈ ટ્રાફિક અસર, BMC rain update, Mumbai flood news
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?