By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સુરતના ટુર અને ટ્રાવેલ ઓપરેટરોએ અઝરબૈજાન અને તુર્કીનો બહિષ્કાર કર્યો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > સુરતના ટુર અને ટ્રાવેલ ઓપરેટરોએ અઝરબૈજાન અને તુર્કીનો બહિષ્કાર કર્યો
સિટી ન્યૂઝસુરત

સુરતના ટુર અને ટ્રાવેલ ઓપરેટરોએ અઝરબૈજાન અને તુર્કીનો બહિષ્કાર કર્યો

સુરતમાં 25 થી વધુ ટૂર ઓપરેટરો બુકિંગ નહીં લે

Hotline News
Last updated: May 13, 2025 3:21 PM
Hotline News - Editor Published May 13, 2025
SHARE

સુરતના ટૂર ઓપરેટરોએ અઝરબૈજાન અને તુર્કીના ટૂર પેકેજનું બુકિંગ નહીં કરવાનો નિર્ણય લીધો છે. સુરતના અંદાજિત ૨૫થી વધુ ટૂર ઓપરેટરોએ પાકિસ્‍તાનની તરફેણ કરનાર દેશનો બોયકોટ કરવા સોશિયલ મીડિયા થકી જાહેરાત કરી છે. ઉનાળું વેકેશન દરમિયાન થઈ રહેલા ટૂરના બુકિંગમાં અઝરબૈજાન અને તૂર્કીનું કોઈપણ ભોગે બુકિંગ નહીં કરવાની જાહેરાત કરી છે. સુરતના ટૂર ઓપરેટરોએ માલદિવ્‍સની જેમ અઝરબૈજાન અને તૂર્કી બાયકોટની ઝુંબેશ હાથ ધરી છે.

દક્ષિણ ગુજરાતમાંથી અઝરબૈજાન અને તૂર્કી જનારાઓની સંખ્‍યા ખૂબ મોટી છે. ઉનાળું વેકેશનમાં પણ અઝરબૈજાન અને તૂર્કી જવા માટે લોકોએ એડવાન્‍સમાં બુકિંગ કરાવી દીધુ છે. જોકે, ભારત-પાકિસ્‍તાન વચ્‍ચે ઊભી થયેલી યુદ્ધ જેવી પરિસ્‍થિતિમાં તૂકીએ પાકિસ્‍તાનની તરફેણ કરી હતી. દરમિયાન આતંકીઓને આસરો આપતા પાકિસ્‍તાનની તરફેણ કરનાર દેશના પ્રવાસનું બુકિંગ નહીં કરવા ટ્રાવેલ એજન્‍ટ્‍સ એશોશિએશન ઓફ ઇન્‍ડિયાએ નિર્ણય લીધો છે. દરમિયાન સુરતના ટૂર ઓપરેટરોએ પણ અઝરબૈજાન અને તૂર્કીના પ્રવાસનું બુકિંગ નહીં કરવાની જાહેરાત કરી છે. તેમજ એડવાન્‍સમાં બૂક થયેલા પ્રવાસો રદ થઈ શકે તેમ હોય તો રદ કરી દેવા અપીલ કરી છે. આ સાથે જ રાષ્‍ટ્રહીતમાં અઝરબૈજાન અને તૂર્કીનો પ્રવાસ નહીં કરવા લોકોને પણ અપીલ કરી છે. અઝરબૈજાન અને તૂર્કી બોયકોટ અભિયાનમાં હાલ સુરતના ૨૫ જેટલા ટૂર ઓપરેટરો જોડાયા છે.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenewsSurat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
‘નસબંધી પછી કૂતરાઓને છોડી દો’: સુપ્રીમ કોર્ટનો નિર્ણય
Hotline News Hotline News August 22, 2025
ચાંદીપુરા વાયરસને લઈ તંત્ર હરકતમાઃ દવા અને સ્પ્રે છંટકાવની મેગાડ્રાઇવ 
જે વ્યક્તિને કોઈ સંતાન ન હતું તેને બાળકનો માતા-પિતા બનાવાયો, ગુજરાતનો આ કિસ્સો ચોંકાવનારો છે
શું ખતરાના આતંકવાદીઓને મુક્ત કરવા માટે જેલને લક્ષ્ય બનાવવામાં આવશે? સુરક્ષા વધારી દેવામાં આવી
ભારતીય રેલ્વે આ વર્ષે તહેવારો દરમિયાન 519 વિશેષ ટ્રેનો દોડાવશે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?