By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: યુદ્ધની સ્થિતિમાં દેશના 20 એરપોર્ટ પર સિવિલ ફ્લાઇટ્સ બંધ : તમામ એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > યુદ્ધની સ્થિતિમાં દેશના 20 એરપોર્ટ પર સિવિલ ફ્લાઇટ્સ બંધ : તમામ એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી
Top Newsભારત

યુદ્ધની સ્થિતિમાં દેશના 20 એરપોર્ટ પર સિવિલ ફ્લાઇટ્સ બંધ : તમામ એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી

અમદાવાદ એરપોર્ટ પર 11 ફ્લાઇટ્સ રદ: 29 ફ્લાઇટ્સ મોડી : ફક્ત મુસાફરો માટે પ્રવેશ : સગાસંબંધીઓ માટે પ્રવેશ પ્રતિબંધિત

Hotline News
Last updated: May 10, 2025 2:16 PM
Hotline News - Editor Published May 10, 2025
SHARE

ભારત – પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી અથડામણને કારણે દેશના 20 એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. તેને પગલે અમદાવાદ એરપોર્ટ પર આવતી જતી 11 ફ્લાઈ રદ થઈ હતી જ્યારે 29 ફ્લાઈટ નિયત સમય કરતાં કલાકો લેટ થઈ હતી.

બીજી તરફ, આગામી દિવસોમાં પણ ફ્લાઈટના શિડ્યૂલ ખોરવાય તેવી સંભાવનાને લઈને એરપોર્ટ ઓથોરિટી દ્વારા ફ્લાઈટના સ્ટેટસ ચેક કરીને જ એરપોર્ટ પર જવાની સૂચના આપવામાં આવી છે. જે લોકો મુસાફરી કરવાના છે તેમને નિયત સમય કરતાં વહેલા એરપોર્ટ પર પહોંચવાની સૂચના આપવામાં આવી છે.

મુસાફરોને લેવા- મૂકવા આવતા લોકો માટે નો એન્ટ્રી કરી દેવામાં આવી છે અને એરપોર્ટ પરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગુજરાતના ઘણા જિલ્લાની સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે.

તેને પગલે બોર્ડરના જિલ્લાના ભુજ, પોરબંદર, રોજકોટ, જામનગર અને કેશોદ એરપોર્ટ સદંતર બંધ કરી દેવામાં આવ્યા છે. સૌથી વ્યસ્ત એવા અમદાવાદ એરપોર્ટને હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એરપોર્ટ પ્રિમાઇસીસ અને એરપોર્ટની આજુબાજુમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. 9

દેશના 20 એરપોર્ટ બંધ હોવાથી મોટા ભાગની ફ્લાઇટના શિડ્યૂલ ખોરવાયા હતા. જેમાં છ ઇન્ટરનેશનલ મળી કુલ 11 ફલાઇટ રદ થઇ હતી. જેમાં અબુધાબી, દુબઈ અને શારજાહની ફલાઇટનો સમાવેશ થાય છે.

બીજી તરફ, કુલ 29 ફ્લાઈટ કલાકો લેટ થઈ હતી. તેને પગલે મુસાફરોને એરપોર્ટ પર બેસી રહેવાની નોબત ઊભી થઇ હતી. એરપોર્ટ પર સિક્યોરિટીના કારણોસર મુસાફરોને લેવા-મૂકવા માટે આવતા માણસો માટે નો એન્ટ્રી કરી દેવામાં આવી છે. 

તાજેતરમાં હજયાત્રાની તૈયારીઓ શરૂ થઇ રહી છે ત્યારે હજયાત્રીઓને મૂકવા માટે પણ મોટી સંખ્યામાં લોકો એરપોર્ટ 52 આવવાનું ટાળે તેવા સૂચના અપાઇ છે. 

એરપોર્ટ પર આવતા જતા તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. એરપોર્ટ પ્રિમાઇસીસમાં પણ શંકાસ્પદ લોકો પ2 વોચ રાખવામાં આવી રહી છે.  તમામ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. બંધ કરાયેલા એરપોર્ટ મિલિટ્રી સેવા માટે 24 કલાક ખુલ્લા રહેશે.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ગુજરાત
કચ્છથી ભાવનગર સુધીનો દરિયો ડોલ્ફિનનું ઘર બન્યો : 4087 ચો.કિ.મી. વિસ્તારમાં 680 સંખ્યા નોંધાઈ
Hotline News Hotline News November 1, 2024
ગ્લોબલ સિમેન્ટ સેક્ટરમાં પ્રથમ ઈન્ડો-સ્વીડિશ CCU પાયલોટ માટે અંબુજા સિમેન્ટ્સની પસંદગી
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન 320KM પ્રતિ કલાકની ઝડપે દોડશે, ગુજરાતમાં હાઈટેક ટેક્નોલોજીથી ટ્રેક બનાવાશે
આજે દક્ષિણ આફ્રિકા-શ્રીલંકા મેચ : આફ્રિકા હોટ ફેવરિટ!!
કોણ છે બ્રિજરાજ સોલંકી? આ AAP નેતા, જેમના વીડિયોને 10 દિવસમાં 5 કરોડ વ્યૂઝ મળ્યા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?