By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: આવતીકાલથી, મુંબઈના પ્રખ્યાત શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં નારિયેળ કે પ્રસાદ ચઢાવવા પર પ્રતિબંધ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > આવતીકાલથી, મુંબઈના પ્રખ્યાત શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં નારિયેળ કે પ્રસાદ ચઢાવવા પર પ્રતિબંધ
Top News

આવતીકાલથી, મુંબઈના પ્રખ્યાત શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં નારિયેળ કે પ્રસાદ ચઢાવવા પર પ્રતિબંધ

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને પગલે મંદિર સંચાલકનો મહત્વપૂર્ણ નિર્ણય

Hotline News
Last updated: May 10, 2025 2:15 PM
Hotline News - Editor Published May 10, 2025
SHARE

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે. પાકિસ્તાન તરફથી બે દિવસથી રાતના સમયે ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા છે જેના વિરુદ્ધ ના આપણાં જાંબાઝ સૈનિકો જડબાતોડ જવાબ આપી રહ્યા છે અને તેમના તમામ હુમલા નકામ કરી રહ્યા છીએ.

આવી સ્થિતિમાં દાદર નજીકના પ્રભાદેવીમાં આવેલા ગણપતિબાપ્પાના વિખ્યાત શ્રી સિદ્ધિવિનાયક મંદિરના સંચાલકોએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. ગણપતિબાપ્પાનાં દર્શન કરવા આવનારા ભક્તો રવિવારથી મંદિરમાં નારિયેળ કે પ્રસાદ નહીં લઈ શકે.

શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટના ચેરમેન અને શિવસેનાના ભૂતપૂર્વ વિધાનસભ્ય સદાનંદ સરવણકરે આ વિશે કહ્યું હતું કે, ‘પોલીસ અને મહારાષ્ટ્ર સરકારે જાહેર કરેલી ઍડ્વાઇઝરી મુજબ અમે મંદિર અને ભક્તોની સિક્યોરિટી માટે મંદિરમાં નારિયેળ અને પ્રસાદ લઈ જવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.

મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો બાપ્પાનાં દર્શન કરવા આવે છે એટલે તેમની પાસેનું દરેક નારિયેળ અને પ્રસાદ ચેક કરવામાં ઘણો સમય લાગે છે. બીજું, નારિયેળ જોખમી સાબિત થઈ શકે છે અને પ્રસાદમાં કોઈ ઝેર ભેળવીને ભક્તોને મુશ્કેલીમાં મૂકી શકે છે.

2006 અને 2007માં આતંકવાદીઓના હિટ લિસ્ટમાં સિદ્ધિવિનાયક મંદિરનો સમાવેશ હતો ત્યારે પણ સલામતી માટે આવી રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
સિટી ન્યૂઝસુરત
સુરતના હીરાઉદ્યોગની કથળતી સ્થિતિ અંગે સરકાર ચિંતિત નથી, તાકીદે વિચારવું જોઈએ : કોંગ્રેસ
Hotline News Hotline News December 25, 2024
“સર તન સે જુદા” મોનાલિસાના ડિરેક્ટરને ધમકી, ફરમાન સાથેના લગ્નને ‘લવ જેહાદ’ ગણાવ્યું
પતિ સામાજિક કાર્યકર છે; 2006માં થયા હતા દિલ્હીના નવા સીએમના લગ્ન
લગ્ન હિંદુ પરિવારના હતા…ભુપેન્દ્ર પટેલે બદલ્યો કાર્યક્રમ, ગુજરાતના CMના ‘સંવેદનશીલ’ અવતારની ખૂબ ચર્ચા થઈ રહી છે
એસએસ રાજામૌલીની આગામી ફિલ્મમાં પ્રિયંકા ચોપરા જોવા મળી શકે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?