By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Gujarati horoscope, May 2025 rashifal, weekly astrology, zodiac predictions
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    Gujarati horoscope, May 2025 rashifal, weekly astrology, zodiac predictions
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    Gujarati horoscope, May 2025 rashifal, weekly astrology, zodiac predictions
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    Gujarati horoscope, May 2025 rashifal, weekly astrology, zodiac predictions
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    Gujarati horoscope, May 2025 rashifal, weekly astrology, zodiac predictions
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ૧૧ મે થી  ૧૭ મે ૨૦૨૫ સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ૧૧ મે થી  ૧૭ મે ૨૦૨૫ સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય
Top Newsપ્રેસ રિલીઝ

૧૧ મે થી  ૧૭ મે ૨૦૨૫ સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

Hotline News
Last updated: May 9, 2025 1:01 PM
Hotline News - Editor Published May 9, 2025
SHARE

પં.ડો. હિતેષ એ. મોઢા
જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ,
ત્રિપલ ગોલ્ડ મેડાલીસ્ટ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત

( ૧ ) મેષ : હોટેલ, રેસ્તોરાંના જાતકો માટે સરેરાશ સપ્તાહ.  ડ્રાય-પેકીંગ ફૂડ પ્રોડકટ્સના ઔદ્યોગિક તથા વાણિજ્યક એકમના જાતક તથા ફેબ્રીક તથા હર્બલ પ્રોડકટના એકમના જાતકો માટે આ સપ્તાહ ખુબ જ સાનુકૂળ એવમ હળવું લાભદાયક નીવડશે.  ગત વર્ષમાં અધૂરા રહી ગયેલા કામકાજ પૂરા થવાની સંભાવના, જૂની ઉઘરાણી પાકવાના સંયોગો.   ઔદ્યોગિક તથા વ્યાપાર વાણિજ્ય એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  નાના તથા છૂટક  વ્યાપારીઓ માટે આ સપ્તાહે પણ હળવી દોડધામ રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત રહેશે. પરિવારમાં સુખ શાંતિ યથાવત રહેશે. નિવૃત્ત,  વિદ્યાર્થી, મહિલા કર્મી માટે  લાભકારી સપ્તાહ.  ૧૬ તથા ૧૭ મે સાધારણ જણાશે. (પન્નોતિનો ઉપાય, ન્યાયિક માર્ગ)

(૨) વૃષભ : સેલેબલ પર્શન તથા જાહેર ક્ષેત્રની વ્યક્તિ માટે સાનુકૂળ સપ્તાહ.  તમામ પ્રકારની પ્રિન્ટ્સ, કાગળ, તથા પ્રકાશન એકમના જાતકો એવમ  સ્ટેશનરી, પેકીંગ મટીરીયલ્સ સંબંધિત  ઔદ્યોગિક એકમ તથા વ્યાપારના જાતકો માટે આ સપ્તાહ હળવું સંઘર્ષ વાળુ રહેવાના સંયોગો. કુરીયર & કાર્ગો એકમના જાતકો માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. આ સિવાયના  અન્ય ઔદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ નીવડશે.  સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે સાનુકૂળ સપ્તાહ.  આ સપ્તાહ દરમિયાન  કુટુંબી, સગા સાથે  હળવા વાદ વિવાદ થવાના સંયોગો.  નિવૃત્ત, વિદ્યાર્થી, મહિલા કર્મી તથા ગૃહિણી માટે સાનુકૂળ સપ્તાહ. ૧૩ મે સામાન્ય નીવડશે.

(૩) મિથુન : ખાનગી એકાઉંટ્સી,  બેંક, વીમા કંપની જેવા એકમના જાતકો માટે આ સપ્તાહ  સાનુકૂળ નીવડશે. સાથો સાથ અનેક નવી તકો મળવાના સંયોગો. સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ  ભાગદોડ વાળું તથા હળવું સાનુકૂળ નીવડશે.  વ્યાપાર વણિજ ક્ષેત્રે છૂટક વ્યાપારના તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું  લાભકારક જણાશે.  અન્ય વ્યાપારીઓ માટે આ સપ્તાહ ભાગદોડ વાળુ તથા સરેરાશ જણાશે.  સરકારી કર્મચારીઓ માટે મધ્યમ સપ્તાહ,  બદલી બઢતીના સંયોગો. ખાનગી કર્મચારીઓ માટે સારુ સપ્તાહ.  મેડીકલ છાત્ર, નિવૃત્ત  તથા ગૃહિણીઓ, વર્કિંગ વૂમન માટે આ સપ્તાહ સારી રીતે પસાર થશે.   ૧૨ તથા ૧૩ મે  અર્ધ મધ્યમ જણાશે.

(૪) કર્ક : જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે.  કાયદો-વ્યવસ્થા તંત્રના તમામ વિભાગના જાતકો તથા ધારાશાસ્ત્રીઓ માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે.  હોટલ, રીસોર્ટ, રેસ્ટોરાં, ઇવેંટ મેનેજમેંટ, કેટરીંગ સર્વિસીઝ, ટૂર & ટ્રાવેલ એજન્સીઝ જેવા ધંધા-વ્યવસાય સાથે સંકળાયેલા તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે.  આ સિવાયના અન્ય ઔધોગિક એકમ તથા વ્યાપાર-વાણિજ્ય એકમના જાતકો માટે  આ સપ્તાહ સાનુકૂળ એવમ ભાગદોડીયું નીવડશે.  સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. કુટુંબમાં સુમેળ યથાવત રહેશે. મહિલાકર્મી, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે અર્ધ લાભદાયી સપ્તાહ.  ૧૪ મે અર્ધ-મધ્યમ જણાશે.

(૫)  સિંહ : આ સપ્તાહ દરમિયાન આકસ્મિક લાભ મળવાના અનેક સંયોગો બને છે. તેમજ સરકારી કે દસ્તાવેજી કામકાજમાં ખોટી ઉતાવળ ન કરવી. આ સપ્તાહ  દરમિયાન મોટા તથા જથ્થાબંધ વ્યાપાર વાણિજ્યના જાતક  તથા હેવી મશીનરી ઉદ્યોગ એકમ તથા વ્યાપારી એકમના જાતકો માટે બહુ લાભદાયક સાબિત થશે.  રિયાલ્ટી એકમના જાતકો માટે આ સપ્તાહ પણ સરેરાશ રહેશે.  નાના, નાના  ઉદ્યોગ તથા ધંધાના જાતકો માટે  આ સપ્તાહ લાભદાયી નીવડશે.  પરિશ્રમી જાતકો માટે આ સપ્તાહ  દોડધામ વાળું  તથા લાભદાયક પણ રહેશે. સરકારી ક્ષેત્ર તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે  હળવું પ્રતિકૂળ સપ્તાહ, બરતરફીની સંભાવના. ગૃહિણીઓ, નિવૃત્ત માટે આ સપ્તાહ પણ લાભકારી રહેશે.  ૧૬ મે સામાન્ય રહેશે.

(૬) કન્યા : નીચસ્થ તેમજ દૂષિત શુક્ર વાળા તમામ જાતકો માટે આ સપ્તાહ  સામાન્ય નીવડશે. સ્થળાંતર કે સ્થાનફેરની સંભાવના. વિદેશ વસતા જાતકો માટે સરેરાશ સપ્તાહ ખાનગી-સરકારી શૈક્ષણિક એકમના તમામ જાતકો માટે અર્ધ પ્રતિકૂળ સપ્તાહ.  હેવી મશીનરીઝના ઉદ્યોગ તથા ધંધા-વ્યવસાય તેમજ હેવી વ્હીક્લ્સ, ટ્રાંસ્પોર્ટેશન્સ એકમના જાતકો માટે ભાગદોડ સાથે લાભ મળવાના સંયોગો.  ગૃહ ઉદ્યોગ તથા વ્યાપાર-વાણિજયના તમામ એકમના જાતકો માટે આ સપ્તાહ બહુ સાનુકૂળ નીવડશે.   ખાનગી ક્ષેત્રના તેમજ  સરકારી ક્ષેત્રના કર્મચારીઓ  માટે આ સપ્તાહ હળવું લાભદાયક જણાશે,  મહિલા કર્મી,ગૃહિણી, નિવૃત્ત,  વિદ્યાર્થી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  ૧૩ તથા ૧૪ મે મધ્યમ રહેશે.

(૭) તુલા : ધાતુ તથા સ્ક્રેપના વ્યાપારી જાતકો તથા જૂની પુરાણી કે પડતર ચીજ વસ્તુઓના વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ  બહુ લાભદાયક નીવડશે.  કલા સંબંધિત તમામ એકમ તથા તેને સંબંધિત–એસોસિયેટ એકમના જાતક માટે પણ આ સપ્તાહ  લાભકારી નીવડશે.  તમામ પ્રકારના ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે. તેમજ  નાના મોટા તમામ વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  સરકારી તથા ખાનગી ક્ષેત્રના  કર્મચારીઓ માટે આ સપ્તાહ સરેરાશ રહેશે.  પરિવારમાં સુખ શાંતિ યથાવત.  મહિલા કર્મીઓ, ગૃહિણીઓ,  વિદ્યાર્થી, નિવૃત્ત, માટે આ સપ્તાહ લાભદાયક જણાશે.  ૧૭ મે સાધારણ જણાશે.

(૮) વૃશ્ચિક : શેર બજાર, સટ્ટા તથા અન્ય વાયદા બજારના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ  નીવડશે.  ઈલેક્ટ્રીકલ, ઈલેક્ટ્રોનિક તથા સેલ્યુલર સર્વિસીઝ એવમ ઇન્ટરનેટ સંબંધિત તમામ એકમના તમામ જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. રાજકીય એવમ જાહેર ક્ષેત્રના લોકો તેમજ સેલેબલ વ્યક્તિઓ માટે  લાભદાયક સપ્તાહ.  ઔદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ ઉત્તમ રહેશે.   અધૂરા રહી ગયેલા કામકાજ પૂરા થતા જણાશે.  સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકૂળ  નીવડશે.  મધ્યમ વર્ગના જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે જણાશે. મહિલાકર્મી, ગૃહિણી, નિવૃત્ત, વિદ્યાર્થી માટે લાભદાયક સપ્તાહ.  ૧૭ મે સામાન્ય નીવડશે. 

(૯) ધન : આ સપ્તાહે,  પરિશ્રમી લોકો એવમ પરિશ્રમી વર્ગ, કારીગર વર્ગ માટે કામકાજથી વ્યસ્ત રાખનારું તેમજ ખુબ જ લાભદાયક નીવડશે.  આ સપ્તાહ દરમિયાન  આવકના નવા સ્ત્રોત મળવાના સંયોગો અને સંભાવના.  જૂના કરજમાંથી મુક્ત થવાના તેમજ જૂની ઉઘરાણી પાકવાના પણ સંયોગો.  ઉતાવળિયા લોકોએ થોડી ધીરજ રાખવી. ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજ્ય એકમના જાતક માટે  આ સપ્તાહ લાભદાયી પરંતુ ભાગદોડ વાળું નીવડશે.  સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે  આ સપ્તાહ હળવું  લાભકારક નીવડશે. વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલા કર્મી તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારું રહેશે.  ૧૬ તથા ૧૭ મે  અર્ધ લાભકારી જણાશે.   

(૧૦) મકર : પ્રવાહી પેય એવમ પ્રવાહી આહારના ઉત્પાદન એકમ  તથા કેમિકલ્સ એકમના જાતકો માટે આ સપ્તાહ બહુ  લાભદાયક નીવડે તેવા સંયોગો.  શીપીંગ એકમ તેમજ  ફિશીંગ એકમ ત્થા મરીન એન્જીનીયરીંગ  એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ  અર્ધ લાભદાયક નીવડશે.  આ સિવાયના અન્ય, ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ એકમના જાતકો માટે આ સપ્તાહ  અર્ધ-લાભદાયક રહેશે. સરકારી/અર્ધ સરકારી ક્ષેત્રના કર્મચારીઓ  માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે.  ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવું  લાભદાયક રહેશે. વાણિજય શાખાના અધ્યાપક તથા વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણીઓ અને વર્કિંગ વૂમન માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  ૧૧ મે  સામાન્ય નીવડશે.

(૧૧) કુંભ : આ સપ્તાહ દરમિયાન તમામ વર્ગ તથા વિવિધ વિભાગ તથા વિવિધ પદના સરકારી કર્મચારી માટે દોડધામ થવાની સંભાવના સાથે  ચડાવ ઉતાર આવવાના સંયોગો તેમજ બદલી બઢતીના પણ સંયોગો.  નાના નાના ઔદ્યોગિક એકમના જાતકો તેમજ  વ્યાપાર- વાણિજ્ય એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે.  સ્ટેશનરીઝ તેમજ ફેશન, ફેબ્રીક તથા કોસ્મેટીક ઉત્પાદના ઔદ્યોગિક એવમ વાણિજ્ય એકમના જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે  આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  પરિવારમાં મતભેદ થવાની સંભાવના. ગૃહિણીઓ તથા નિવૃત્ત, વિદ્યાર્થી માટે  આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  કેવળ, ૧૩ મે  સાધારણ નીવડશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

(૧૨) મીન: કૌટુંબિક તેમજ પારિવારીક સુખ, શાંતિ તથા એકતા પ્રગાઢ થવાના સંયોગો. પરિવાર તરફથી સાથ સહકાર મળવાના સંયોગો. આકસ્મિક ધનલાભની શક્યતા જણાય છે. તથા તેના જેવા અન્ય લાભના સંયોગો જણાય રહ્યા છે.  ફેશન તથા ફેબ્રીક તથા કોસ્મેટીકના ઔદ્યોગિક તથા વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ થોડું  ઉતાર ચડાવ વાળુ રહેશે.  આ સિવાયના તમામ ઔદ્યોગિક એકમના જાતકો તથા વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે  આ સપ્તાહ હળવાં સંઘર્ષ વાળુ પરંતુ  લાભકારક નીવડશે.  નિવૃત્ત, ગૃહિણી તથા વિદ્યાર્થી માટે આ  સપ્તાહ મધ્યમ રહે  તેવી સંભાવના.  ૧૬ મે અર્ધ મધ્યમ નીવડશે.  (પન્નોતિનો ઉપાય અભ્યંગ સ્નાન)

101 RD ચેમ્બર્સ છાયા ચોકી, પોરબંદર

ફોન. 09879499307 —https://wa.me/+919879499307
www.ishanastrovastu.in @@  www.ishanastrovastu.blogspot.com

You Might Also Like

રથયાત્રા પહેલા સુરતમાં ક્રાઈમ બ્રાંચનું મોટું ઓપરેશન, 15 હિસ્ટ્રીશીટર સહિત 70થી વધુ આરોપીઓની ધરપકડ

સુરતમાં પતિએ પત્ની પર રસ્તા પર હુમલો કર્યો, કાર વડે કચડવાનો પ્રયાસ કર્યા બાદ લાતો અને મુક્કા વડે માર માર્યો

BRTS બસનું ટાયર 15 ફૂટ ઊંડા ખાડામાં ફસાઈ ગયું…  ડ્રાઈવરની સમજદારીથી મોટી દુર્ઘટના ટળી

‘હેપ્પી બર્થ ડે સર…’ સાંભળીને શિક્ષક ગુસ્સે ભરાયા અને વિદ્યાર્થીને ખૂબ માર માર્યો

ગુજરાતમાં પ્રેમી સાથે પકડાયા બાદ 9 બાળકોની માતાએ પતિની હત્યા કરી

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
‘પતિ-પત્ની ઔર વો’: સોનમ અને રાજે ફાટેલી 10 રૂપિયાની નોટોનું શું કર્યું? હવે ખુલશે સાચું ‘રહસ્ય’
Hotline News Hotline News June 21, 2025
રાજસ્થાન હાઈકોર્ટે આસારામને આપ્યો મોટો ઝટકો, તેમણે આત્મસમર્પણ કરવું પડશે; આજીવન કેદની સજા યથાવત
મિશન 2027માં વ્યસ્ત આપના ‘ઓપરેશન ઝાડુ’એ ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસને મોટો ફટકો આપ્યો
400થી વધુ કંપનીઓને પાછળ છોડી અદાણી એન્ટરપ્રાઇઝને મળ્યો ગોલ્ડન પીકોક એવોર્ડ 2025: લંડનમાં સન્માનિત
રાષ્ટ્રપતિ મુર્મુ ગુજરાતના 3 દિવસના પ્રવાસે; ગીર ફોરેસ્ટ સફારી પછી દ્વારકાધીશની મુલાકાત લેશે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Gujarati horoscope, May 2025 rashifal, weekly astrology, zodiac predictions
Top Newsભારત

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં રૂ. 40,000 કરોડનો અવરોધ, હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટનું કામ અટકશે?

Hotline News Hotline News July 14, 2026
Gujarati horoscope, May 2025 rashifal, weekly astrology, zodiac predictions
Top Newsઅમદાવાદગુજરાત

મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને એક કલાકમાં 3.61 લાખ રોપાઓનું વાવેતર; અમિત શાહની હાજરીમાં અમદાવાદે ‘વર્લ્ડ રેકોર્ડ’ બનાવ્યો

Hotline News Hotline News July 14, 2026
Gujarati horoscope, May 2025 rashifal, weekly astrology, zodiac predictions
Top Newsગુજરાત

મધરાતે એક સિંહણ ગામમાં પ્રવેશી, તેની સાથે ત્રણ બચ્ચા પણ જોવા મળ્યા

Hotline News Hotline News July 14, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?