By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    India 5 trillion economy, Karan Adani business plans, Indian economy growth, ભારત અર્થવ્યવસ્થા, Adani future projects, Gujarat business news, Economic development India
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    India 5 trillion economy, Karan Adani business plans, Indian economy growth, ભારત અર્થવ્યવસ્થા, Adani future projects, Gujarat business news, Economic development India
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    India 5 trillion economy, Karan Adani business plans, Indian economy growth, ભારત અર્થવ્યવસ્થા, Adani future projects, Gujarat business news, Economic development India
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    India 5 trillion economy, Karan Adani business plans, Indian economy growth, ભારત અર્થવ્યવસ્થા, Adani future projects, Gujarat business news, Economic development India
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    India 5 trillion economy, Karan Adani business plans, Indian economy growth, ભારત અર્થવ્યવસ્થા, Adani future projects, Gujarat business news, Economic development India
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ભારત બનશે 5 ટ્રિલીયન ડોલરની અર્થવ્યવસ્થા, કરણ અદાણીએ જણાવી મહત્વના ક્ષેત્રોમાં કારોબાર વધારવાની ભાવિ યોજનાઓ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > ભારત બનશે 5 ટ્રિલીયન ડોલરની અર્થવ્યવસ્થા, કરણ અદાણીએ જણાવી મહત્વના ક્ષેત્રોમાં કારોબાર વધારવાની ભાવિ યોજનાઓ
બિઝનેસ

ભારત બનશે 5 ટ્રિલીયન ડોલરની અર્થવ્યવસ્થા, કરણ અદાણીએ જણાવી મહત્વના ક્ષેત્રોમાં કારોબાર વધારવાની ભાવિ યોજનાઓ

Hotline News
Last updated: May 5, 2025 5:58 PM
Hotline News - Editor Published May 5, 2025
SHARE

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) ના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું છે કે તેઓ દરિયાઈ, લોજિસ્ટિક્સ અને કૃષિ-લોજિસ્ટિક્સ વ્યવસાયોને વધારવા ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ૮,૮૬૭ કરોડ રૂપિયાના ખર્ચે વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદરના ઉદ્ઘાટન બાદ કરણ અદાણીએ વ્યવસાય વૃદ્ધિ માટેની અનેક બાબતો અંગેની ભાવિ યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો.

કરણ અદાણીએ જણાવ્યું હતું કે “ભારતનું સૌથી મોટું ખાનગી પોર્ટ ઓપરેટર APSEZ ત્રણ મુખ્ય વ્યવસાય ક્ષેત્રોમાં છે. જેમાં દરિયાઈ વ્યવસાય, લોજિસ્ટિક્સ વ્યવસાય અને કૃષિ-લોજિસ્ટિક્સ વ્યવસાયનો સમાવેશ થાય છે. તેમણે ધ્યાન દોર્યું કે APSEZ દેશમાં દરિયાઈ વેપારનું સૌથી મોટું ઓપરેટર છે. હવે ભારત અને ભારતની બહાર દરિયાઈ વેપારને વધારવાનો અમારો ઉદ્દેશ છે,”. તેમણે જણાવ્યું હતું કે APSEZ મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક સ્થાપવા વિચારણા કરી રહ્યું છે. બંદરોની જેમ અમે મોટા મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક બનાવી કાર્યક્ષમતા વધારવામાં મદદ કરીશું”.

અદાણી ગ્રુપની મુખ્ય કંપની APSEZ વિઝિંજામ ઇન્ટરનેશનલ પોર્ટના બીજા તબક્કામાં રૂ. ૧૩,૦૦૦ કરોડનું રોકાણ કરશે, જેનાથી ઊંડા પાણીના બંદરની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા વર્તમાન ૧૨ લાખ TEUs (વીસ ફૂટ સમકક્ષ એકમો) થી ૨૦૨૮ સુધીમાં લગભગ ૫૦ લાખ TEUs થશે.

કૃષિ-લોજિસ્ટિક્સ વ્યવસાયનો ઉલ્લેખ કરતા, અદાણીએ કહ્યું કે “આજે ભારતમાં સંગ્રહિત અનાજ યોગ્ય રીતે સંગ્રહિત નથી. એટલા માટે જ અમે સાયલો બનાવવા અને તેનો સંગ્રહ કરવા પર વિચાર કરી રહ્યા છીએ,”
વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદર APSEZ ના અન્ય બંદરોથી અલગ કેવી રીતે તેના જવાબમાં અદાણીએ કહ્યું કે “વિઝિંજામ ઇન્ટરનેશનલ પોર્ટ દેશનું પહેલું પોર્ટ છે જેમાં 100 ટકા ટ્રાન્ઝિટ બિઝનેસ છે.’ હાલમાં, અમારા બંદરોમાંથી પસાર થતો બધો કાર્ગો સિંગાપોર અને કોલંબો જઈ રહ્યો છે, આ કાર્ગોને અમે વિઝિંજામ બંદર પર લાવવાનું લક્ષ્ય રાખીએ છીએ“.

અત્યારે ભારતના 75 ટકા ટ્રાન્ઝિટ કાર્ગોનું સંચાલન ભારતની બહારના બંદરો પર થાય છે અને ભારતીય બંદરો ભારતમાંથી/ભારત તરફ આવતા કાર્ગોના ટ્રાન્ઝિટ હેન્ડલિંગ પર દર વર્ષે US$ 200-220 મિલિયન સુધીની સંભવિત આવક ગુમાવે છે. કરણ અદાણીએ જણાવ્યું હતું કે કંપનીનો ઉદ્દેશ્ય ભારતીય વેપારીઓ માટે શિપિંગ ખર્ચ ઘટાડવાનો છે. ‘એકવાર આવું થશે, પછી વોલ્યુમ આપમેળે વધશે.’

વિઝિંજમ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય સિંગાપોર, કોલંબો, સલાલાહ અને દુબઈના વિદેશી બંદરો દ્વારા હાલમાં પરિવહન થતા ભારતીય કાર્ગોને સ્વદેશ પરત લાવવાનો છે. આ ટ્રાન્ઝિટ પોર્ટ એક પ્રકારનું ટ્રાન્ઝિટ હબ છે જ્યાં એક જહાજમાંથી કાર્ગો તેના અંતિમ મુકામ સુધી પહોંચવા માટે બીજા જહાજમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદર ટેરિફની દ્રષ્ટિએ કોલંબો અને સિંગાપોર બંદરો સાથે કેવી રીતે સ્પર્ધા કરશે? તેના જવાબમાં અદાણીએ કહ્યું કે વિઝિંજામ બંદરોએ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવી પડશે. “તેથી આપણે ફક્ત ફી પર જ નહીં, પરંતુ તમામ પાસાઓ પર સ્પર્ધા કરવી પડશે. આપણે કાર્યક્ષમતા પર સ્પર્ધા કરવી પડશે, આપણે કામગીરી તેમજ ઉત્પાદકતા પર પણ સ્પર્ધા કરવી પડશે.

આંતરરાષ્ટ્રીય સંપાદન યોજનાઓ અંગેના પ્રશ્નના જવાબમાં, તેમણે કહ્યું કે “દક્ષિણ પૂર્વ એશિયા અને પૂર્વ આફ્રિકાના પ્રદેશો APSEZ માટે રસપ્રદ ક્ષેત્રો છે”.

You Might Also Like

‘બ્રાન્ડ ફાઇનાન્સ 2026’ના રિપોર્ટમાં અદાણી ગ્રુપનો નવો રેકોર્ડ: માત્ર 3 વર્ષમાં ટોપ-10 માં આવનારી સૌથી ઝડપી કંપની બની

ઘણી આવશ્યક દવાઓ સસ્તી થશે: સરકારે 39 દવાઓના ભાવ નક્કી કર્યા; વધુ વસૂલાત પર શું પગલાં લેવાશે?

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

શું ચાલી રહ્યું છે? હોર્મુઝમાં ફરીથી જહાજો પર હુમલો; ક્રૂડ ઓઇલ $72 ને વટાવી ગયું

અદાણી એન્ટરપ્રાઇઝિસની કચ્છ કોપર લંડનની મેટલ એક્સચેન્જમાં ગ્રેડ-એ બ્રાન્ડ તરીકે રજીસ્ટર્ડ

What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
India 5 trillion economy, Karan Adani business plans, Indian economy growth, ભારત અર્થવ્યવસ્થા, Adani future projects, Gujarat business news, Economic development India
ટેકનોલોજીભારત
હવે ચંદ્ર પર રશિયા અને ચીન એવું કામ કરશે કે અમેરિકા અવકાશમાં પછડાશે, જાણો વિગત
Hotline News Hotline News June 8, 2024
હિંદુસ્તાન એક હિંદુ રાષ્ટ્ર છે, આમાં ક્યારેય કોઈ સમજૂતી નહીં થાય… 21 મુદ્દામાં સમજો
કોણ બનશે BCA પ્રમુખ? દર્શન બેન્કર કે કિરણ મોરે, રોયલ સત્યમેવ જયતે-રિવાઇવલ ગ્રુપની ટક્કર
પહલગામ હુમલા પછી શ્રીનગરથી દિલ્હીની ફ્લાઇટ ટિકિટના ભાવ ચાર ગણા વધ્યા
BJP ઓફિસના પટાવાળાને ટિકિટ મળી, જીતીને કાઉન્સિલર બન્યા, કહ્યું, “જનતાની સેવા કરીશ અને ઓફિસમાં ચા-પાણી પણ પીરસીશ”
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

India 5 trillion economy, Karan Adani business plans, Indian economy growth, ભારત અર્થવ્યવસ્થા, Adani future projects, Gujarat business news, Economic development India
Top Newsબિઝનેસ

નીરવ મોદી છેલ્લી કાનૂની લડાઈ હારી ગયો, ભારત આવવાનો રસ્તો સાફ

Hotline News Hotline News July 7, 2026
India 5 trillion economy, Karan Adani business plans, Indian economy growth, ભારત અર્થવ્યવસ્થા, Adani future projects, Gujarat business news, Economic development India
બિઝનેસ

અદાણી ડિફેન્સ મ.પ્ર.ના શિવપુરીમાં રુ.2500 કરોડના ખર્ચે દ.એશિયામાં ખાનગી ક્ષેત્રે સૌથી મોટી મિસાઇલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે

Hotline News Hotline News July 6, 2026
India 5 trillion economy, Karan Adani business plans, Indian economy growth, ભારત અર્થવ્યવસ્થા, Adani future projects, Gujarat business news, Economic development India
બિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝના QIP ને જોરદાર પ્રતિસાદ મળ્યો, કંપનીએ ₹15,000 કરોડ એકત્ર કરવા માટે 3.8 ગણી બોલી લગાવ્યા પછી ઇશ્યૂનું કદ વધાર્યું

Hotline News Hotline News July 3, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?