By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    UP liquor consumption, Uttar Pradesh alcohol stats, દારૂના આંકડા યુપી, Alcohol market India, Liquor revenue UP, Indian state liquor sales, UP news Gujarati, Liquor consumption statistics
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    UP liquor consumption, Uttar Pradesh alcohol stats, દારૂના આંકડા યુપી, Alcohol market India, Liquor revenue UP, Indian state liquor sales, UP news Gujarati, Liquor consumption statistics
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    UP liquor consumption, Uttar Pradesh alcohol stats, દારૂના આંકડા યુપી, Alcohol market India, Liquor revenue UP, Indian state liquor sales, UP news Gujarati, Liquor consumption statistics
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    UP liquor consumption, Uttar Pradesh alcohol stats, દારૂના આંકડા યુપી, Alcohol market India, Liquor revenue UP, Indian state liquor sales, UP news Gujarati, Liquor consumption statistics
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    UP liquor consumption, Uttar Pradesh alcohol stats, દારૂના આંકડા યુપી, Alcohol market India, Liquor revenue UP, Indian state liquor sales, UP news Gujarati, Liquor consumption statistics
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: યુપીના લોકોએ એક વર્ષમાં 52000 કરોડ રૂપિયાથી વધુનો દારૂ ગટગટાવી ગયા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > યુપીના લોકોએ એક વર્ષમાં 52000 કરોડ રૂપિયાથી વધુનો દારૂ ગટગટાવી ગયા
Top Newsભારત

યુપીના લોકોએ એક વર્ષમાં 52000 કરોડ રૂપિયાથી વધુનો દારૂ ગટગટાવી ગયા

એક્‍સાઇઝ વિભાગને મોટો નફો થયો

Hotline News
Last updated: May 2, 2025 1:04 PM
Hotline News - Editor Published May 2, 2025
SHARE

ઉત્તર પ્રદેશના આબકારી વિભાગે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં મહેસૂલ લક્ષ્યાંકમાં અત્‍યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્‍યા છે. બાઈટને નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૫૨૨૯૭.૦૮ કરોડ રૂપિયાની આવક થઈ હતી. આ પાછલા નાણાકીય વર્ષ કરતાં રૂ. ૬૭૨૬.૬૧ કરોડ વધુ છે. ૨૦૨૩-૨૪માં ૪૫૫૭૦.૪૭ કરોડ રૂપિયાની આવક થઈ હતી. ૨૦૨૨-૨૩માં, ૪૧૨૫૨.૨૪ કરોડ રૂપિયાનું વેચાણ થયું હતું. નિષ્‍ણાતો કહે છે કે ગેરકાયદેસર દારૂ પર અસરકારક નિયંત્રણને કારણે આબકારી વિભાગનો નફો વધ્‍યો છે.

આબકારી કમિશનર ડો. આદર્શ સિંહે જણાવ્‍યું હતું કે ગેરકાયદેસર દારૂ સામે અસરકારક કાર્યવાહીને કારણે નફામાં વધારો થયો છે. આ જ કારણ છે કે છેલ્લા બે વર્ષમાં ગેરકાયદેસર દારૂના સેવનને કારણે કોઈ અનિચ્‍છનીય ઘટના બની નથી. ઉલ્લેખનીય છે કે સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં ૫૫ હજાર કરોડ રૂપિયાથી વધુની આવકનો લક્ષ્યાંક રાખ્‍યો છે.

તમને જણાવી દઈએ કે સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે નવી એક્‍સાઇઝ પોલિસીની પણ જાહેરાત કરી છે. આ અંતર્ગત, હવે રાજ્‍યમાં એક જ દુકાન પર વિદેશી દારૂ અને બીયર વેચી શકાશે. આ ઉપરાંત, સરકારે સંયુક્‍ત દુકાનો ખોલવાનો પણ નિર્ણય લીધો છે, જે હેઠળ દેશી, અંગ્રેજી અને બીયર એક જ દુકાન પર ઉપલબ્‍ધ થશે. સરકારનો હેતુ દુકાનોની સંખ્‍યા વધારવાને બદલે છૂટક વેચાણની ઘનતા વધારવાનો છે.

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
UP liquor consumption, Uttar Pradesh alcohol stats, દારૂના આંકડા યુપી, Alcohol market India, Liquor revenue UP, Indian state liquor sales, UP news Gujarati, Liquor consumption statistics
Top Newsગુજરાતસુરત
હાથમાં KS લખેલું: ટ્રોલી બેગમાંથી મળી આવી યુવતીની લાશ, સુરતમાં હત્યાની ઘટનાથી સનસનાટી
Hotline News Hotline News November 4, 2025
Salman khanના શૂટિંગ સેટ પર અચાનક અજાણ્યો વ્યક્તિ ઘૂસી ગયો, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે આપી ધમકી
હવે અખાડાના સંતો પ્રયાગરાજ છોડશે : 2031 માં ફરી આવશે
Pahagham Attack : ભાવનગરના પિતા – પુત્ર સહિત 3 ગુજરાતીનો ભોગ
લાલુ યાદવનું નવું સરનામું નક્કી! જાણો રાબડી દેવી ક્યાં શિફ્ટ થવા જઈ રહી છે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

UP liquor consumption, Uttar Pradesh alcohol stats, દારૂના આંકડા યુપી, Alcohol market India, Liquor revenue UP, Indian state liquor sales, UP news Gujarati, Liquor consumption statistics
Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
UP liquor consumption, Uttar Pradesh alcohol stats, દારૂના આંકડા યુપી, Alcohol market India, Liquor revenue UP, Indian state liquor sales, UP news Gujarati, Liquor consumption statistics
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
UP liquor consumption, Uttar Pradesh alcohol stats, દારૂના આંકડા યુપી, Alcohol market India, Liquor revenue UP, Indian state liquor sales, UP news Gujarati, Liquor consumption statistics
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?