By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    પહેલગામ હુમલો, યુકે પ્રવાસ, સલમાન, માધુરી
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    પહેલગામ હુમલો, યુકે પ્રવાસ, સલમાન, માધુરી
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    પહેલગામ હુમલો, યુકે પ્રવાસ, સલમાન, માધુરી
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    પહેલગામ હુમલો, યુકે પ્રવાસ, સલમાન, માધુરી
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    પહેલગામ હુમલો, યુકે પ્રવાસ, સલમાન, માધુરી
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: પહેલગામ હુમલા બાદ સલમાન, માધુરી સહિતના સ્ટાર્સનો યુકે પ્રવાસ મુલતવી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > પહેલગામ હુમલા બાદ સલમાન, માધુરી સહિતના સ્ટાર્સનો યુકે પ્રવાસ મુલતવી
Top Newsદુનીયાભારતમનોરંજન

પહેલગામ હુમલા બાદ સલમાન, માધુરી સહિતના સ્ટાર્સનો યુકે પ્રવાસ મુલતવી

ટાઇગર, વરુણ, દિશા, સારા સહિતના સ્ટાર્સ માટે માન્ચેસ્ટર અને લંડનમાં બે શોનું આયોજન કરવામાં આવ્યું હતું

Hotline News
Last updated: April 30, 2025 3:23 PM
Hotline News - Editor Published April 30, 2025
SHARE

પહેલગામમાં આતંકવાદી હુમલા પછી ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. વર્તમાન સંજોગોને ધ્યાને રાખી ‘ધ બોલિવૂડ બિગ શોટ યુકે ટૂર’ મુલતવી રાખવામાં આવશે.

આ ટુરમાં સલમાન ખાન અને માધુરી દિક્ષિતની સાથે ટાઈગર શ્રોફ, વરૂણ ધવન, દિશા પટાણી, ક્રિતિ સેનોન, સારા અલી ખાન, સુનિલ ગ્રોવર અને મનીષ પૌલ પણ જવાના હતા. ઓર્ગેનાઈઝર્સે ભારત-પાકિસ્તાન વચ્ચે વણસેલા સંબંધોનું કારણ દર્શાવી ટૂર મોકૂફ રાખી છે.

અગાઉના આયોજન મુજબ, માન્ચેસ્ટર ખાતે 4 મે અને લંડનમાં 5 મેના રોજ શો યોજાવાનો હતો. શોની તૈયારીના ભાગરૂપે એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયુ હતું અને બ્રિટિશએશિયન્સમાં ભારે ઉત્સાહ પણ હતો.

જોકે વર્તમાન સંજોગોમાં આ શોને રી-શિડ્યુલ કરવા માટે અનેક લોકોએ સૂચન કર્યું હતું. બદલાયેલા સંજોગોમાં આ શોને મોકૂફ રાખવાનું પગલું જ સૌથી વધુ જવાબદાર અને આદરપૂર્વકનું રહેશે, તેવું શોના ઓર્ગેનાઈઝર્સને લાગ્યુ હતું. શોને અગાઉની તારીખો મુજબ યોજવામાં આવે તો તેનાથી વિવાદ ઊભો થવાનું અને સંબંધિત સ્ટાર્સની પ્રતિષ્ઠા ખરડાવાનું જોખમ હતું. 

બોલિવૂડ સ્ટાર્સને ચાહનારા લોકો યુકેમાં મોટી સંખ્યામાં છે. યુકેના એશિયન્સ ઉપરાંત સ્ટાર્સ પણ આ ટૂર માટે ઉત્સાહમાં હતા. અચાનક પરિસ્થિતિ બદલાઈ જતાં સ્ટાર્સને શો નહીં કરવાનું યોગ્ય લાગ્યું હતું. સલામતી તથા પોતાની પ્રતિષ્ઠાની દૃષ્ટિએ આ નિર્ણય યોગ્ય જણાતા સલમાન સહિતના સ્ટાર્સ અને ઓર્ગેનાઈઝર્સ વચ્ચે વાતચીત થઈ હતી.

આ શોને મુલતવી રાખવાનું ખૂબ અઘરુ હતું, કારણ કે ઘણી બધી ટિકિટો વેચાઈ ગઈ હતી. જો કે શો યથાવત રાખવાથી વિવાદની શક્યતા હતી. વળી, ભારતમાં નિર્દોષ પ્રવાસીઓની હત્યાના કારણે શોકનો માહોલ હોય ત્યારે મોતનો મલાજો રાખવો જોઈએ. ઓર્ગેનાઈઝર્સ અને ફિલ્મ સ્ટાર્સે વાતાવરણ શાંત થયા પચી ફરી ટૂર રાખવા સંમતિ દર્શાવી છે. શોની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર થશે, પરંતુ તે પહેલાં એડવાનસ બૂકિંગ કરાવનારા ચાહકોને નાણાં પરત કરવાની કાર્યવાહી શરૂ થઈ છે. 

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenewsentertainmentIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
bhikhusinh parmar hospitalized
ગુજરાત
4 ચૂંટણીમાં હાર બાદ જીત મેળવનાર કયા મંત્રી થયા હોસ્પિટલાઈઝ
Hotline News Hotline News June 19, 2024
ઉનાળાની શરૂઆતમાં લીંબુના ભાવમાં વધારો : હોળી પછી ભાવમાં વધુ વધારો થવાની શક્યતા
Mahakumbh :અંતિમ દિવસોમાં આસ્થાની ડુબકી લગાવવા શ્રધ્ધાળુઓનો પ્રવાહ વધ્યો
ગુજરાતના આ ગામમાં પાણીની ભારે તંગી છે! જીવના જોખમે તરસ છીપાવવામાં આવી રહી છે
આસામ કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું: વિસ્તરણ ક્ષમતા 13.1 મિલિયન
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

પહેલગામ હુમલો, યુકે પ્રવાસ, સલમાન, માધુરી
Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
પહેલગામ હુમલો, યુકે પ્રવાસ, સલમાન, માધુરી
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
પહેલગામ હુમલો, યુકે પ્રવાસ, સલમાન, માધુરી
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?