By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Adani Sportsline, basketball camp, Sabarmati riverfront
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    Adani Sportsline, basketball camp, Sabarmati riverfront
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    Adani Sportsline, basketball camp, Sabarmati riverfront
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    Adani Sportsline, basketball camp, Sabarmati riverfront
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    Adani Sportsline, basketball camp, Sabarmati riverfront
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી સ્પોર્ટ્સલાઈન સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે બાસ્કેટબોલ સમર કેમ્પ 2025ની જાહેરાત કરી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > અદાણી સ્પોર્ટ્સલાઈન સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે બાસ્કેટબોલ સમર કેમ્પ 2025ની જાહેરાત કરી
Top Newsપ્રેસ રિલીઝ

અદાણી સ્પોર્ટ્સલાઈન સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે બાસ્કેટબોલ સમર કેમ્પ 2025ની જાહેરાત કરી

Hotline News
Last updated: April 26, 2025 6:36 PM
Hotline News - Editor Published April 26, 2025
SHARE

ઉનાળુ વેકેશનનો સદ્ઉપયોગ કરવાના હેતુ સાથે અદાણી સ્પોર્ટ્સલાઈન શહેરમાં બાસ્કેટબોલ સમર કેમ્પનું આયોજન કરવા જઈ રહ્યું છે. 1 મે થી 31 મે દરમિયાન આ કેમ્પનું આયોજન અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા અદ્યતન સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે થશે.
આ સમર કેમ્પ 6થી 18 વર્ષની વયજૂથના તમામ બાળકો (છોકરા-છોકરી) માટે આયોજન થશે. જેમાં બેઝિકથી માંડી એડવાન્સ્ડ લેવલ સુધીના તમામ ખેલાડીઓને આવરી લેવામાં આવશે. જે બાસ્કેટબોલ રમવા ઈચ્છુકોને રમત શીખવવા અને પોતાની કુશળતા વધારવાની તક આપશે.

Adani Sportsline, basketball camp, Sabarmati riverfront


આધુનિક સુવિધાઓ અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે અનુભવી કોચના નેતૃત્વમાં વ્યક્તિગત તકનીકો અને ટીમ વ્યૂહરચનાઓને આવરી લેતાં સ્કીલ ડેવલપ કરી શકાશે.

Adani Sportsline, basketball camp, Sabarmati riverfront


સહભાગીઓને મનોરંજક અને અનુકૂળ માહોલમાં વ્યક્તિગત તાલીમ મળશે. જેમાં શૂટિંગ, ડ્રિબલિંગ, પાસિંગ, ડિફેન્સ અને ટીમ પ્લે જેવા રમતના મૂળભૂત સિદ્ધાંતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ કેમ્પ ટીમવર્ક અને સ્પોર્ટ્સમેનશીપને પોષવા વિવિધ મેચ અને ટુર્નામેન્ટનું પણ આયોજન કરશે.
આ કેમ્પ અદાણી સ્પોર્ટ્સલાઈનના ઉનાળુ વેકેશન દરમિયાન યુવાનોમાં સ્પોર્ટ્સ પ્રત્યેનો જુસ્સો વધારવા તેમજ શારીરિક તંદુરસ્તીને પ્રોત્સાહન અને શિસ્ત સ્થાપિત કરવાના વ્યાપક વિઝનનો એક ભાગ છે.

રજીસ્ટ્રેશન વિગતો:
સંપર્ક: 7227043276, 9726291519.

  • વહેલાં તે પહેલાંના ધોરણે 5% ડિસ્કાઉન્ટ અને 10% ગ્રુપ રજીસ્ટ્રેશન ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.
  • મર્યાદિત બેઠકો ઉપલબ્ધ હોવાથી 30 એપ્રિલ સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#Adanihotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
‘ભૂત બંગલો’ના શૂટિંગ દરમિયાન અક્ષય-પરેશે મકરસંક્રાંતિ ઉજવી
Hotline News Hotline News January 16, 2025
પ્લીઝ મને લઈ જાઓ… અફેર પછી લિવ-ઈનમાં રહેતી પુત્રીની પિતાએ કરી હત્યા
FEMAની તપાસ વચ્ચે અનિલ અંબાણી પહોંચ્યા EDની ઓફિસ, જાણો શું છે અપડેટ
સ્વેટર અને જર્સીમાંથી રેસાને દૂર કરવા માટે આ યુક્તિઓ અનુસરો
ધાર્મિક સ્વતંત્રતા પહેલા કે મહિલાઓના અધિકારો? CJI સૂર્યકાંત 9 જજોની બંધારણીય બેન્ચ બનાવી શકે છે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Adani Sportsline, basketball camp, Sabarmati riverfront
Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Adani Sportsline, basketball camp, Sabarmati riverfront
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Adani Sportsline, basketball camp, Sabarmati riverfront
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?