By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Fake 500 Rupees Notes, નકલી 500 રૂપિયા નોટો, Center Alert Fake Currency, Currency Fraud India, બજારમાં નકલી નોટો
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    Fake 500 Rupees Notes, નકલી 500 રૂપિયા નોટો, Center Alert Fake Currency, Currency Fraud India, બજારમાં નકલી નોટો
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    Fake 500 Rupees Notes, નકલી 500 રૂપિયા નોટો, Center Alert Fake Currency, Currency Fraud India, બજારમાં નકલી નોટો
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    Fake 500 Rupees Notes, નકલી 500 રૂપિયા નોટો, Center Alert Fake Currency, Currency Fraud India, બજારમાં નકલી નોટો
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    Fake 500 Rupees Notes, નકલી 500 રૂપિયા નોટો, Center Alert Fake Currency, Currency Fraud India, બજારમાં નકલી નોટો
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: બજારમાં અસલી જેવી જ નકલી 500 રૂપિયાની નોટો : કેન્દ્ર હાઈ એલર્ટ પર
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > બજારમાં અસલી જેવી જ નકલી 500 રૂપિયાની નોટો : કેન્દ્ર હાઈ એલર્ટ પર
Top Newsભારત

બજારમાં અસલી જેવી જ નકલી 500 રૂપિયાની નોટો : કેન્દ્ર હાઈ એલર્ટ પર

નકલી નોટોમાં છાપકામ અને કાગળ અસલી નોટો જેવા જ છે : અંગ્રેજી જોડણીમાં ફક્ત એક જ ભૂલ દર્શાવવામાં આવી : સુરક્ષા એજન્સીઓ સતર્ક

Hotline News
Last updated: April 22, 2025 1:45 PM
Hotline News - Editor Published April 22, 2025
SHARE

બનાવટી ચલણી નોટનાં દુષણને ડામવા માટે સરકાર દ્વારા શ્રેણીબદ્ધ પગલાઓ વચ્ચે હવે ચોંકાવનારી રીતે નકલી નોટો ફરવા લાગી છે. ખુદ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા હાઈએલર્ટ જારી કરવામા આવ્યુ છે જે અંતર્ગત નકલી નોટો પણ અસલ અસલી નોટો જેવી જ દેખાતી હોવાનું જણાવવામાં આવ્યુ છે. કાગળ અને પ્રિન્ટીંગ પણ અસલી જેવા જ છે અને એકમાત્ર સ્પેલીંગ ભુલના આધારે જ તેની ઓળખ થતી હોવાથી સાવધાની રાખવા સુચવાયું છે.

ગૃહ મંત્રાલયે બજારમાં આવેલી નકલી નોટો અંગે ચેતવણી જારી કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય એ હાઈ એલર્ટ જારીને જણાવ્યું કે બજારમાં 500 રૂપિયાની નકલી નોટો આવી ગઈ છે, જે એકદમ અસલી નોટ જેવી જ દેખાય છે. ગૃહ મંત્રાલયે આ અંગે ચિંતા વ્યક્ત કરીને હાઈ એલર્ટ પણ જારી કર્યું છે.

ગૃહ મંત્રાલય અનુસાર, 500 રૂપિયાની નકલી નોટો અસલી નોટો જેવી જ દેખાય છે. પહેલી નજરે અસલી અને નકલી વચ્ચે ફરક શોધવો મુશ્કેલ છે. પરંતુ ખઇંઅ એ કેટલાક એવા નિશાન જણાવ્યા છે, કે જેની મદદથી નકલી નોટો ઓળખવી સરળ છે. નકલી નોટો ઓળખવા માટે સરકારે સૂચવેલા નિશાનની મદદથી, અસલી અને નકલી નોટો વચ્ચે તફાવત શોધી શકાય છે.

ગૃહ મંત્રાલયે સોમવારે બજારમાં પહેલાથી જ ચલણમાં આવી ગયેલી 500 રૂપિયાની નકલી નોટો અંગે ’હાઈ એલર્ટ’ જારી કર્યું છે. આ એલર્ટ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ, ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા અને અન્ય મુખ્ય નાણાકીય અને નિયમનકારી સંસ્થાઓને આપવામાં આવ્યું છે.

આમાં અસલી અને નકલી નોટો વચ્ચેના ભેદ વિશે પણ માહિતી આપવામાં આવી છે. એક અહેવાલમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, નકલી નોટો 500 રૂપિયાની અસલી નોટો સાથે આશ્ચર્યજનક સામ્યતા ધરાવે છે. માત્ર એક મામૂલી અંગ્રેજી શબ્દની ભૂલ તેમને ઓળખવામાં મદદ કરે છે.

ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે, નકલી નોટો અસલી 500 રૂપિયાની નોટો જેવી જ દેખાય છે. પરંતુ, નકલી નોટોમાં RESERVE BANK OF INDIAના સ્પેલિંગમાં એક ભૂલ છે, જેના કારણે તેને સરળતાથી ઓળખી શકાય છે. 500 રૂપિયાની નકલી નોટમાં RESERVE BANK OF INDIAના RESERVE માં E  ને બદલે A ભૂલથી લખી દેવામાં આવ્યું છે.

એક અહેવાલમાં એક વરિષ્ઠ સરકારી અધિકારીને ટાંકીને જણાવ્યું કે, “બારીકાઈથી ચેક ન કરવામાં ન આવે તો આ નાની ભૂલ ધ્યાન બહાર રહી શકે છે, જેના લીધે આ નકલી નોટો ખાસ કરીને ખતરનાક બની જાય છે.” નાણાકીય સંસ્થાઓ, બેંકો અને સંબંધિત એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. 

આ એ વાતનો સંકેત છે કે, મોટી સંખ્યામાં આ નકલી નોટો પહેલાથી બજારમાં આવી ગઈ છે. અધિકારીઓ નાગરિકો અને સંસ્થાઓને સતર્ક રહેવા અને કોઈપણ શંકાસ્પદ ચલણની જાણ કરવા વિનંતી કરી રહ્યા છે. આતંકવાદી ભંડોળની તપાસમાં સામેલ એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, કોઈપણ એજન્સી માટે એ જાણવું શક્ય નહીં હોય કે કેટલી નકલી નોટો ચલણમાં છે. અહેવાલ મુજબ, નકલી નોટો સંબંધિત માહિતી સેબી, ડીઆરઆઈ, સીબીઆઈ અને એનઆઈએ સહિત અનેક એજન્સીઓ સાથે શેર કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયનું કહેવું છે કે નકલી નોટો પ્રિન્ટ અને ગુણવત્તા બંનેની દ્રષ્ટિએ અસલી નોટ જેવી જ છે. આનાથી એજન્સીઓને નકલી નોટોને ઓળખવામાં મુશ્કેલી પડે છે.

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Fake 500 Rupees Notes, નકલી 500 રૂપિયા નોટો, Center Alert Fake Currency, Currency Fraud India, બજારમાં નકલી નોટો
Top Newsગુજરાતવડોદરા
ગુજરાતના ‘પ્રેમ લગ્ન’ પર વિવાદ: હિન્દુ વકીલે મુસ્લિમ સાથીદાર સાથે લગ્ન કર્યા, VHPએ ‘લવ જેહાદ’ ગણાવ્યું
Hotline News Hotline News March 11, 2026
પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી
બેંગલુરુમાં 25 નવેમ્બરે માંસના વેચાણ પર પ્રતિબંધ, હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ નહીં મળે નોન-વેજ ફૂડ, જાણો કારણ
કિશ્તવાડમાં 300 સૈનિકો તૈનાત; દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 46 લોકોના મોત
અદાણીની અંબુજા સિમેન્ટે રૂ. 8,100 કરોડમાં ઓરિએન્ટ સિમેન્ટ હસ્તગત કરી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Fake 500 Rupees Notes, નકલી 500 રૂપિયા નોટો, Center Alert Fake Currency, Currency Fraud India, બજારમાં નકલી નોટો
Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
Fake 500 Rupees Notes, નકલી 500 રૂપિયા નોટો, Center Alert Fake Currency, Currency Fraud India, બજારમાં નકલી નોટો
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
Fake 500 Rupees Notes, નકલી 500 રૂપિયા નોટો, Center Alert Fake Currency, Currency Fraud India, બજારમાં નકલી નોટો
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?