By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    વોટ્સએપ છેતરપિંડી, WhatsApp scam, ફોટોથી છેતરપિંડી, ઓનલાઈન ફ્રોડ, WhatsApp security, છેતરપિંડી અટકાવવા
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    વોટ્સએપ છેતરપિંડી, WhatsApp scam, ફોટોથી છેતરપિંડી, ઓનલાઈન ફ્રોડ, WhatsApp security, છેતરપિંડી અટકાવવા
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    વોટ્સએપ છેતરપિંડી, WhatsApp scam, ફોટોથી છેતરપિંડી, ઓનલાઈન ફ્રોડ, WhatsApp security, છેતરપિંડી અટકાવવા
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    વોટ્સએપ છેતરપિંડી, WhatsApp scam, ફોટોથી છેતરપિંડી, ઓનલાઈન ફ્રોડ, WhatsApp security, છેતરપિંડી અટકાવવા
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    વોટ્સએપ છેતરપિંડી, WhatsApp scam, ફોટોથી છેતરપિંડી, ઓનલાઈન ફ્રોડ, WhatsApp security, છેતરપિંડી અટકાવવા
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: વોટ્સએપ પર એક નવા પ્રકારની છેતરપિંડી શરૂ થઈ છે, ફક્ત એક ફોટો અને તમારા પૈસા ગયા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > વોટ્સએપ પર એક નવા પ્રકારની છેતરપિંડી શરૂ થઈ છે, ફક્ત એક ફોટો અને તમારા પૈસા ગયા
Top Newsભારત

વોટ્સએપ પર એક નવા પ્રકારની છેતરપિંડી શરૂ થઈ છે, ફક્ત એક ફોટો અને તમારા પૈસા ગયા

આ નવા સ્‍કૅમમાં, ફક્ત એક ફોટો મોકલીને મોબાઇલની ઍક્સેસ મેળવવામાં આવી રહી છે.

Hotline News
Last updated: April 18, 2025 1:54 PM
Hotline News - Editor Published April 18, 2025
SHARE

જોખમી લિંક્‍સ અને OTP વડે લોકોની છેતરપિંડી બાદ હવે વોટ્‍સઍપ પર એક નવા પ્રકારનો સ્‍કૅમ શરૂ થયું છે. આ નવા સ્‍કૅમમાં માત્ર એક તસવીર મોકલીને મોબાઈલનો એક્‍સેસ મેળવવામાં આવી રહ્યો છે. .

WHATSAPP પર નેવી છેતરપિંડી શું છે?

આ નવી છેતરપિંડીમાં WhatsApp પર તસવીરો મોકલવામાં આવે છે. આ તસવીરોમાં યુઝર્સની બૅન્‍કિંગ માહિતી, પાસવર્ડ્‍સ, OTP, UPI ડેટા ચોરી કરવા સક્ષમ માલવેર હોય છે અને મોબાઇલને હૅક કરી શકે છે.

શોધવામાં કેમ મુશ્‍કેલી પડે છે?

બાકીના બધા સ્‍કૅમથી જુદા, આ પ્રક્રિયામાં હૅકર્સને લિંક્‍સ અથવા વ્‍યક્‍તિગત માહિતીની જરૂર નથી પડતી. ફક્‍ત યુઝર તસવીરો ડાઉનલોડ કરી લે અને બસ તમારા ડીવાઇઝ સાથે ચેડા થઈ શકે છે, જે એપ્‍લિકેશન્‍સ અને ખાનગી ડેટામાં માલવેર ઍક્‍સેસ આપી શકે છે.

કૌભાંડ કેવી રીતે થાય છે?

આ કૌભાંડમાં તસવીરોમાં માલવેર છુપાવવા માટે LSB સ્‍ટેગનોગ્રાફીનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો. જ્‍યારે તે તસવીર ઓપન થાય ત્‍યારે માલવેર OTP અથવા કોઈ ર્વોનિંગ કર્યા વિના ઘણીવાર ઍક્‍ટિવ થાય છે.

સ્‍કૅમથી બચવા માટે શું કરવું?

સુરક્ષિત રહેવા માટે, અજાણ્‍યા ડાઉનલોડ્‍સ કે લિંક્‍સ પર ક્‍લિક કરવાનું ટાળો, WhatsApp ઓટો-ડાઉનલોડ્‍સ બંધ કરો, કોલર આઈડી ઍપ્‍સનો ઉપયોગ કરો, એન્‍ટીવાયરસ ઇન્‍સ્‍ટૉલ કરો, તમારા ડિવાઇસને અપડેટ રાખો અને શંકાસ્‍પદ નંબરોને બ્‍લૉક કે રિપોર્ટ કરો.

જો તમને ટાર્ગેટ કરવામાં આવે તો શું કરવું? જો તમે આનો શિકાર બન્‍યા છો તો સાયબર ક્રાઈમ પોર્ટલ cybercrime .gov.in  પર રિપોર્ટ કરો. જેમ જેમ WhatsAppનો ઉપયોગ વધતો જાય છે, આવા કૌભાંડો આપણને સાવધ રહેવાનું યાદ અપાવે છે. કોઈપણ તસવીર ડાઉનલોડ કરવી તેમને ડેટા કરતાં વધુ મોંઘી પડી શકે છે અને તમારી શાંતિનો નાશ કરી શકે છે. 

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ભારત રશિયા પાસેથી વધુ S-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદી શકે છે
Hotline News Hotline News May 24, 2025
અદાણી વિરુદ્ધ ફેક ન્યૂઝ પેડલર રવિ નાયરને જેલની સજા થતા કોંગ્રેસીઓમાં ફફડાટઃ શ્રીનિવાસન ગિરિધરન
લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત
ક્રિકેટર હાર્દિક પંડ્યા ફરી વિવાદમાં: હવે યુપીમાં ફરિયાદ, આ મામલે વધશે મુશ્કેલીઓ!
ગ્રીનલેન્ડ પર અમેરિકાનું ગંદું રહસ્ય… બરફની નીચે 600 પરમાણુ મિસાઇલો છુપાવવાની યોજના હતી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

વોટ્સએપ છેતરપિંડી, WhatsApp scam, ફોટોથી છેતરપિંડી, ઓનલાઈન ફ્રોડ, WhatsApp security, છેતરપિંડી અટકાવવા
Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
વોટ્સએપ છેતરપિંડી, WhatsApp scam, ફોટોથી છેતરપિંડી, ઓનલાઈન ફ્રોડ, WhatsApp security, છેતરપિંડી અટકાવવા
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
વોટ્સએપ છેતરપિંડી, WhatsApp scam, ફોટોથી છેતરપિંડી, ઓનલાઈન ફ્રોડ, WhatsApp security, છેતરપિંડી અટકાવવા
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?