By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    નવચેતન અદાણી વિદ્યાલય, વાર્ષિક રમતોત્સવ, શિક્ષણ સંસ્થા, ખેલોત્સવ, અદાણી સ્કૂલ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    નવચેતન અદાણી વિદ્યાલય, વાર્ષિક રમતોત્સવ, શિક્ષણ સંસ્થા, ખેલોત્સવ, અદાણી સ્કૂલ
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    નવચેતન અદાણી વિદ્યાલય, વાર્ષિક રમતોત્સવ, શિક્ષણ સંસ્થા, ખેલોત્સવ, અદાણી સ્કૂલ
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    નવચેતન અદાણી વિદ્યાલય, વાર્ષિક રમતોત્સવ, શિક્ષણ સંસ્થા, ખેલોત્સવ, અદાણી સ્કૂલ
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    નવચેતન અદાણી વિદ્યાલય, વાર્ષિક રમતોત્સવ, શિક્ષણ સંસ્થા, ખેલોત્સવ, અદાણી સ્કૂલ
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: નવચેતન અદાણી વિદ્યાલયમાં વાર્ષિક રમતોત્સવ યોજાયો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ખેલકૂદ > નવચેતન અદાણી વિદ્યાલયમાં વાર્ષિક રમતોત્સવ યોજાયો
ખેલકૂદગુજરાત

નવચેતન અદાણી વિદ્યાલયમાં વાર્ષિક રમતોત્સવ યોજાયો

Hotline News
Last updated: April 17, 2025 5:46 PM
Hotline News - Editor Published April 17, 2025
SHARE

સુરત : નવચેતન અદાણી વિદ્યાલય જૂનાગામ ખાતે વાર્ષિક રમતોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓમાં રમત પ્રત્યે પ્રેમ જાગે અને જાગૃતિ વધે એવા આશય સાથે દરવર્ષે વાર્ષિક રમતોત્સવ યોજવામાં આવે છે. રમતોત્સવમાં વિજેતા દરેક વિદ્યાર્થીને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

નવચેતન અદાણી વિદ્યાલય, વાર્ષિક રમતોત્સવ, શિક્ષણ સંસ્થા, ખેલોત્સવ, અદાણી સ્કૂલ

આજે શાળા સંકુલમાં યોજાયેલા રમતોત્સવમાં અદાણી ફાઉન્ડેશન, હજીરાના સુશ્રી શીતલ પટેલ, શાળાના કોઓર્ડિનેટર વિરાજ વોરા શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓની હાજરીમાં યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી થઈ હતી. મહેમાનોએ વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાદાયી  વાતો કરી હતી.

નવચેતન અદાણી વિદ્યાલય, વાર્ષિક રમતોત્સવ, શિક્ષણ સંસ્થા, ખેલોત્સવ, અદાણી સ્કૂલ

વિદ્યાર્થીઓને રમત ગમત પ્રત્યે સકારાત્મક રોલ મોડલ બનવા અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ખેલમહાકુંભમાં સમાવિષ્ટ રમત જેવી કે 50મીટર દોડ, સ્ટેન્ડિંગ બોન્ડ જમ્પ, 100 મીટર દોડ, 200મીટર દોડ, 400 મીટર દોડ, વિઘ્ન દોડ, લાંબી કૂદ, દોરડા કૂદ, ગોળા ફેંક, ચક્ર ફેંક, બરછી ફેંક જેવી રમતો ધોરણ ૩ થી ૮ના વિદ્યાર્થીઓ વચ્ચે યોજાઈ હતી.

નવચેતન અદાણી વિદ્યાલય, વાર્ષિક રમતોત્સવ, શિક્ષણ સંસ્થા, ખેલોત્સવ, અદાણી સ્કૂલ

વિદ્યાર્થીઓના જીવનમાં રમતગમતનું મહત્વ રહે, શારીરિક વિકાસ અને જવાબદારી લેતાં શીખે,આત્મવિશ્વાસની ભાવના વિકસે તેમજ જીવનના પડકારોનો ખૂબ હકારાત્મક અને શાંત રીતે સામનો  કરે હેતુસર વિદ્યાર્થીઓને જુદી જુદી રમતો રમાડવામાં આવી. દરેક રમતમાં એક, બે અને ત્રણ ક્રમે વિજેતા વિદ્યાર્થીને ઈનામ આપી પ્રોત્સાહન અપાયું હતું.

You Might Also Like

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

#AdaniGujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
નવચેતન અદાણી વિદ્યાલય, વાર્ષિક રમતોત્સવ, શિક્ષણ સંસ્થા, ખેલોત્સવ, અદાણી સ્કૂલ
Top Newsગુજરાત
2027માં દોડશે બુલેટ ટ્રેન, ગુજરાતને બજેટમાં 29 ગણા પૈસા મળ્યા, જાણો ક્યાં ખર્ચ થશે?
Hotline News Hotline News February 25, 2026
કિંગ કોહલીએ ક્રિકેટ નહીં પણ મેચ પહેલા આ રમત રમી, BCCIએ વીડિયો શેર કરી માહિતી આપી
આધાર કાર્ડમાં જીવિત લોકોને મૃત બતાવવામાં આવ્યા, સિસ્ટમની ભૂલે ગામના લોકો પર ભારે અસર કરી
દેશભરમાં 272 સાયબર ગુનેગારોને પકડવા માટે કામગીરી, જેમાં ગુજરાતના 17 ગુનેગારોનો સમાવેશ
પ્રમોશનલ કૉલ-સંદેશાઓને નિયંત્રિત કરવા માટે નવી માર્ગદર્શિકા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

નવચેતન અદાણી વિદ્યાલય, વાર્ષિક રમતોત્સવ, શિક્ષણ સંસ્થા, ખેલોત્સવ, અદાણી સ્કૂલ
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
નવચેતન અદાણી વિદ્યાલય, વાર્ષિક રમતોત્સવ, શિક્ષણ સંસ્થા, ખેલોત્સવ, અદાણી સ્કૂલ
Top Newsગુજરાતવડોદરા

પહેલા 44 ટિકિટ કાપીને કરી સર્જરી, હવે ગીતા મકવાણાને વડોદરાના મેયર બનાવીને ચોંકાવ્યા

Hotline News Hotline News May 30, 2026
નવચેતન અદાણી વિદ્યાલય, વાર્ષિક રમતોત્સવ, શિક્ષણ સંસ્થા, ખેલોત્સવ, અદાણી સ્કૂલ
Top Newsઅમદાવાદગુજરાત

કાર વડે 9 લોકોને કચડી નાખનાર આરોપીને SCએ જામીન આપ્યા, ₹1 કરોડ જમા કરાવવા પડશે

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?