By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    અશરફ કાબોન્ગા, Egypt wrestler, train pulling record, 279 ton train pull, world record strongman, unusual strength feats, Egypt sports news
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અશરફ કાબોન્ગા, Egypt wrestler, train pulling record, 279 ton train pull, world record strongman, unusual strength feats, Egypt sports news
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    અશરફ કાબોન્ગા, Egypt wrestler, train pulling record, 279 ton train pull, world record strongman, unusual strength feats, Egypt sports news
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    અશરફ કાબોન્ગા, Egypt wrestler, train pulling record, 279 ton train pull, world record strongman, unusual strength feats, Egypt sports news
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    અશરફ કાબોન્ગા, Egypt wrestler, train pulling record, 279 ton train pull, world record strongman, unusual strength feats, Egypt sports news
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ઇજિપ્તના કુસ્તીબાજ અશરફ કાબોન્ગાએ 279 ટનની ટ્રેન દાંતથી ખેંચીને રેકોર્ડ બનાવ્યો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ઓફ-બીટ > ઇજિપ્તના કુસ્તીબાજ અશરફ કાબોન્ગાએ 279 ટનની ટ્રેન દાંતથી ખેંચીને રેકોર્ડ બનાવ્યો
ઓફ-બીટદુનીયા

ઇજિપ્તના કુસ્તીબાજ અશરફ કાબોન્ગાએ 279 ટનની ટ્રેન દાંતથી ખેંચીને રેકોર્ડ બનાવ્યો

Hotline News
Last updated: April 16, 2025 6:04 PM
Hotline News - Editor Published April 16, 2025
SHARE

ઇજિપ્તનના રેસલર અને સ્ટ્રોન્ગમેનના હુલામણા નામે ઓળખાતા અશરફ કાબોન્ગાએ ગયા અઠવાડિયે પોતાના દાંત કેટલા મજબૂત છે એનો પરચો આપતો રેકોર્ડ બનાવ્યો હતો.

તેણે 279 ટન વજન ધરાવતી ટ્રેનને જસ્ટ તેના દાંતની મદદથી ખેંચીને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. કેરો શહેરના રામસેસ સ્ટેશન પર ગયા ગુરુવારે આ સ્ટન્ટ થયો હતો.

જેમાં અશરફ કાબોન્ગાએ 279 ટનની ટ્રેનને પોતાના દાંત વડે 10 મીટર સુધી ખેંચી બતાવી હતી. તેણે 19 ટન વધુ વજન ખેંચીને જૂનો રેકોર્ડ તોડયો હતો.આ ઉપરાંત અશરફભાઈના નામે બીજા રેકોર્ડ્સ પણ છે. આ પહેલાં તેણે બે ટન વજનની કાર ખેંચવાનો સ્ટન્ટ કર્યો હતો. 15,730 કિલો વજનની ટ્રક દાંતથી ખેંચવાનો રેકોર્ડ પણ અશરફના નામે છે. આ ભાઈ કેમ આટલા ખડતલ છે એનું રાઝ કદાચ તેમનો ડાયટ પણ હોઈ શકે છે, કેમ કે એમાં પણ તેમણે રેકોર્ડ બનાવ્યો છે. 30 સેક્ધડમાં અશરફભાઈ 11 કાચાં ઈંડાં ખાઈ ગયા નો પણ વિક્રમ ધરાવે છે. લગભગ ચાળીસ વર્ષની આસપાસના અશરફ કાબોન્ગા ઇજિયિન ફેડરેશન ઑફ પ્રોફેશનલ રેસલર્સના પ્રેસિડન્ટ પણ છે.

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
શોરૂમના મેનેજર-આસિસ્ટન્ટે કંપનીને 9.71 કરોડની છેતરપિંડી કરી, 68 ચોરાયેલી સેકન્ડ હેન્ડ કાર પણ વેચી
Hotline News Hotline News August 7, 2025
વડોદરામાં નકલી ઈન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ, 80 વિદેશીઓને છેતરી 30 લાખ પડાવ્યા
મહિસાગર નદી પર બનેલો પુલ તૂટી પડતા, 9 લોકોના મોત… કાદવથી બચાવ ટીમની મુશ્કેલીઓ વધી
કેશલેસ સારવાર માટે 1 કલાકમાં મંજૂરી મળશે : અંતિમ સમાધાન પણ 3 કલાકમાં
ભારતમાં સ્વચ્છ ઊર્જા માટે અદાણી અને ગૂગલ એક જ પ્લેટફોર્મ પર
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અશરફ કાબોન્ગા, Egypt wrestler, train pulling record, 279 ton train pull, world record strongman, unusual strength feats, Egypt sports news
Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
અશરફ કાબોન્ગા, Egypt wrestler, train pulling record, 279 ton train pull, world record strongman, unusual strength feats, Egypt sports news
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
અશરફ કાબોન્ગા, Egypt wrestler, train pulling record, 279 ton train pull, world record strongman, unusual strength feats, Egypt sports news
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?