By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    નવરાત્રી ઉપવાસ ભોજન, ફરાળી ખોરાક, Navratri vrat recipes, उपवास में खाने की चीजें, ફરાળી નાસ્તો, Navratri fasting food, ઉપવાસ દરમિયાન શું ખાવું
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    નવરાત્રી ઉપવાસ ભોજન, ફરાળી ખોરાક, Navratri vrat recipes, उपवास में खाने की चीजें, ફરાળી નાસ્તો, Navratri fasting food, ઉપવાસ દરમિયાન શું ખાવું
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    નવરાત્રી ઉપવાસ ભોજન, ફરાળી ખોરાક, Navratri vrat recipes, उपवास में खाने की चीजें, ફરાળી નાસ્તો, Navratri fasting food, ઉપવાસ દરમિયાન શું ખાવું
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    નવરાત્રી ઉપવાસ ભોજન, ફરાળી ખોરાક, Navratri vrat recipes, उपवास में खाने की चीजें, ફરાળી નાસ્તો, Navratri fasting food, ઉપવાસ દરમિયાન શું ખાવું
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    નવરાત્રી ઉપવાસ ભોજન, ફરાળી ખોરાક, Navratri vrat recipes, उपवास में खाने की चीजें, ફરાળી નાસ્તો, Navratri fasting food, ઉપવાસ દરમિયાન શું ખાવું
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: જો તમે પણ નવરાત્રી દરમિયાન ઉપવાસ કરી રહ્યા છો, તો તમારે આ પાંચ ફરાળી વસ્તુઓ ચોક્કસથી ખાવી જોઈએ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > જો તમે પણ નવરાત્રી દરમિયાન ઉપવાસ કરી રહ્યા છો, તો તમારે આ પાંચ ફરાળી વસ્તુઓ ચોક્કસથી ખાવી જોઈએ
Top Newsભારત

જો તમે પણ નવરાત્રી દરમિયાન ઉપવાસ કરી રહ્યા છો, તો તમારે આ પાંચ ફરાળી વસ્તુઓ ચોક્કસથી ખાવી જોઈએ

કેટલીક એવી વસ્તુઓનું સેવન કરો જેનાથી દિવસભર એનર્જી જળવાઈ રહેશે અને નબળાઈ પણ ન આવે

Hotline News
Last updated: April 15, 2025 5:51 PM
Hotline News - Editor Published April 15, 2025
SHARE

ચૈત્ર નવરાત્રી એ હિન્દુઓના મુખ્ય તહેવારોમાંનો એક છે. હાલમાં ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે અને આ દરમિયાન મોટાભાગના લોકો 9 દિવસના ઉપવાસ રાખે છે. એવામાં, જો તમે પણ આ 9 દિવસ ઉપવાસ કરી રહ્યા છો, તો કેટલીક એવી વસ્તુઓનું સેવન કરો જેનાથી દિવસભર એનર્જી જળવાઈ રહેશે અને નબળાઈ પણ ન આવે. 

  1. સાબુદાણા

સાબુદાણા શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે અને તેથી જ ઉપવાસ દરમિયાન સાબુદાણા ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. સાબુદાણા ખાવાથી પેટ ભરેલું રહે છે, એટલું જ નહીં નબળાઈ પણ આવતી નથી. એવામાં તમે સાબુદાણાની ખીર, વડા અને ખીચડીનું સેવન કરી શકો છો. જે માત્ર સ્વાદમાં જ સારી નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

  1. મખાના

જો તમે નવરાત્રીના ઉપવાસ દરમિયાન વધુ કામ કરવાનું રહેતું હોય તો તમારે તમારા આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જે તમને દિવસભર એનર્જી આપે. આ માટે તમે મખાનાને તમારા આહારમાં સામેલ કરી શકો છો. મખાનાનું સેવન કરવાથી માત્ર હાડકાં જ મજબુત નહિ થાય પરંતુ તેનાથી મળતું કેલ્શિયમ પણ તમારા શરીરમાં  એનર્જી લેવલને જાળવી રાખશે.

  1. નાળિયેર પાણી

નવરાત્રીના ઉપવાસ દરમિયાન તમે નારિયેળ પાણી પણ લઈ શકો છો. નારિયેળ પાણીનું સેવન કરવાથી શરીરને હાઇડ્રેટ રાખી શકાય છે. આ ઉપરાંત, તે પાચનતંત્રને મજબૂત રાખવામાં મદદ કરે છે.

  1. મગફળી

મગફળીમાં પ્રોટીન, ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ્સ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે અને તેથી ઉપવાસ દરમિયાન તેનું સેવન કરવામાં આવે છે. ઉપવાસ દરમિયાન મગફળી ખાવાથી શરીરમાં નબળાઈ આવતી નથી અને સ્વાસ્થ્ય સારું રહે છે.

  1. બટાકા

લોકોને બટાકા ખૂબ જ ભાવતા હોય છે. પરંતુ ઘણી વખત વજન વધવાના ડરથી આપણે તેને ખાતા નથી. બટાકાને તળીને નહીં પણ બાફીને ખાઓ જેથી વજન વધવાની સમસ્યા નહી થાય. બાફેલા બટાકા ખાવાથી તમને જલ્દી ભૂખ લાગતી નથી અને એનર્જી પણ મળશે. બટાકામાં કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન મળી આવે છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
અદાણી પાવરના Q3 પરિણામો: નફો વધીને રૂ. 2,940 કરોડ થયો, આવક 5.2% વધી
Hotline News Hotline News January 29, 2025
OnePlus vs iPhone: કયો ફોન ખરીદવા જેવો? 70,000 રૂપિયાની કિંમતનો OnePlus કે 1.5 લાખ રૂપિયાનો iPhone?
કુવૈત-દિલ્હી ઈન્ડિગો ફ્લાઈટને હાઈજેક અને બોમ્બની ધમકી મળી, અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
સુનીલ શેટ્ટીએ ₹ 40 કરોડની તમાકુની જાહેરાત ઠુકરાવી, શું આથિયા અને અહાન છે કારણ?
BCCI એ શ્રેયસ ઐયર પર કડક કાર્યવાહી કરી! તમે એવી કઈ ભૂલ કરી હતી કે બોર્ડને તમને સજા આપવી પડી? આ સિઝનમાં પહેલી વાર
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

નવરાત્રી ઉપવાસ ભોજન, ફરાળી ખોરાક, Navratri vrat recipes, उपवास में खाने की चीजें, ફરાળી નાસ્તો, Navratri fasting food, ઉપવાસ દરમિયાન શું ખાવું
Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
નવરાત્રી ઉપવાસ ભોજન, ફરાળી ખોરાક, Navratri vrat recipes, उपवास में खाने की चीजें, ફરાળી નાસ્તો, Navratri fasting food, ઉપવાસ દરમિયાન શું ખાવું
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
નવરાત્રી ઉપવાસ ભોજન, ફરાળી ખોરાક, Navratri vrat recipes, उपवास में खाने की चीजें, ફરાળી નાસ્તો, Navratri fasting food, ઉપવાસ દરમિયાન શું ખાવું
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?