By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    અમરનાથ યાત્રા 2025, Amarnath Yatra registration, advance registration Amarnath, Amarnath pilgrimage 2025, યાત્રા રજિસ્ટ્રેશન, Amarnath booking process
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અમરનાથ યાત્રા 2025, Amarnath Yatra registration, advance registration Amarnath, Amarnath pilgrimage 2025, યાત્રા રજિસ્ટ્રેશન, Amarnath booking process
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    અમરનાથ યાત્રા 2025, Amarnath Yatra registration, advance registration Amarnath, Amarnath pilgrimage 2025, યાત્રા રજિસ્ટ્રેશન, Amarnath booking process
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    અમરનાથ યાત્રા 2025, Amarnath Yatra registration, advance registration Amarnath, Amarnath pilgrimage 2025, યાત્રા રજિસ્ટ્રેશન, Amarnath booking process
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    અમરનાથ યાત્રા 2025, Amarnath Yatra registration, advance registration Amarnath, Amarnath pilgrimage 2025, યાત્રા રજિસ્ટ્રેશન, Amarnath booking process
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અમરનાથ યાત્રા માટે એડવાન્સ રજિસ્ટ્રેશનનો આરંભ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > અમરનાથ યાત્રા માટે એડવાન્સ રજિસ્ટ્રેશનનો આરંભ
Top Newsભારત

અમરનાથ યાત્રા માટે એડવાન્સ રજિસ્ટ્રેશનનો આરંભ

દેશભરમાં ચાર બેંકોની 533 શાખાઓમાં નોંધણી કરાવવામાં આવશે: આરોગ્ય પ્રમાણપત્ર ફરજિયાત : ફક્ત 13 થી 70 વર્ષની વયના લોકોને જ અમરનાથ યાત્રા પર જવાની મંજૂરી

Hotline News
Last updated: April 15, 2025 12:58 PM
Hotline News - Editor Published April 15, 2025
SHARE

બાબા અમરનાથની યાત્રા 3 જુલાઈથી શરૂ થઈ રહી છે, જે 38 દિવસ ચાલશે અને રક્ષાબંધનના દિવસે 9 ઓગષ્ટે સંપન્ન થશે. બાબા અમરનાથની વાર્ષિક યાત્રા માટે દેશભરમાં ચાર બેન્કોની 533 શાખાઓમાં એડવાન્સ રજીસ્ટ્રેશન (અગાઉથી નોંધણી)ની તૈયારી પુરી થઈ ગઈ છે. એડવાન્સ રજિસ્ટ્રેશન આજથી એટલે કે 14 એપ્રિલથી શરૂ થવાનું હતું પણ સરકારી રજાના કારણે આવતીકાલે મંગળવારથી શરૂ થશે.

ચાર બેન્કોની 533 શાખાઓમાં રજીસ્ટ્રેશન થશે. જેમાં પંજાબ નેશનલ બેન્કની 309 શાખાઓ, જમ્મુ-કાશ્મીર બેન્કની 91 શાખાઓ યસ બેન્કની 34 શાખાઓ અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની 99 શાખાઓમાં રજીસ્ટ્રેશન થશે. જમ્મુ-કાશ્મીરમાં આ બેન્કોની 20 શાખાઓમાં રજિસ્ટ્રેશન થશે.

યાત્રાના બન્ને માર્ગો પહેલગામ અને બાલટાલથી રજીસ્ટ્રેશન કરવામાં આવશે. જે માટે અલગ અલગ રંગનું રજીસ્ટ્રેશન થશે. રજીસ્ટ્રેશન પહેલાની જેમ આધાર આધારિત બાયોમેટ્રીક રીતે થશે. જેની ફી 150 રૂપિયા હશે.

આ ઉપરાંત રજિસ્ટ્રેશન માટે સ્વાસ્થ્ય પ્રમાણપત્ર ફરજીયાત છે. જેના માટે દેશભરમાં રાજયો અને કેન્દ્ર શાસીત રાજયોમાં ડોકટરો અને ચીકીત્સા કેન્દ્રોની યાદી જાહેર કરી દીધી છે. મોબાઈલ નંબર પણ જાહેર કરાઈ છે. જેથી શ્રદ્ધાળુઓને કોઈ પરેશાની ન થાય. સાથે સાથે એ પણ સ્પષ્ટ કરાયુ છે કે અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવનારની 13થી70 વર્ષની હોવી જોઈએ.

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
અમદાવાદમાં સામૂહિક આત્મહત્યાથી અફડાતફડી, ઘરમાંથી દંપતી અને 3 બાળકોના મૃતદેહ મળી આવ્યા
Hotline News Hotline News July 22, 2025
સુરત શહેર 5 મહિનામાં 50મી હત્યાથી હચમચી ગયું, દર ત્રીજા દિવસે લોહિયાળ ઘટનાઓ; પોલીસના દાવા પર ગંભીર સવાલો ઉભા થયા
રાહુલ ગાંધી બેચલર છે, તેઓ મહિલાઓને સમજતા નથી… જગદીશ વિશ્વકર્માએ શું કહ્યું
એલ્યુમિનિયમ ફોઇલમાં પેક કરેલો ખોરાક સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે
ઈઝરાયેલ-અમેરિકા અને ઈરાન યુદ્ધની અસર… કોલસાની અછત શરૂ થઈ, કાપડ મિલો બંધ થશે!
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમરનાથ યાત્રા 2025, Amarnath Yatra registration, advance registration Amarnath, Amarnath pilgrimage 2025, યાત્રા રજિસ્ટ્રેશન, Amarnath booking process
Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
અમરનાથ યાત્રા 2025, Amarnath Yatra registration, advance registration Amarnath, Amarnath pilgrimage 2025, યાત્રા રજિસ્ટ્રેશન, Amarnath booking process
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
અમરનાથ યાત્રા 2025, Amarnath Yatra registration, advance registration Amarnath, Amarnath pilgrimage 2025, યાત્રા રજિસ્ટ્રેશન, Amarnath booking process
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?