By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    યુનિક વેડિંગ મેનુ કાર્ડ, Creative wedding menu card, stylish wedding menu, લગ્ન મેનુ કાર્ડ ડિઝાઇન, વેડિંગ કાર્ડ આઇડિયાઝ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    યુનિક વેડિંગ મેનુ કાર્ડ, Creative wedding menu card, stylish wedding menu, લગ્ન મેનુ કાર્ડ ડિઝાઇન, વેડિંગ કાર્ડ આઇડિયાઝ
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    યુનિક વેડિંગ મેનુ કાર્ડ, Creative wedding menu card, stylish wedding menu, લગ્ન મેનુ કાર્ડ ડિઝાઇન, વેડિંગ કાર્ડ આઇડિયાઝ
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    યુનિક વેડિંગ મેનુ કાર્ડ, Creative wedding menu card, stylish wedding menu, લગ્ન મેનુ કાર્ડ ડિઝાઇન, વેડિંગ કાર્ડ આઇડિયાઝ
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    યુનિક વેડિંગ મેનુ કાર્ડ, Creative wedding menu card, stylish wedding menu, લગ્ન મેનુ કાર્ડ ડિઝાઇન, વેડિંગ કાર્ડ આઇડિયાઝ
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: યુનિક વેડિંગ મેનુ કાર્ડ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ઓફ-બીટ > યુનિક વેડિંગ મેનુ કાર્ડ
ઓફ-બીટ

યુનિક વેડિંગ મેનુ કાર્ડ

દાલમખાની 80 કેલરી, જીરા રાઈસ 90 કેલરી, બેકડ રસગુલ્લા 160 કેલરી, સંદેશ 160 કેલરી, મુખશુદ્ધિ 210 કેલરી... દરેક વાનગીની કેલરી લખેલી છે.

Hotline News
Last updated: April 10, 2025 4:08 PM
Hotline News - Editor Published April 10, 2025
SHARE

સામાન્‍ય રીતે લોકો લગ્નસમારંભમાં મજાનું ખાવા માટે જ જતા હોય છે. જોકે ભોજનસમારંભમાં તમને કોઈ ડાયટિંગ અને કૅલરીની ગણતરી યાદ અપાવ્‍યા કરે તો કેવું લાગે? ભલે એ વખતે સારું ન લાગે, પરંતુ સ્‍વાસ્‍થ્‍ય માટે એ બહુ જરૂરી છે એવું માનતા પヘમિ બંગાળના આસનસોલ શહેરમાં સુરુચિ કેટરરે લગ્નસમારંભમાં ઇન્‍ટ્રોડ્‍યુસ કરવાનું એક અનોખુ મેનુ તૈયાર કર્યું છે. તેમના મેનુ કાર્ડમાં દરેક વાનગીની સામે એની કૅલરી લખવામાં આવી છે.

પાંચમી એપ્રિલે શહેરના એક વેડિંગમાં આવું મેનુ આપવામાં આવેલું. એમાં વેજ અને નૉન-વેજ બન્ને આઇટમો સમાવિષ્ટ છે. દાલમખની ૮૦ કૅલરી, જીરા ભાત ૯૦ કેલરી, બૅક્‍ડ રસગુલ્લા ૧૬૦ કૅલરી, સંદેશ ૧૬૦ કેલરી, મુખશુદ્ધિ ૨૧૦ કેલરી… એમ દરેક વાનગીની કૅલરી લખી છે. એટલું જ નહીં, છેલ્લે એ પણ ઉલ્લેખ કર્યો છે કે ટોટલ એક ભોજનનો કૅલરી ઇન્‍ટેક ૧૨૦૦ કૅલરીનો હોવો જોઈએ.

છેલ્લે એક નોંધમાં લખ્‍યું છે કે મેનુની કોઈ પણ વાનગી પર GST લાગુ નથી પડતો, કેમ કે તમે જે ચીજો અહીં ખાશો એટલી કૅલરી તો ગેમ્‍સ રમીને બાળી જ નાખશો એવી આશા છે. અને હા, અમારામાંથી કોઈનું નામ ‘ફ’ પરથી નથી શરૂ થતું.

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
એ વખતના એલન મસ્ક કહી શકાય એવા સુરતના વીરજી વોરા પાસે ઔરંગઝેબે લોન લીધી હતી
Hotline News Hotline News March 18, 2025
ટેન્કર સાથે અથડાયા બાદ મુસાફરોને લઈ જતી લક્ઝરી બસમાં આગ લાગી; 4 લોકોના મોત, 10 ઘાયલ
દુર્ઘટનાનું કારણ પણ ખબર ન પડી… અમદાવાદ વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા પરિવારોએ મીડિયાને તેમની વાર્તા કહી
11 વર્ષથી લંડનમાં હતાં, બીમાર માતાને મળવા અને ઈદ ઉજવવા આવ્યાં, પરંતુ ભારતમાં મળ્યું મોત
UK રાઇડરના અકસ્માત બાદ ભાઈએ મૌન તોડ્યું, અનુરાગ ડોભાલનો પર્દાફાશ કરશે; કહ્યું- લોકો લાગણીશીલ છે…
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

યુનિક વેડિંગ મેનુ કાર્ડ, Creative wedding menu card, stylish wedding menu, લગ્ન મેનુ કાર્ડ ડિઝાઇન, વેડિંગ કાર્ડ આઇડિયાઝ
Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
યુનિક વેડિંગ મેનુ કાર્ડ, Creative wedding menu card, stylish wedding menu, લગ્ન મેનુ કાર્ડ ડિઝાઇન, વેડિંગ કાર્ડ આઇડિયાઝ
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
યુનિક વેડિંગ મેનુ કાર્ડ, Creative wedding menu card, stylish wedding menu, લગ્ન મેનુ કાર્ડ ડિઝાઇન, વેડિંગ કાર્ડ આઇડિયાઝ
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?