By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    એન્જિનિયર રજિસ્ટ્રેશન, એન્જિનિયરિંગ પ્રોફેશનલ લાઈસેંસ, ડોક્ટરોની જેમ રજિસ્ટ્રેશન, પ્રોફેશનલ રજિસ્ટ્રેશન, ઈજનેરો માટે નિયમન, Engineering registration India
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    એન્જિનિયર રજિસ્ટ્રેશન, એન્જિનિયરિંગ પ્રોફેશનલ લાઈસેંસ, ડોક્ટરોની જેમ રજિસ્ટ્રેશન, પ્રોફેશનલ રજિસ્ટ્રેશન, ઈજનેરો માટે નિયમન, Engineering registration India
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    એન્જિનિયર રજિસ્ટ્રેશન, એન્જિનિયરિંગ પ્રોફેશનલ લાઈસેંસ, ડોક્ટરોની જેમ રજિસ્ટ્રેશન, પ્રોફેશનલ રજિસ્ટ્રેશન, ઈજનેરો માટે નિયમન, Engineering registration India
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    એન્જિનિયર રજિસ્ટ્રેશન, એન્જિનિયરિંગ પ્રોફેશનલ લાઈસેંસ, ડોક્ટરોની જેમ રજિસ્ટ્રેશન, પ્રોફેશનલ રજિસ્ટ્રેશન, ઈજનેરો માટે નિયમન, Engineering registration India
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    એન્જિનિયર રજિસ્ટ્રેશન, એન્જિનિયરિંગ પ્રોફેશનલ લાઈસેંસ, ડોક્ટરોની જેમ રજિસ્ટ્રેશન, પ્રોફેશનલ રજિસ્ટ્રેશન, ઈજનેરો માટે નિયમન, Engineering registration India
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: હવે એન્‍જિનિયરોનું પણ ડોક્‍ટરો-વકીલોની જેમ થશે રજિસ્‍ટ્રેશન
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > હવે એન્‍જિનિયરોનું પણ ડોક્‍ટરો-વકીલોની જેમ થશે રજિસ્‍ટ્રેશન
Top Newsભારત

હવે એન્‍જિનિયરોનું પણ ડોક્‍ટરો-વકીલોની જેમ થશે રજિસ્‍ટ્રેશન

કેન્દ્ર સરકાર એક બિલ લાવશે... આર્કિટેક્ચર, કાયદો અને ફાર્મસી કાઉન્સિલ જેવા ઇજનેરો માટે એક સર્વોચ્ચ નિયમનકારી સંસ્થા બનાવવાનો પ્રસ્તાવ : એક ડ્રાફ્ટ બિલ બહાર પાડવામાં આવ્યો અને 10 એપ્રિલ સુધી દરખાસ્ત પર જાહેર પ્રતિસાદ માંગવામાં આવ્યો

Hotline News
Last updated: April 8, 2025 3:54 PM
Hotline News - Editor Published April 8, 2025
SHARE

ભારતમાં ડોક્‍ટરો, વકીલો અને CAની જેમ એન્‍જિનિયરોનું પણ રજિસ્‍ટ્રેશન થશે. કેન્‍દ્ર સરકારે આર્કિટેક્‍ચર, લો અને ફાર્મસી કાઉન્‍સિલની જેમ એન્‍જિનિયરો માટે એક એપેક્‍સ રેગુલેટરી બોડી બનાવવાનો પ્રસ્‍તાવ મૂકયો છે. સરકાર, પ્રોફેશનલ એન્‍જિનિયર્સ બિલ-૨૦૨૫ લાવવાની તૈયારી કરી રહી છે. ઈન્‍ડિયન પ્રોફેશનલ એન્‍જિનિયર્સ કાઉન્‍સિલ (IPEC)ની રચના કરવામાં આવશે, જે ભારતમાં એન્‍જિનિયરોને પ્રોફેશનલનો દરજ્જો અપાવવાનું કામ કરશે.

પ્રોફેશનલ એન્‍જિનિયર્સ કાઉન્‍સિલ એન્‍જિનિયરોના રજિસ્‍ટ્રેશન, દેખરેખ (મોનેટરિંગ) અને નિયમન (રેગુલેટિંગ)નું કામ કરશે. અખિલ ભારતીય તકનીકી શિક્ષણ પરિષદ (AICTE)એ આ ઈન્‍ડિયન પ્રોફેશનલ એન્‍જિનિયર્સ કાઉન્‍સિલ (IPEC)ને ઔપચારિક સ્‍વરૂપ આપવા માટે એક ડ્રાફ્‌ટ બિલ જાહેર કર્યું છે અને ૧૦ એપ્રિલ સુધી આ પ્રસ્‍તાવ પર જનતા પાસેથી પ્રતિસાદ માંગ્‍યો છે. AICTEના વાઇસ પ્રેસિડેન્‍ટ ડો. અભય જેરેનું કહેવું છે કે, આ ભારતમાં એન્‍જિનિયરો માટે પ્રથમ વખત કેન્‍દ્રીય રજિસ્‍ટ્રેશન સિસ્‍ટમ છે. આનાથી રજિસ્‍ટર્ડ એન્‍જિનિયરોને શાનદાર કરિયર માટે ટ્રેનિંગ અને સ્‍કિલ ડેવલોપમેન્‍ટ પ્રોગ્રામની તકો પણ મળશે.

ભારતમાં આર્કિટેક્‍ટ, વકીલો અને ફાર્માસિસ્‍ટની જેમ એન્‍જિનિયરોને પ્રોફેશનલ રીતે પ્રેક્‍ટિસ કરવા માટે રજિસ્‍ટ્રેશનની જરૂર નથી હોતી. જોકે, એન્‍જિનિયરિંગ ફિલ્‍ડના ઝડપી વિસ્‍તરણ અને વિનિયમિત ક્‍વોલિટી સ્‍ટાન્‍ડર્ડની વધતી માંગની સાથે રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦એ એન્‍જિનિયરિંગ પ્રોફેશનલ્‍સ માટે એક સ્‍વતંત્ર સંસ્‍થાના નિર્માણની ભલામણ કરી હતી. ઉત્તમ કૌશલ્‍ય વિકાસ, જવાબદારી અને નૈતિક ધોરણોને સુનિશ્ચતિ કરવા માટે કેન્‍દ્ર સરકારે ઈન્‍ડિયન પ્રોફેશનલ એન્‍જિનિયર્સ કાઉન્‍સિલ (IPEC)ની સ્‍થાપનાની દિશામાં પગલાં ભર્યાં છે. IITs, IIITs, NITs અને અખિલ ભારતીય શિક્ષણ પરિષદ (AICTE)માંથી એન્‍જિનિયરિંગ કરનારા નવા-જૂના વિદ્યાર્થીઓએ રજિસ્‍ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે.

કાઉન્‍સિલમાં ૨૭ સભ્‍યો હશે, જેમાં ૧૬ નામાંકિત સભ્‍યો અને માન્‍યતા પ્રાપ્ત એન્‍જિનિયરિંગ સંસ્‍થાઓના ૧૧ પ્રતિનિધિઓનો સમાવેશ થશે. આમાં કેન્‍દ્રીય શિક્ષણ મંત્રાલયના સચિવ, IITના નિદેશક, AICTEના પૂર્વ અધ્‍યક્ષ, એન્‍જિનિયરિંગ ઈન્‍ડસ્‍ટ્રીના એક્‍સપર્ટ અને સરકાર દ્વારા નામાંકિત સભ્‍યો હશે. પરિષદના અધ્‍યક્ષની પસંદગી એક સ્‍વતંત્ર સર્ચ કમિટી દ્વારા કરવામાં આવશે. બોર્ડમાં સરકારે ડ્રાફ્‌ટ બિલ પર ૧૦ એપ્રિલ સુધી જનતા પાસેથી પ્રતિક્રિયા માંગી છે. પ્રતિક્રિયાના આધારે બિલને મંજૂરી માટે પ્રસ્‍તુત કરતા પહેલા સુધારા કરવામાં આવશે.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
એન્જિનિયર રજિસ્ટ્રેશન, એન્જિનિયરિંગ પ્રોફેશનલ લાઈસેંસ, ડોક્ટરોની જેમ રજિસ્ટ્રેશન, પ્રોફેશનલ રજિસ્ટ્રેશન, ઈજનેરો માટે નિયમન, Engineering registration India
Top Newsઆરોગ્ય
10 મિનિટની કસરત પેટના કેન્સરથી બચાવી શકે છે, વૈજ્ઞાનિકોની સલાહ – આ 3 વસ્તુઓ પ્લેટમાં રાખો
Hotline News Hotline News January 19, 2026
‘અમે તેનું ગળું દબાવીને મારી નાખી’: પછી લાશ બેગમાં ભરી’, દંપતીએ નિર્ભયતાથી ગુનો કબૂલ્યો
લાંબા નાકવાળા સાપની નવી પ્રજાતિ
અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલના વાર્ષિક રમોત્સવમાં  ભારતીય ક્રિકેટર ઈશાંત શર્મા હાજર રહ્યો
દિવા અને જીત અદાણીએ સંસારી જીવનનું પ્રથમ વર્ષ દિવ્યાંગ મહિલાઓની સંગે ઉજવ્યું
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

એન્જિનિયર રજિસ્ટ્રેશન, એન્જિનિયરિંગ પ્રોફેશનલ લાઈસેંસ, ડોક્ટરોની જેમ રજિસ્ટ્રેશન, પ્રોફેશનલ રજિસ્ટ્રેશન, ઈજનેરો માટે નિયમન, Engineering registration India
Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
એન્જિનિયર રજિસ્ટ્રેશન, એન્જિનિયરિંગ પ્રોફેશનલ લાઈસેંસ, ડોક્ટરોની જેમ રજિસ્ટ્રેશન, પ્રોફેશનલ રજિસ્ટ્રેશન, ઈજનેરો માટે નિયમન, Engineering registration India
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
એન્જિનિયર રજિસ્ટ્રેશન, એન્જિનિયરિંગ પ્રોફેશનલ લાઈસેંસ, ડોક્ટરોની જેમ રજિસ્ટ્રેશન, પ્રોફેશનલ રજિસ્ટ્રેશન, ઈજનેરો માટે નિયમન, Engineering registration India
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?