By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    વૃક્ષ કાપવું, સુપ્રિમ કોર્ટ ચુકાદું, માનવ હત્યા સમાન, પર્યાવરણ રક્ષા, વૃક્ષો બચાવો
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    વૃક્ષ કાપવું, સુપ્રિમ કોર્ટ ચુકાદું, માનવ હત્યા સમાન, પર્યાવરણ રક્ષા, વૃક્ષો બચાવો
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    વૃક્ષ કાપવું, સુપ્રિમ કોર્ટ ચુકાદું, માનવ હત્યા સમાન, પર્યાવરણ રક્ષા, વૃક્ષો બચાવો
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    વૃક્ષ કાપવું, સુપ્રિમ કોર્ટ ચુકાદું, માનવ હત્યા સમાન, પર્યાવરણ રક્ષા, વૃક્ષો બચાવો
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    વૃક્ષ કાપવું, સુપ્રિમ કોર્ટ ચુકાદું, માનવ હત્યા સમાન, પર્યાવરણ રક્ષા, વૃક્ષો બચાવો
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: વૃક્ષ કાપવા એ માનવ હત્યા સમાન : સુપ્રિમ કોર્ટ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > વૃક્ષ કાપવા એ માનવ હત્યા સમાન : સુપ્રિમ કોર્ટ
Top News

વૃક્ષ કાપવા એ માનવ હત્યા સમાન : સુપ્રિમ કોર્ટ

સુપ્રીમ કોર્ટની ગંભીર ટિપ્પણી : પ્રતિ વૃક્ષ એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો

Hotline News
Last updated: April 5, 2025 3:03 PM
Hotline News - Editor Published April 5, 2025
SHARE

સુપ્રીમ કોર્ટે પર્યાવરણને નુકસાન પહોંચાડનારાઓ સામે કડક વલણ અપનાવીને કહ્યું કે ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપનારાઓ પ્રત્યે કોઈ દયા ન બતાવવી જોઈએ. કોર્ટે ગેરકાયદેસર રીતે કાપવામાં આવેલા દરેક વૃક્ષ માટે 1 લાખ રૂપિયાના દંડને મંજૂરી પણ આપી દીધી હતી. 

સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરતા કહ્યું કે મોટી સંખ્યામાં વૃક્ષો કાપવા એ માનવ હત્યા કરતા પણ ખરાબ કૃત્ય છે કારણ કે આ વૃક્ષોને ફરીથી પેદા થવામાં ઓછામાં ઓછા 100 વર્ષ લાગશે. ન્યાયાધીશ અભય એસ ઓકા અને ઉજ્જલ ભુઇયાનીસુપ્રીમ કોર્ટની બેન્ચે આ આદેશ આપ્યો હતો અને આ કેસના આરોપી શંકર અગ્રવાલ સામે 454 વૃક્ષો કાપવા બદલ દંડાત્મક કાર્યવાહી કરી હતી. 

કોર્ટે કહ્યું કે ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ, કારણ કે તે માત્ર કુદરતી સંસાધનોનું ઉલ્લંઘન જ નથી કરતું પરંતુ પર્યાવરણ અને જૈવવિવિધતા માટે પણ ખતરો છે.

વરિષ્ઠ વકીલ એડીએન રાવ ‘એમિક્સ ક્યુરી’ તરીકે કોર્ટમાં હાજર થયા. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે ગેરકાયદેસર વૃક્ષ કાપવાના કિસ્સાઓમાં સ્પષ્ટ સંદેશ આપવો મહત્વપૂર્ણ છે, જેથી ગુનેગારોને ખ્યાલ આવે કે કોઈપણ સંજોગોમાં કાયદા અને વૃક્ષોના રક્ષણને અવગણી શકાય નહીં. 

કોર્ટે સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી ના રિપોર્ટને સ્વીકાર્યો એ જેમાં શંકર અગ્રવાલ પર 454 વૃક્ષો કાપવા બદલ પ્રતિ વૃક્ષ 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવાનું સૂચન કરવામાં આવ્યું હતું. આ અહેવાલ મુજબ, ગયા વર્ષે 18 સપ્ટેમ્બરની રાત્રે આ 454 વૃક્ષો કાપવામાં આવ્યા હતા, જેમાંથી 422 વૃક્ષો ખાનગી જમીન ‘ડાલમિયા ફાર્મ’ પર હતા. જ્યારે 32 વૃક્ષો રસ્તાની બાજુમાં આવેલા સંરક્ષિત વન વિસ્તારમાં હતા.

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
વૃક્ષ કાપવું, સુપ્રિમ કોર્ટ ચુકાદું, માનવ હત્યા સમાન, પર્યાવરણ રક્ષા, વૃક્ષો બચાવો
Top Newsબિઝનેસ
ટ્રમ્પ પર ફરી શંકાની સોય… અહીં એક જાહેરાત, બીજી બાજુ નજીકના લોકોએ કરોડો ડોલર છાપ્યા!
Hotline News Hotline News April 24, 2026
પત્ની તેના પુરુષત્વ પર તેને ટોણો મારતી હતી; પતિએ આ રીતે લીધો ભયંકર બદલો
ગુજરાતમાં જીત્યા પછી સમગ્ર પોલીસ દળને બદલીશું… AAP પ્રમુખે અટકાયત પર કહ્યું
ઉનાળો શરૂ થતાં જ માટીના માટલાનું વેચાણ વધ્યું
તમને ખરેખર કેટલી ઊંઘની જરૂર છે?
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

વૃક્ષ કાપવું, સુપ્રિમ કોર્ટ ચુકાદું, માનવ હત્યા સમાન, પર્યાવરણ રક્ષા, વૃક્ષો બચાવો
Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
વૃક્ષ કાપવું, સુપ્રિમ કોર્ટ ચુકાદું, માનવ હત્યા સમાન, પર્યાવરણ રક્ષા, વૃક્ષો બચાવો
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
વૃક્ષ કાપવું, સુપ્રિમ કોર્ટ ચુકાદું, માનવ હત્યા સમાન, પર્યાવરણ રક્ષા, વૃક્ષો બચાવો
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?