By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    મહા મૂર્ખોનો મેળો, બનારસ સમાચાર, અનોખી પરંપરા, બુદ્ધિજીવી હાસ્ય મેળો, Varanasi Murkh Mela, humorous festival India
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    મહા મૂર્ખોનો મેળો, બનારસ સમાચાર, અનોખી પરંપરા, બુદ્ધિજીવી હાસ્ય મેળો, Varanasi Murkh Mela, humorous festival India
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    મહા મૂર્ખોનો મેળો, બનારસ સમાચાર, અનોખી પરંપરા, બુદ્ધિજીવી હાસ્ય મેળો, Varanasi Murkh Mela, humorous festival India
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    મહા મૂર્ખોનો મેળો, બનારસ સમાચાર, અનોખી પરંપરા, બુદ્ધિજીવી હાસ્ય મેળો, Varanasi Murkh Mela, humorous festival India
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    મહા મૂર્ખોનો મેળો, બનારસ સમાચાર, અનોખી પરંપરા, બુદ્ધિજીવી હાસ્ય મેળો, Varanasi Murkh Mela, humorous festival India
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: બનારસમાં મહા મૂર્ખોનો મેળાવડો થયો : મોટા બુદ્ધિજીવીઓ મુર્ખા બનીને હંગામો મચાવે છે!
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > બનારસમાં મહા મૂર્ખોનો મેળાવડો થયો : મોટા બુદ્ધિજીવીઓ મુર્ખા બનીને હંગામો મચાવે છે!
Top Newsભારત

બનારસમાં મહા મૂર્ખોનો મેળાવડો થયો : મોટા બુદ્ધિજીવીઓ મુર્ખા બનીને હંગામો મચાવે છે!

અહીં એપ્રિલ ફૂલ દિવસની પરંપરા છે... : છેલ્લા 57 વર્ષથી સંમેલન મળે છે : ગર્દભમાં હોંચી - હોંચીથી સંમેલન શરૂ થાય છે : અનેરૂ સંમેલન !!

Hotline News
Last updated: April 5, 2025 1:18 PM
Hotline News - Editor Published April 5, 2025
SHARE

ધર્મનગરી બનારસ અને અહીંની પરંપરા અનોખી છે. અહીં અનોખાં આયોજનો થતાં હોય છે. પહેલી એપ્રિલ જગતઆખામાં વિશ્વ મૂર્ખ દિવસના રૂપમાં ઊજવાય છે ત્યારે બનારસમાં આ દિવસની અનોખી ઉજવણી થાય છે.

અહીં મોટા-મોટા બુદ્ધિજીવીઓ મૂરખ બનીને એ મેળાવડામાં સામેલ થાય છે અને મૂરખો જેવી હરકતો કરે છે. આ મેળામાં દુલ્હો દુલ્હનનો વેશ ધારણ કરે છે અને દુલ્હન દુલ્હાનો. અગડમ-બગડમ મંત્રોચ્ચાર કરીને તેમની લગ્નવિધિ કરાવવામાં આવે છે અને આ જ મેળામાં લગ્ન તૂટી પણ જાય છે.

જોકે આ મેળાની શરૂઆત પણ અનોખા અવાજથી થાય છે. ગર્દભ હોંચી-હોંચી કરતો હોય એવા અવાજ સાથે મેળાનો શુભારંભ થાય છે. આ બધું વારાણસીના ડો. રાજેન્દ્ર પ્રસાદ ઘાટ પર થાય છે. આ વર્ષે પણ મહામૂર્ખ સંમેલન ભરાયેલું જે લગાતાર 57મું વર્ષ હતું.

આ કાર્યક્રમમાં કાશીની આગવી નૃત્ય-પરંપરાઓની પ્રસ્તુતિ ઉપરાંત જાગૃતિ-કાર્યક્રમો પણ થયા. સાઇબર ઠગોથી બચવા માટે શું કરવું એ વિશેની માહિતી પોલીસે આપી હતી જેથી લોકો ફરીથી મૂરખ ન બને. આ ઉપરાંત હાસ્યકવિઓ અને કલાકારોને થીમ અનુસાર ભેટમાં હાથકડી, દુપટ્ટા કે સ્મૃતિચિહનો આપવામાં આવ્યા હતા.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
મહા મૂર્ખોનો મેળો, બનારસ સમાચાર, અનોખી પરંપરા, બુદ્ધિજીવી હાસ્ય મેળો, Varanasi Murkh Mela, humorous festival India
Top Newsભારત
મહારાષ્ટ્રમાં ઝેરી દારૂનો કહેર, પુણે અને પિંપરી-ચિંચવડમાં 14ના મોત
Hotline News Hotline News May 30, 2026
પલંગ પર લોહીથી લથપથ લાશ મળી: પૂર્વ બ્લોક પ્રમુખની ગળું કાપીને હત્યા
મેકર્સ અને એક્ટર મનોજ બાજપેયીએ આ વિવાદ પર સ્પષ્ટતા કરી, કહ્યું…
વેબ સિરિઝ આઈસી 814 પર પ્રતિબંધ મુકવાની માંગણી શા માટે?
પૂજા ખેડકરને હાઈકોર્ટમાંથી રાહત, પરીક્ષામાં ગેરરીતિના કેસમાં UPSC-દિલ્હી પોલીસને નોટિસ જારી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મહા મૂર્ખોનો મેળો, બનારસ સમાચાર, અનોખી પરંપરા, બુદ્ધિજીવી હાસ્ય મેળો, Varanasi Murkh Mela, humorous festival India
Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
મહા મૂર્ખોનો મેળો, બનારસ સમાચાર, અનોખી પરંપરા, બુદ્ધિજીવી હાસ્ય મેળો, Varanasi Murkh Mela, humorous festival India
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
મહા મૂર્ખોનો મેળો, બનારસ સમાચાર, અનોખી પરંપરા, બુદ્ધિજીવી હાસ્ય મેળો, Varanasi Murkh Mela, humorous festival India
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?