By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સુરત પોલીસ, ગુમ થયેલી બાળકી, ડ્રોન ઉપયોગ, missing child search, drone in police operation
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    સુરત પોલીસ, ગુમ થયેલી બાળકી, ડ્રોન ઉપયોગ, missing child search, drone in police operation
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    સુરત પોલીસ, ગુમ થયેલી બાળકી, ડ્રોન ઉપયોગ, missing child search, drone in police operation
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    સુરત પોલીસ, ગુમ થયેલી બાળકી, ડ્રોન ઉપયોગ, missing child search, drone in police operation
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    સુરત પોલીસ, ગુમ થયેલી બાળકી, ડ્રોન ઉપયોગ, missing child search, drone in police operation
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સુરતમાં પહેલી વાર પોલીસે ગુમ થયેલી બાળકીને શોધવા માટે ડ્રોન ઉડાડ્યું
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > સુરતમાં પહેલી વાર પોલીસે ગુમ થયેલી બાળકીને શોધવા માટે ડ્રોન ઉડાડ્યું
સુરત

સુરતમાં પહેલી વાર પોલીસે ગુમ થયેલી બાળકીને શોધવા માટે ડ્રોન ઉડાડ્યું

12 કલાકથી ગુમ થયેલી બાળકીને 45 મિનિટમાં શોધી કાઢી

Hotline News
Last updated: April 4, 2025 5:50 PM
Hotline News - Editor Published April 4, 2025
SHARE

સુરત પોલીસનું સ્માર્ટ વર્ક, CCTV ફૂટેજનું તર્કસંગત વિશ્લેષણ અને ડ્રોન ટેક્નોલોજીનો સાચો ઉપયોગ…જી…હા આ ત્રણેયના સમન્વયથી 12 કલાકથી ગુમ એક 8 વર્ષની બાળકી જ્યારે ઘરે સલામત પરત ફરી ત્યારે ચોધાર આંસુએ રડતા માતા-પિતાએ પોલીસનો આભાર માન્યો.

આ ઈમોશનલ કહાની છે એક 8 વર્ષની બાળકી અને તેના પરિવારના 12 કલાક લાંબા વિયોગની…સુરત શહેર કે જ્યાં સૌથી વધુ બાળકીઓ પર દુષ્કર્મ, અપહરણના કેસ સામે આવતા હોય છે. ત્યાં ભણવા બાબતે ઠપકો આપતાં ગુસ્સે ભરાયેલી એક 8 વર્ષની માસૂમ ‘હું રમવા જાઉં છું’ તેમ કહીને ઘરેથી નીકળી ગઈ.

એક કલાક વીત્યો…બે કલાક વીત્યા…ત્રણ કલાક વીત્યા…પણ માસૂમ ઘરે પરત ન ફરતા ચિંતિત માતા-પિતા પોતાની વ્હાલસોયીને શોધવા સુરતની ગલીએ-ગલીએ નીકળે છે. જોતજોતામાં ક્યાં સાંજ અને રાત પડી જાય છે. તે આ માતા-પિતાને પણ ખબર નથી રહેતી.

આખરે હારેલા-થાકેલા અને ડરેલા માતા-પિતા અંદાજિત રાત્રે 8 વાગ્યે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવવા પહોંચે છે. માતા-પિતાની હાલત અને કેસની ગંભીરતાને જોતા પોલીસ પણ તાત્કાલિક સક્રિય થાય છે અને 5 ટીમ બનાવી ગુમ બાળકીને શોધવા કામે લાગી જાય છે.

પોલીસે બાળકી ઘરેથી નીકળી ત્યારથી CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું. ત્યાં જ એક ક્લૂ મળ્યો પણ પોલીસ સામે પણ એક ચેલેન્જ હતી. અંધારુ, ભીડ ને ગભરાયેલી બાળકી. પણ આ બધા વચ્ચે સુરત પોલીસે સ્માર્ટ વર્ક બતાવ્યું અને 12 કલાકથી ગુમ બાળકીને પહેલીવાર ડ્રોનની મદદથી 45 મિનિટમાં ભીડભાડવાળી બજારમાંથી શોધી લીધી.

જ્યારે 4 જવાનો ભીડભાડવાળી બજારમાં પહોંચ્યા ત્યાં ખાખીને જોતા જ દીકરી બાથ ભીડી ગઈ.

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenewsSurat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
સુરત પોલીસ, ગુમ થયેલી બાળકી, ડ્રોન ઉપયોગ, missing child search, drone in police operation
PoliticsTop Newsરાજકારણ
‘બ્રાઝિલિયન મોડેલે 22 વાર મતદાન કર્યું, 8 માંથી 1 મતદાર નકલી’ રાહુલ ગાંધીએ હરિયાણામાં ભાજપની જીત પર સવાલ ઉઠાવ્યા
Hotline News Hotline News November 6, 2025
ખાડામાં ફસાયેલી કાર, બહાર કાઢવાને બદલે તેની આસપાસ રોડ બનાવ્યો
રાષ્ટ્રીય પરિષદમાં ગુજરાતી મહિલા ફિઝિયોથેરાપિસ્ટને સર્વોચ્ચ સન્માન
પાટણ ફાર્મહાઉસ હિંસાના આરોપીઓએ પોલીસ કાર્યવાહીનું પ્રદર્શન કર્યું
શાળાઓમાં મોબાઇલનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓને સ્કુલ લીવિંગ સર્ટીફિકેટ પકડાવી શકાશે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરત પોલીસ, ગુમ થયેલી બાળકી, ડ્રોન ઉપયોગ, missing child search, drone in police operation
Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
સુરત પોલીસ, ગુમ થયેલી બાળકી, ડ્રોન ઉપયોગ, missing child search, drone in police operation
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
સુરત પોલીસ, ગુમ થયેલી બાળકી, ડ્રોન ઉપયોગ, missing child search, drone in police operation
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?