By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સુનિતા વિલિયમ્સ ભારત અવકાશ દ્રશ્ય, India from space, Gujarat view from space, astronaut Sunita Williams, space mission India, India space photography
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    સુનિતા વિલિયમ્સ ભારત અવકાશ દ્રશ્ય, India from space, Gujarat view from space, astronaut Sunita Williams, space mission India, India space photography
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    સુનિતા વિલિયમ્સ ભારત અવકાશ દ્રશ્ય, India from space, Gujarat view from space, astronaut Sunita Williams, space mission India, India space photography
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    સુનિતા વિલિયમ્સ ભારત અવકાશ દ્રશ્ય, India from space, Gujarat view from space, astronaut Sunita Williams, space mission India, India space photography
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    સુનિતા વિલિયમ્સ ભારત અવકાશ દ્રશ્ય, India from space, Gujarat view from space, astronaut Sunita Williams, space mission India, India space photography
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અવકાશમાંથી ભારતનો નજારો અદ્ભુત, મને ગુજરાતની યાદ અપાવે છે! : સુનિતા વિલિયમ્સ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > અવકાશમાંથી ભારતનો નજારો અદ્ભુત, મને ગુજરાતની યાદ અપાવે છે! : સુનિતા વિલિયમ્સ
Top Newsગુજરાતદુનીયા

અવકાશમાંથી ભારતનો નજારો અદ્ભુત, મને ગુજરાતની યાદ અપાવે છે! : સુનિતા વિલિયમ્સ

9 મહિનાની અવકાશ યાત્રા પછી, સુનિતા વિલિયમ્સે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી : સુનિતાએ તેના પિતા દીપક પંડ્યાને પણ યાદ કર્યા, જે મહેસાણાના ઝુલાસણના વતની : ટૂંક સમયમાં ભારત આવશે.

Hotline News
Last updated: April 2, 2025 12:42 PM
Hotline News - Editor Published April 2, 2025
SHARE

9-9 મહિનાની અંતરિક્ષ યાત્રા કરીને આવ્યા બાદ ભારતીય મૂળની અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સને જયારે પત્રકારોએ પૂછયું કે અંતરિક્ષમાંથી ભારત કેવું દેખાય છે? તેના જવાબમાં સુનીતાએ કહ્યું હતું- અદભૂત બસ, અદભૂત છે.

ભારતનો નજારો ઉલ્લેખનીય છે કે આજથી ચાર દાયકા પહેલા ભારતના પ્રથમ અંતરિક્ષયાત્રી રાકેશ શર્મા અંતરિક્ષ યાત્રા કરવા ગયા હતા ત્યારે તત્કાલીન વડાપ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીએ રાકેશ શર્માને પૂછયું હતું કે અંતરિક્ષમાંથી ભારત કેવું દેખાય છે? જેના જવાબમાં રાકેશ શર્માએ કવિ ઈકબાલની કાવ્ય પંક્તિ ‘સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા’ ઉચ્ચારી હતી.

ભારતીય મૂળના અમેરિકન અંતરીક્ષયાત્રી સુનિતા વિલિયમ્સે અંતરીક્ષથી પરત આવ્યા બાદ પહેલી વાર પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું હતું કે ધરતી પર પરત આવીને સારું લાગી રહ્યું છે. 

જલ્દી જ ભારત આવીશ: સુનિતા વિલિયમ્સ
સુનિતા વિલિયમ્સ જલ્દી જ ભારત પણ આવશે. તેમણે કહ્યું છે, કે ’ મને આશા છે કે મારા પિતાના દેશ અને આગામી એક્સીઑમ મિશન પર જનારા ભારતીય નાગરિકો સાથે જલ્દી જ મુલાકાત કરીશ. અને મારા અનુભવ વર્ણવીશ. ભારત એક મહાન દેશ છે અને એક અદ્ભૂત લોકતંત્ર છે જે અંતરીક્ષ ઉદ્યોગ ડગલાં ભરી રહ્યું છે. અમે તેનો હિસ્સો બની મદદ કરવાનું પસંદ કરીશું.’ 

તેમણે એમ પણ જણાવ્યું હતું કે અંતરીક્ષથી હિમાલય અને ભારતના અન્ય ભાગોના રંગ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. દિવસ અને રાત બંને સમયે ભારતને જોવું એક અવિશ્વસનીય અનુભવ હતો. વિલિયમ્સે જણાવ્યું હતું કે પૃથ્વી પર પરત આવ્યા બાદ સૌથી પહેલા તેમણે પોતાના પતિ અને પાલતુ કૂતરાઓને ગળે લગાવ્યા હતાં. સૌથી પહેલા ગ્રીલ્ડ સેન્ડવીચનો સ્વાદ માણ્યો હતો. અને પિતાને યાદ કર્યા હતા. 

9 મહિના સ્પેસમાં જ હતા સુનિતા વિલિયમ્સ
ગયા વર્ષે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર આઠ દિવસના એક મિશન પર સ્ટારલાઇનરમાં સવાર થઈને અંતરીક્ષમાં ગયા હતા. જોકે ટેકનિકલ સમસ્યાના કારણે તેમણે 9 મહિના સુધી અંતરીક્ષમાં જ રોકાવવું પડ્યું હતું. જે બાદ ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સે એક સ્પેશિયલ મિશન લોન્ચ કર્યું હતું. 

નોંધનીય છે કે સુનિતા વિલિયમ્સ મૂળ ભારતીય અમેરિકન અંતરીક્ષયાત્રી છે. તેમનો જન્મ 19 સપ્ટેમ્બર 1965ના રોજ અમેરિકામાં થયો હતો. તેમના પિતા દિપક પંડ્યાનું મૂળ વતન ગુજરાતનાં મહેસાણા જિલ્લામાં સ્થિત ઝુલાસણ ગામ છે. તેઓ 1957માં મેડિકલના શિક્ષણ માટે અમેરિકા ગયા હતા. 

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
સુનિતા વિલિયમ્સ ભારત અવકાશ દ્રશ્ય, India from space, Gujarat view from space, astronaut Sunita Williams, space mission India, India space photography
Top Newsભારત
હોર્મુઝમાં 18 દિવસથી ફસાયેલા જહાજ ‘અવાના’ના કેપ્ટન રાકેશ રંજનનું અવસાન, આખો પરિવાર રાંચીમાં રહે છે
Hotline News Hotline News March 21, 2026
વલણોમાં સાફ હરિયાણામાં ત્રીજી વખત ભાજપની સરકાર, કોંગ્રેસે મત ગણતરી અંગે પ્રશ્નો ઉઠાવ્યા, જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ આગળ
IC 814: The Kandahar Hijack: મૂક્ત થયેલા આતંકીઓએ ભારતને કેટલું નુકશાન કર્યું?
રિવાબા મંત્રી બન્યા બાદ પહેલીવાર દિલ્હીમાં રવિન્દ્ર જાડેજા સાથે PM મોદીને મળ્યા, જાણો શું લખ્યું?
રાજકોટમાં સરકારી નોકરી અપાવવાના નામે 2.36 કરોડની છેતરપિંડી, નકલી IPS પકડાયો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુનિતા વિલિયમ્સ ભારત અવકાશ દ્રશ્ય, India from space, Gujarat view from space, astronaut Sunita Williams, space mission India, India space photography
Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
સુનિતા વિલિયમ્સ ભારત અવકાશ દ્રશ્ય, India from space, Gujarat view from space, astronaut Sunita Williams, space mission India, India space photography
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
સુનિતા વિલિયમ્સ ભારત અવકાશ દ્રશ્ય, India from space, Gujarat view from space, astronaut Sunita Williams, space mission India, India space photography
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?