By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ઉનાળામાં તમારા આહારમાં 5 સુપરફૂડ્સનો સમાવેશ કરો, તમારી ત્વચા ચમકદાર બનશે અને ડિહાઇડ્રેશન નહીં થાય
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > આરોગ્ય > ઉનાળામાં તમારા આહારમાં 5 સુપરફૂડ્સનો સમાવેશ કરો, તમારી ત્વચા ચમકદાર બનશે અને ડિહાઇડ્રેશન નહીં થાય
આરોગ્ય

ઉનાળામાં તમારા આહારમાં 5 સુપરફૂડ્સનો સમાવેશ કરો, તમારી ત્વચા ચમકદાર બનશે અને ડિહાઇડ્રેશન નહીં થાય

ઉનાળાની ઋતુમાં બજારમાં બેલ સરળતાથી મળી રહે છે.

Hotline News
Last updated: March 25, 2025 12:08 PM
Hotline News - Editor Published March 25, 2025
SHARE

ઉનાળાની ભયાનક ગરમીમાં શરીરને ઠંડુ અને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જોકે, આજની ભાગદોડ ભરી જીંદગીમાં આવું કરવું અઘરુ થઈ પડે છે. ત્યારે આવી સ્થિતિમાં તમે તમારા આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરીને તમારા શરીરને હાઇડ્રેટેડ રાખી શકો છો. જેને તમે તમારા આહારમાં સામેલ કરી શકો છો.

નારિયેળનું પાણી

ઉનાળાની ઋતુમાં તમારે તમારા આહારમાં નારિયેળ પાણીનો સમાવેશ કરવો જ જોઈએ. હકીકતમાં તેમાં કુદરતી ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે, જે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. એટલે નારિયેળનું પાણી પીવાથી ડિહાઇડ્રેશન અને ગરમીને કારણે થતો થાક પણ દૂર થાય છે.

કાકડી

આ સાથે તમારા આહારમાં કાકડીનો સમાવેશ કરી શકો છો. કાકડીમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે તે શરીરને ઠંડુ રાખે છે. અને પાચનક્રિયાને સારી રાખવામાં પણ મદદ કરે છે તેમજ ત્વચાને સ્વસ્થ બનાવે છે.

દહીં અને છાશ

ઉનાળાની ઋતુમાં દહીં અને છાશ ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. અને આ ખાવાથી શરીર ઠંડુ રહે છે અને પેટ પણ ભરેલું લાગે છે. આ બંને ખાવાથી પેટની સમસ્યાઓ પણ દૂર થાય છે. તેમજ ગરમીમાં રાહત રહે છે. 

ફુદીનો અને ધાણા

તમે તમારા આહારમાં ફુદીનો અને ધાણાનો પણ સમાવેશ કરી શકો છો. તમે તેની ચટણી પણ બનાવી શકો છો. તેની તાસીર ઠંડી હોય છે. જે શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે. ચટણી ઉપરાંત તમે લીંબુ-ફૂદીનાનું પાણી પણ પી શકો છો.

બેલનો શરબત

ઉનાળાની ઋતુમાં બજારમાં બેલ સરળતાથી મળી રહે છે. ત્યારે તમે તેનો શરબત બનાવી પી શકો છો. આ પીવાથી એસિડિટીમાં રાહત મળે છે. તેમજ શરીર ઠંડુ અને હાઇડ્રેટેડ રહે છે.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
મનોરંજન
અલ્લુ અર્જુનની વાત સાંભળીને અમિતાભ બચ્ચન અભિભૂત થઈ ગયા
Hotline News Hotline News December 11, 2024
ઘર તોડવા માટે વહીવટીતંત્ર પહોંચ્યું; પિતા અને બે પુત્રોએ વિરોધમાં ફાંસી લગાવી – અધિકારીઓમાં ગભરાટ ફેલાયો
કોઈ કારણ વગર મોબાઈલ ફોન સ્ક્રોલ કરવાની આદત પડી ગઈ, જાણો મગજ પર શું અસર થાય છે?
પંચાયતના વિકાસની હિરોઈન બની ‘બાલિકા વધૂ’ અવિકા ગોર, ‘રાજુ બાજેવાલા’માં સાથે જોવા મળશે
વિદેશ જવાની ઇચ્છાથી દીકરાએ તેના પિતાની હત્યા કરાવી, પિતરાઇ ભાઇને 1 લાખની સોપારી આપી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?