By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: નવ રાષ્ટ્રોના મહિલા રાજદૂતો અને ઉચ્ચ આયુક્તોની યજમાની કરતું અદાણી ગૃપ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ભારત > નવ રાષ્ટ્રોના મહિલા રાજદૂતો અને ઉચ્ચ આયુક્તોની યજમાની કરતું અદાણી ગૃપ
ભારત

નવ રાષ્ટ્રોના મહિલા રાજદૂતો અને ઉચ્ચ આયુક્તોની યજમાની કરતું અદાણી ગૃપ

Hotline News
Last updated: March 7, 2025 3:44 PM
Hotline News - Editor Published March 7, 2025
SHARE
  • આંતર રાષ્ટ્રીય મહિલા દિન પૂર્વે રાજદૂતોએ ખાવડા અને મુંદ્રાની મુલાકાત કરી ભારતના સ્વચ્છ ઉર્જા અને ઔદ્યોગિક ગતિવિધીની જાણકારી મેળવી

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પૂર્વે એક વિશિષ્ટ અવસરની અદાણી ગૃપે યજમાની કરીને ગુજરાતના કચ્છના ખાવડા અને મુંદ્રામાં અદાણી જૂથના વિવિધ પ્રકલ્પોના સ્થળે દુનિયાના નવ રાષ્ટ્રોના મહિલા રાજદૂતો અને ઉંચ્ચ આયુક્તોના બનેલા પ્રતિનિધિ મંડળનું ભાતીગળ સ્વાગત કર્યું હતું. આ પ્રતિનિધિ મંડળે સ્વચ્છ ઉર્જા, આંતરમાળખું અને ઔદ્યોગિક વિકાસમાં ભારતની પ્રગતિને રસપૂર્વક નિહાળી તેની અલગ અલગ ગતિવિધીનો સાક્ષાત્કાર કર્યો હતો.

પશ્ચિમ ભારતના બંજર પ્રદેશ કચ્છના અંતરિયાળ ખાવડા વિસ્તારમાં ભારતની સૌથી મોટી રિન્યુએબલ્સ કંપની અદાણી ગ્રીન એનર્જી દ્વારા આકાર લઇ રહેલા દુનિયાના મહાકાય સ્વચ્છ ઉર્જા પ્લાન્ટની મુલાકાતથી આ પ્રતિનિધિ મંડળએ તેઓની કચ્છની મુલાકાતનો આરંભ કર્યો હતો. પેરિસના કદના પાંચ ગણા વિસ્તારમાં ફેલાયેલો 30 ગિગાવોટની ઉત્પાદન ક્ષમતાનો નિર્માણાધિન આ સૌર અને પવન ઉર્જા પ્રકલ્પ સ્વચ્છ,સસ્તી અને ટકાઉ વીજળી પેદા કરવા સાથે ભારતની સતત વધતી રહેલી વીજળીની માંગને પહોંચી વળવા માટે નિર્ણાયક ભૂમિકા ભજવશે. ખાવડામાં જટિલ કામગીરીની સારસંભાળ કરતા એનર્જી નેટવર્ક ઓપરેશન્સ સેન્ટર (ENOC) સહિત હાઇબ્રિડ સોલર-વિન્ડ પ્રોજેક્ટ સાથે ટકાઉ વિકાસ માટે સંકલિત અદ્યતન ટેક્નોલોજીને તેઓએ રસપૂર્વક નિહાળી હતી.

ભારતના સૌથી મોટા વ્યાપારી મુંદ્રા બંદરેથી દેશના લગભગ 11% દરિયાઇ કાર્ગો અને કન્ટેનર ટ્રાફિકના 33%ની હેરફેર થાય છે, વિવિધ દેશોના મહિલા રાજદૂતો અને ઉચ્ચ આયુક્તોએ વિશ્વના આગવી હરોળના ઉદ્યોગકારો દ્વારા રોકાણ થઇ રહ્યું છે તેવા અદ્યતન ઉત્પાદકીય કામકાજને આવરી લેતા મુંદ્રા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (એસઇઝેડ)માં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર (ઇએમસી)ની પણ પ્રત્યક્ષ માહિતી મેળવી હતી. ભારતના ભાવિને આકાર આપવામાં મહિલાઓની વધતી ભૂમિકાને દર્શાવતી આ સુવિધાઓની આસપાસ કાર્યરત ભારતના ઔદ્યોગિક,આર્થિક અને ઉર્જા ક્ષેત્રોની કાયાપલટ માટે યોગદાન આપી રહેલા ઇજનેરો તેમજ મહિલા વ્યવસાયિકોને પણ આ મહિલા રાજદ્વારીઓ મળ્યા હતા.

આ પ્રતિનિધિ મંડળમાં ભારત ખાતેના ઇન્ડોનેશિયાના રાજદૂત ઇના ક્રિષ્ણમૂર્તિ, લિથુનિયાના ભારત ખાતેના રાજદૂત ડાયેના મિકેવિસિને, ભારત ખાતેના મોલ્ડોવાના રાજદૂત એના ટેબાન,ભારત, રોમાનિયા, નેપાળ અને બાંગ્લાદેશના ભારત ખાતેના રાજદૂત સેના લતિફ, સિચેલસના ભારત ખાતેના ઉચ્ચ આયુક્ત લેલેટિઆના એકૌચ, ભારત ખાતેના લેસોથોના ઉચ્ચ આયુક્ત લેબોહેંગ વેલેન્ટાઇન મોકાબા, ઇસ્ટોનિઆના ભારત ખાતેના રાજદૂત મર્જે લુપ, સ્લોવેનિયાના ભારત ખાતેના રાજદૂત માટેજા વોડેબ ઘોષ તથા ભારત ખાતેના લક્ઝમ્બર્ગના રાજદૂત પેગી ફ્રેન્ટઝન જોડાયા હતા

You Might Also Like

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

હિન્ડનબર્ગ દ્વારા થયેલા નુકસાનને ભરપાઈ કરવા માટે અદાણી કંપનીઓએ તેજીનો વધારો કર્યો

અદાણી પાવરે એક મોટો ઉછાળો, એક વર્ષમાં 126%નો ઉછાળો, માર્કેટ કેપમાં ઇન્ફોસિસને પાછળ છોડી દીધું

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
મહાકુંભનો પ્રારંભ : ગંગા, યમુના, સરસ્વતીનાં ત્રિવેણી તટે શ્રધ્ધા, ભકિત, આધ્યત્મિકતાનો મહાસંગમ
Hotline News Hotline News January 13, 2025
અસીમ મુનીર હુમલાની ધમકી આપી રહ્યો: શું અમેરિકાએ પાકિસ્તાનમાં પરમાણુ શસ્ત્રો રાખ્યા છે?
અદાણી પોર્ટ્સના નફામાં વાર્ષિક ધોરણે નોંધનીય 47.2% વધારો, આવક રૂ. 6,956.32 કરોડ
ગાંધીનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં 7 સિનિયર વિદ્યાર્થીઓ સસ્પેન્ડ, આરોગ્ય મંત્રીએ આપી ચેતવણી
‘લોકો સૂતી વખતે મને વળગી રહે છે, તેઓ મને ઠપકો આપતા અને મારતા, એક સમયે મારો પરિવાર હતો, સમયે બધું છીનવી લે છે’
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsપ્રેસ રિલીઝબિઝનેસ

અદાણી ગ્રીન એનર્જીએ ભરોસાપાત્ર અને સ્વચ્છ ઉર્જાની પહોંચને મજબૂતી બક્ષતી એક જ સ્થળે વિશ્વની સૌથી મોટી ૩.૩૭ GWhક્ષમતાની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ શરૂ કરી

Hotline News Hotline News May 26, 2026
Top News

મુંબઈ ૨૦૪૭ સુધીમાં ઝૂંપડપટ્ટી મુક્ત બનવાનું લક્ષ્ય રાખે છે; SRA ૨૦૩૦ સુધીમાં ૭ લાખ પુનર્વસન ઘરોનું લક્ષ્ય રાખે છે

Hotline News Hotline News May 24, 2026
અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ ખાતે અદાણી એરપોર્ટ અને બાસ્ટિયન હોસ્પિટાલિટી દ્વારા મેઇસન ટ્વેન્ટી-સેવનની શરુઆત

Hotline News Hotline News May 22, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?