By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: GUJARAT : શહેરોમાં ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે અલગ ટ્રાફિક ફોર્સ બનાવવાનું સૂચન હાઇકોર્ટે સરકારને કર્યું
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ગુજરાત > GUJARAT : શહેરોમાં ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે અલગ ટ્રાફિક ફોર્સ બનાવવાનું સૂચન હાઇકોર્ટે સરકારને કર્યું
ગુજરાત

GUJARAT : શહેરોમાં ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે અલગ ટ્રાફિક ફોર્સ બનાવવાનું સૂચન હાઇકોર્ટે સરકારને કર્યું

નાના અને મોટા શહેરોમાં જરૂરિયાત મુજબ અલગ ટ્રાફિક કેડર બનાવી શકાય કે કેમ તે અંગે રાજ્ય ટ્રાફિક શાખા સાથે પરામર્શ કરીને રિપોર્ટ રજૂ કરવા ચીફ જસ્ટિસનો આદેશ : હેલ્મેટ નિયમના અમલીકરણ અંગે પ્રગતિ અહેવાલ રજૂ કરવા પણ સૂચના

Hotline News
Last updated: January 18, 2025 1:02 PM
Hotline News - Editor Published January 18, 2025
SHARE

ગુજરાત હાઇકોર્ટે એક મહત્વનું સૂચન કરતા રાજ્યમાં અલગ ટ્રાફિક ફોર્સ એટલે કે ટ્રાફિક પોલીસની એક અલગ જ પ્રકારની શાખા ઉભી કરવા માટે રાજ્ય સરકારને સૂચન કરેલું છે.

આ બાબતે શક્યતાઓ કેવી છે અને નાના મોટા શહેરોની વસ્તી પ્રમાણે કેવી રીતે અલગ ટ્રાફિક બ્રિગેડ ઊભી કરી શકાય તેનો એક અહેવાલ રાજ્ય ટ્રાફિક બ્રાન્ચના સાથે મતલબ કરીને તૈયાર કરીને રજૂ કરવા આદેશ કર્યો છે.

એટલું જ નહીં હેલ્મેટના નિયમોનો અમલ થયો છે કે, નહીં તે બાબતે પણ હાઇકોર્ટે આદેશ આપ્યો છે. વળી ખુદ હાઇકોર્ટે પણ પોતાના કર્મચારીઓ અને અધિકારીઓ કે જેઓ ટુ-વ્હીલર ઉપર આવે છે તેમના માટે હેલ્મેટ પહેરવાનો નિયમ ફરજિયાત બનાયો હોવાથી તેનો પણ અમલ થાય છે કે, નહીં તે બાબતે રજીસ્ટ્રાર જનરલને એક રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ કર્યો હતો.

ઉલ્લેખનિય છે કે, હાઇકોર્ટ દ્વારા એ પરિપત્ર બહાર પાડીને પોતાના કર્મચારીઓને હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. તેઓ નિયમ લાગુ કર્યો હતો. હાઇકોર્ટના આ પરિપત્ર બાદ રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોએ પણ પોતાના કર્મચારીઓ માટે આવો નિયમ લાગુ કર્યો હતો. 

રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદ શહેરમાં ટ્રાફિક મેનેજમેન્ટ, તૂટેલા રસ્તાઓ અને ટ્રાફિક જામની સમસ્યાઓ બાબતે એક સુઓ મોટો પીઆઈએલ ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહી છે.

આ અરજીની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ દ્વારા સરકારી વકીલને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, રાજ્યમાં ટ્રાફિક પોલીસની અલગ કેડર છે કે નહીં ત્યારે સરકારી વકીલ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે બિન હથિયાર ધારી પોલીસ કોન્સ્ટેબલો અને અધિકારીઓને પ્રતિનિયુક્તિ ઉપર ટ્રાફિક શાખામાં મૂકવામાં આવે છે.

આ સાંભળીને ચીફ જસ્ટિસ દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, શું તેઓને તાલીમ પણ આપવામાં આવે છે તો સરકારી વકીલ એ હકારમાં જવાબ આપ્યો હતો . બીજી બાજુ ગત વર્ષે ચીફ જસ્ટિસની કોર્ટ દ્વારા ટુવિલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો નિયમ કડકાઈથી અમલમાં લાવવા માટે આદેશ કરવામાં આવ્યો હતો.

તે બાબતમાં પણ પૃચ્છા કરી હતી. આથી અદાલતે આ બાબતમાં એટલે કે, હેલ્મેટના નિયમો ટ્રાફિક મેનેજમેન્ટ અને પોલીસ રિક્રુટમેન્ટ બાબતે અન્ય પીઆઈએલ પણ થઈ હોવાથી તેમાં સરકારી તંત્ર દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંધનામા સહિત તમામ કાગળો ભેગા કરી અને રજૂ કરવાનો આદેશ કર્યો હતો.

બીજી બાજુ રાજ્યમાં અલગ ટ્રાફિક બ્રિગેડ ઊભી કરવા માટે પણ શકયતાઓ છે કે, નહીં તે બાબતે અહેવાલ રજૂ કરવા હાઇકોર્ટના આદેશ કર્યો હતો. વધુમાં ટ્રાફિક પોલીસની ભરતી બાબતે કરવામાં આવેલી કાર્યવાહીનો પણ વિસ્તૃત અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો હતો. આ બાબતે વધુ સુનાવણી 14 ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.

You Might Also Like

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

રથયાત્રા પહેલા સુરતમાં ક્રાઈમ બ્રાંચનું મોટું ઓપરેશન, 15 હિસ્ટ્રીશીટર સહિત 70થી વધુ આરોપીઓની ધરપકડ

સુરતમાં પતિએ પત્ની પર રસ્તા પર હુમલો કર્યો, કાર વડે કચડવાનો પ્રયાસ કર્યા બાદ લાતો અને મુક્કા વડે માર માર્યો

BRTS બસનું ટાયર 15 ફૂટ ઊંડા ખાડામાં ફસાઈ ગયું…  ડ્રાઈવરની સમજદારીથી મોટી દુર્ઘટના ટળી

‘હેપ્પી બર્થ ડે સર…’ સાંભળીને શિક્ષક ગુસ્સે ભરાયા અને વિદ્યાર્થીને ખૂબ માર માર્યો

#Gujarathotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાત
પોલીસે તપાસ કર્યા વિના જ નામાંકિત તબીબને જેલમાં મોકલી દીધી, કાયનત અંસારીની ધરપકડથી ઇસુદાન ગઢવી રોષે ભરાયા
Hotline News Hotline News March 17, 2026
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ‘મેક ઇન ઇન્ડિયા’ સ્ટીલ બ્રિજ તૈયાર
Sitaare Zameen Parના પ્રીમિયરમાં, સલમાનના બોડીગાર્ડે આમિર ખાનના દીકરા સાથે શું કર્યું જાણો…
જૂનમાં શરૂ થશે નવી મેટ્રો ટ્રેનોની ડિલિવરી; 2027 સુધીમાં 1,960 ઇલેક્ટ્રિક બસો દોડશે
સ્વસ્થ અને ચમકતી ત્વચા માટે સ્વાસ્થ્ય ટિપ્સ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

ગુજરાતમાં પ્રેમી સાથે પકડાયા બાદ 9 બાળકોની માતાએ પતિની હત્યા કરી

Hotline News Hotline News July 14, 2026
Top Newsભારત

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં રૂ. 40,000 કરોડનો અવરોધ, હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટનું કામ અટકશે?

Hotline News Hotline News July 14, 2026
Top Newsઅમદાવાદગુજરાત

મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને એક કલાકમાં 3.61 લાખ રોપાઓનું વાવેતર; અમિત શાહની હાજરીમાં અમદાવાદે ‘વર્લ્ડ રેકોર્ડ’ બનાવ્યો

Hotline News Hotline News July 14, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?