By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: Saif Ali Khan ભયમુક્ત : શરીરમાંથી 2.5 ઇંચનો તીક્ષ્ણ ટુકડો કાઢવામાં આવ્યો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > Saif Ali Khan ભયમુક્ત : શરીરમાંથી 2.5 ઇંચનો તીક્ષ્ણ ટુકડો કાઢવામાં આવ્યો
Top Newsમનોરંજન

Saif Ali Khan ભયમુક્ત : શરીરમાંથી 2.5 ઇંચનો તીક્ષ્ણ ટુકડો કાઢવામાં આવ્યો

હોસ્પિટલના ડોક્ટરોનું નિવેદન : હાથમાં - ગરદનમાં - કરોડરજ્જુમાં ઊંડા ઘા; ઈજાના ઘણા નિશાન : પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડશે

Hotline News
Last updated: January 16, 2025 4:01 PM
Hotline News - Editor Published January 16, 2025
SHARE

બોલીવૂડ અભિનેતા સૈફઅલી ખાનને છરીથી હુમલા તથા ઝપાઝપીમાં શરીરમાં અર્ધો ડઝનથી વધુ સ્થળે ઇજા થઇ હતી અને ત્રણેક ઘા ઉંડા હતી.  સર્જરી બાદ તેને આઇસીયુમાં રાખવામાં આવ્યો છે.

લીલાવતી હોસ્પીટલ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે સૈફઅલી ખાનની સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી હતી. શરીરમાંથી 2.5 ઇંચનો તીક્ષ્ણ-ધારદાર ટુકડો નીકળ્યો હતો. જે છરીનો હોવાનું માલુમ પડ્યું છે. આ સિવાય કરોડરજ્જુમાં ગંભીર ઇજા છે. હાથ તથા ગળામાં પણ ઉંડા ઘા જણાયા હતા. ઝપાઝપીમાં શરીરના અનેક ભાગમાં ઇજાના નિશાન જણાયા હતા.

અભિનેતા જો કે ભયમુક્ત છે. સર્જરી બાદ આઇસીયૂમાં ખસેડવામાં આવ્યો છે. મોટાભાગે આવતીકાલે રજા આપી દેવામાં આવશે. સૈફઅલી ભયમુક્ત હોવાના નિવેદન બાદ તેના સેંકડો ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે. તબીબી રીપોર્ટ પ્રમાણે કરોડરજ્જુમાં છરીનો ઘા ઉંડો હતો. શરીરમાં અનેક સ્થળોએ ઇજાના નિશાન હોવાને કારણે પ્લાસ્ટીક સર્જરી પણ કરવી પડશે.

You Might Also Like

બિકીનીમાં રુક્મિણી વસંતના વાયરલ વીડિયો માટે અભિનેત્રીએ સત્ય જાહેર કર્યું

60થી વધુ ફિલ્મોના નિર્માતા-દિગ્દર્શક K. C. Bokadia ની નવી ફિલ્મ ‘તીસરી બેગમ’ 22 મેના રોજ થશે રિલીઝ

સલમાન પછી, સારા તેંડુલકરે પાપારાઝી પર પ્રહાર કર્યા

તિહાર જેલમાં અભિનેત્રીની દુર્દશા, માસિક ધર્મ બંધ-ગર્ભાવસ્થા પરિક્ષણ, વોશરૂમ જોતાં જ થઈ ઉલટી, જીવતી લાશ બની ગઈ

થલપતિ વિજયની ખાસ મિત્ર ત્રિશા કૃષ્ણનને વિપક્ષ તરફથી મળી આ ઓફર, 12 કરોડમાં થશે ફાઈનલ ડીલ!

#entertainmentsaif ali khan
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsભારત
IPS અધિકારીએ 1 નહીં પણ ત્રણ સુસાઇડ નોટ છોડી, IAS પત્નીને ઘરે બધી મળી
Hotline News Hotline News October 10, 2025
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત ઓટોમેટેડ IVF સિસ્ટમથી જન્મેલું વિશ્વનું પ્રથમ બાળક
ભારતીય રાફેલ પાકિસ્તાની સરહદમાં ઘુસી ગયા! પાકિસ્તાને કાગારોળ શરૂ કરી
બ્રિટનમાં ભારતીય મહિલા પર જાતિગત હુમલો: બળાત્કારી દ્વારા બળાત્કાર, CCTVમાં કેદ; પોલીસે કટોકટીની અપીલ જારી કરી
દશેરા પર રાવણ દહનનો સમય શું છે? અહીં જાણો શસ્ત્ર પૂજાનો શુભ સમય અને વિધિ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsમનોરંજન

ભારતની પહેલી VJ, સ્ટારડમ છોડીને સન્યાસી બની; છૂટાછેડાએ તેનું જીવન બરબાદ કરી દીધું

Hotline News Hotline News May 5, 2026
Top Newsમનોરંજન

શાહરૂખે હંગામો મચાવ્યો ત્યારે વાનખેડેમાં કિંગ ખાનનો ગાર્ડ સાથે કેમ ઝઘડો થયો?

Hotline News Hotline News May 5, 2026
Top Newsમનોરંજન

નવજોત સિંહ સિદ્ધુની પત્નીનો દાવો છે કે, ‘પ્રિયંકા ચોપરાએ રાઘવ ચઢ્ઢાને ભાજપમાં પ્રવેશ માટે મદદ કરી

Hotline News Hotline News April 28, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?