By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: કાશ્મીર થીજી ગયું : ઘણી જગ્યાએ તાપમાનનો પારો માઈનસમાં પહોંચ્યો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ભારત > કાશ્મીર થીજી ગયું : ઘણી જગ્યાએ તાપમાનનો પારો માઈનસમાં પહોંચ્યો
ભારત

કાશ્મીર થીજી ગયું : ઘણી જગ્યાએ તાપમાનનો પારો માઈનસમાં પહોંચ્યો

સોનમર્ગ માઈનસ 5.3 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ઠંડું શહેર બન્યું : કોલ્ડ વેવ વધુ તીવ્ર થવાની આગાહી

Hotline News
Last updated: November 22, 2024 5:59 PM
Hotline News - Editor Published November 22, 2024
SHARE

કાશ્મીરમાં શુષ્ક હવામાન વચ્ચે ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે. સોમવારે ગુલમર્ગ, પહેલગામ અને સોનમર્ગમાં તાપમાન માઈનસમાં પહોંચી ગયું છે. સોનમર્ગ સૌથી વધુ ઠંડુ ક્ષેત્ર રહ્યું હતું, જયાં ન્યુનતમ તાપમાન માઈનસ 5.3 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી કરી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર
ખીણમાં ગત દિવસોમાં એક પછી એક બે પશ્ર્ચિમી ડિસ્ટર્બન્સના પ્રભાવના કારણે હવામાનનો બિજાજ તીખો બન્યો છે. આ બાજુ પહેલ ગામમાં ન્યુનતમ તાપમાન માઈનસ 2.0 જયારે ગુલમર્ગમાં આજ રાતનું ન્યુનતમ તાપમાન માઈનસ 1.8 ડિગ્રી સેલ્સીયસ રેકોર્ડ કરાયું છે.

હવામાન વિભાગે 24 નવેમ્બર સુધી હવામાનમાં કોઈ ખાસ ફેરફાર ન થવાની સંભાવના દર્શાવી છે. અલબત બીજા ડિસ્ટર્બન્સની અસરને લઈને પર્વતીય વિસ્તારોએ 2-5 ઈંચની બરફની ચાદર ઓઢી લીધી હતી. જયારે આ દરમિયાન નીચલા વિસ્તારોમાં વરસાદ પણ થયો હતો. હાલમાં વરસાદ અને બરફ વરસાદ બાદ ખીણમાં હવામાન શુષ્ક બન્યું છે.

આવનારા દિવસોમાં વધશે ઠંડી
તાપમાનમાં ઘટાડાનો સિલસિલો આવનારા દિવસોમાં ઠંડીનો પ્રકોપ વધી જશે. હવામાન વિભાગે હાલની ઠંડીમાં શિયાળામાં લા-નીનાની અસર આવનાર દિવસોમાં બની રહેવાથી ખીણ ઠંડીની ઝપટમાં આવવાની સંભાવના દર્શાવી છે.

You Might Also Like

બદ્રીનાથ ચઢાવા ચોરી વિવાદ: 28 વર્ષની સેવા પર લાલચ ભારે પડી, નોકરીના અંતિમ દિવસે લાગ્યો સૌથી મોટો કલંક

શું પીએમ મોદીના ગૃહ રાજ્યમાં નવીન જિંદલ ન્યુક્લિયર પ્લાન્ટ સ્થાપશે, નવ રાજ્યોમાં ગુજરાતનું નામ પણ સામેલ

‘સ્પેશિયલ 26’ સ્ટાઈલમાં ખુલ્લી નકલી બેંક, 200 ગ્રામ સોનું લઈને પાછળના દરવાજેથી ફરાર

અચાનક ગામમાં મુખ્યમંત્રીએ કાફલો રોકી દીધો, ગામવાસીઓ હેરાન રહી ગયા, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે ફરી ચોંકાવ્યા

8 વખત બનાવ્યા બોમ્બ, 2 વખત કર્યા વિસ્ફોટ… ગુજરાતમાંથી ઝડપાયેલા જૈશના શંકાસ્પદોના ચોંકાવનારા ખુલાસા

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsભારત
ચીન હોય કે પાકિસ્તાન… ભારતની આ ‘ધ્વનિ’ મિસાઇલ સામે દરેકની સંરક્ષણ પ્રણાલી નિષ્ફળ જશે
Hotline News Hotline News October 8, 2025
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસ વધ્યા, કેન્દ્રીય ગૃહમંત્રી શાહે વહીવટીતંત્રને કડક સૂચના આપી
બ્રેકઅપ પછી તે સમાધાન કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો; તેણી સંમત ન થઈ ઓફિસની અંદર તેની હત્યા કરી
ગર્ભવતી પત્નીને એટલી નિર્દયતાથી મારી કે તેનું લીવર ફાટી ગયું અને હાથ-પગ તૂટી ગયા
‘ડોન 3’ વિવાદમાં નવો વળાંક! રણવીર સિંહ ફિલ્મ સંસ્થા FWICE વિરુદ્ધ કોર્ટમાં
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

ગુજરાતની એક શાળામાં ફૂડ પોઇઝનિંગ: રાત્રિભોજન ખાધા પછી 147 વિદ્યાર્થિનીઓ બીમાર પડી…

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાત

દીકરી સતત પિતાનું લોકેશન આપતી રહી, ભાણિયાએ કારથી કચડીને કરી હત્યા; ચોંકાવનારો ખુલાસો

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાતસુરત

મોંઘી બાઈક અને મોજ-મસ્તી માટે ચેઇન સ્નેચર બન્યો, મોર્નિંગ વોક પર નીકળતા લોકોને બનાવતો હતો નિશાન, 19 વર્ષીય આરોપીની ધરપકડ

Hotline News Hotline News July 18, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?