By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી ગ્રીનમાં 75% વૃદ્ધિની આગાહી, જેફરીઝે આપી ‘BUY’ની સલાહ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > અદાણી ગ્રીનમાં 75% વૃદ્ધિની આગાહી, જેફરીઝે આપી ‘BUY’ની સલાહ
બિઝનેસ

અદાણી ગ્રીનમાં 75% વૃદ્ધિની આગાહી, જેફરીઝે આપી ‘BUY’ની સલાહ

Hotline News
Last updated: July 31, 2024 9:38 PM
Hotline News - Editor Published July 31, 2024
SHARE

રેટિંગમાં ખાવડા પ્રોજેક્ટની મહત્વપૂર્ણ નોંધ લેવાઈ

અમદાવાદઃ : વિખ્યાત બ્રોકરેજ ફર્મ જેફરીઝે અદાણી ગ્રીન એનર્જીના શેર માટે ‘BUY’ રેટિંગ આપ્યું છે. કંપનીના આગામી વિસ્તરણના લક્ષ્યને ધ્યાનમાં રાખીને બ્રોકરેજ ફર્મે વર્તમાન શેરના ભાવમાં 75% અપસાઇડની સંભાવના દર્શાવી છે. અદાણી ગ્રીનનું કવરેજ શરૂ કરતા તેમણે કંપનીના શેર માટે ‘BUY’ નિર્ધારણ કર્યું છે.

FY25 ના પ્રથમ ત્રિમાસિક ગાળાની વાત કરીએ તો, કંપનીના નફામાં જેફરીઝે લગભગ બમણો વધારો દર્શાવ્યો છે. એક એક્સચેન્જ ફાઈલિંગ અનુસાર જૂન 2024માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં અદાણી ગ્રુપની કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 95% વધીને રૂ. 629 કરોડ થયો છે.

અદાણી ગ્રીનના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો પર નજર કરીએ તો, કંપનીની આવક રૂ.2,162 કરોડથી 31% વધીને રૂ. 2,834 કરોડ થઈ છે. જેમાં નફો રૂ. 323 કરોડથી 95% વધીને રૂ. 629 કરોડ થયો છે. EBITDA રૂ. 1,921 કરોડથી 26% વધીને રૂ. 2,420 કરોડ થયો છે. EBITDA માર્જિન પણ 88.9% થી ઘટીને 85.4% થયું છે.

જેફરીઝે અદાણી ગ્રીનનો ટાર્ગેટ ભાવ 17% અપસાઇડ સાથે શેર દીઠ રૂ. 2,130 રાખ્યો છે. આ બેઝ કેસ સિનેરીયોમાં FY27 સુધીમાં અદાણી ગ્રીનની સ્થાપિત ક્ષમતા 29.7 GW સુધી પહોંચવાનો અંદાજ છે, જેમાં FY2024-27 દરમિયાન આવક અને PAT 38% અને 70% ના CAGR સાથે વધશે.

જો કે, જેફરીઝે વધુ આશાવાદી અનુમાન ધરાવે છે, જેમાં ટાર્ગેટ પ્રાઈઝ રૂ. 3,180 છે. FY30 સુધીમાં અદાણી ગ્રીનની 50GW ક્ષમતાને તેની પાછળનું કારણ જણાવવામાં આવ્યું છે. જેમાં FY26 સુધીમાં મર્ચન્ટ કેપેસિટી બેઝ કેસ 8% થી વધીને 20% થવાનો અંદાજ છે અને ક્ષમતાઓનો ઉપયોગ 30% થી વધીને 35% થવાનો અંદાજ છે.

દેશની સૌથી સૌથી મોટી રિન્યુએબલ કંપનીઓમાંની એક અદાણી ગ્રીનની ટાર્ગેટ પ્રાઈઝ રૂ. 3,180, વર્તમાન કિંમત કરતાં 75% વધુ રાખવામાં આવ્યો છે. FY26 સુધીમાં વેપારી ક્ષમતા 20% મિક્સ થઈ જશે. બેઝ કેસમાં ઉચ્ચ ક્ષમતાનો ઉપયોગ 30% થી વધીને 35% સુધીનો છે. AGEL ની સકારાત્મક પહેલોના પરિણામે તેના પર્ફોર્મન્સ અને રેટિંગ્સમાં પણ પરિવર્તન આવ્યું છે.

તેના અહેવાલમાં જેફરીઝે અદાણી ગ્રીનની વૃદ્ધિની સાક્ષી આપતા અનેક પરિબળોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં મજબૂત સકારાત્મક ઔદ્યોગિક સમર્થન અને પાવર માંગમાં 7% થી વધુ વૃદ્ધિનો સમાવેશ થાય છે. બ્રોકરેજ માને છે કે નાણાકીય વર્ષ 24-30માં પાવર કેપેક્સ રોકાણ પણ 2.2 ગણું વધીને $280 બિલિયન થઈ જશે.

જેફરીઝે ગુજરાતમાં ખાવડા પ્રોજેક્ટના મહત્વની પણ નોંધ લીધી છે. અદાણી ગ્રીન 2030 સુધીમાં 50GW ક્ષમતામાંથી 30GWનો વિકાસ કરી રહી છે. જેફરીઝનો અંદાજ છે કે તે 2030 સુધીમાં બજારનો 15% હિસ્સો ધરાવશે, જે હાલમાં 10% કરતા ઓછો છે. અદાણી ગ્રીનનો વર્તમાન ડેટ-ટુ-ઇક્વિટી રેશિયો તેના આક્રમક ક્ષમતાના વિસ્તરણને કારણે ઊંચો છે, પરંતુ 2030 સુધીમાં તે ઘટીને 2.8 ગણો થવાની ધારણા છે.

You Might Also Like

‘બ્રાન્ડ ફાઇનાન્સ 2026’ના રિપોર્ટમાં અદાણી ગ્રુપનો નવો રેકોર્ડ: માત્ર 3 વર્ષમાં ટોપ-10 માં આવનારી સૌથી ઝડપી કંપની બની

ઘણી આવશ્યક દવાઓ સસ્તી થશે: સરકારે 39 દવાઓના ભાવ નક્કી કર્યા; વધુ વસૂલાત પર શું પગલાં લેવાશે?

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

શું ચાલી રહ્યું છે? હોર્મુઝમાં ફરીથી જહાજો પર હુમલો; ક્રૂડ ઓઇલ $72 ને વટાવી ગયું

અદાણી એન્ટરપ્રાઇઝિસની કચ્છ કોપર લંડનની મેટલ એક્સચેન્જમાં ગ્રેડ-એ બ્રાન્ડ તરીકે રજીસ્ટર્ડ

What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ટ્રમ્પ ટેરિફથી સુરતના હીરા વેપારીઓની ચિંતા વધી, કાપડ ઉદ્યોગ પર પણ પડશે અસર
Hotline News Hotline News August 28, 2025
રજનીકાંત તેમના 75મા જન્મદિવસ પછી પરિવાર સાથે તિરુપતિ પહોંચ્યા, મંદિરમાં ચાહકોની ભીડ એકઠી થઈ
અયોધ્‍યામાં અમિતાભ બચ્‍ચને ફરીથી 40 કરોડમાં જમીન ખરીદી
નવી મુંબઈમાં એક બહુમાળી ઇમારતમાં ભીષણ આગ, ચાર લોકોના મોત થયા અને દસ લોકો ઘાયલ
સાવધાન! શું તમે પણ ‘કેલ્શિયમ કાર્બાઈડ’ વડે પકાવેલા કેળા ખાઓ છો? આ 5 રીતે ઓળખો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsબિઝનેસ

નીરવ મોદી છેલ્લી કાનૂની લડાઈ હારી ગયો, ભારત આવવાનો રસ્તો સાફ

Hotline News Hotline News July 7, 2026
બિઝનેસ

અદાણી ડિફેન્સ મ.પ્ર.ના શિવપુરીમાં રુ.2500 કરોડના ખર્ચે દ.એશિયામાં ખાનગી ક્ષેત્રે સૌથી મોટી મિસાઇલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે

Hotline News Hotline News July 6, 2026
બિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝના QIP ને જોરદાર પ્રતિસાદ મળ્યો, કંપનીએ ₹15,000 કરોડ એકત્ર કરવા માટે 3.8 ગણી બોલી લગાવ્યા પછી ઇશ્યૂનું કદ વધાર્યું

Hotline News Hotline News July 3, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?