By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    અદાણી ફાઉન્ડેશન
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    અદાણી ફાઉન્ડેશન
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    અદાણી ફાઉન્ડેશન
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    અદાણી ફાઉન્ડેશન
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    અદાણી ફાઉન્ડેશન
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી ફાઉન્ડેશન દ્વારા રક્ષાબંધન અગાઉ ભારતના કલાત્મક વારસાને પ્રોત્સાહન
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ભારત > અદાણી ફાઉન્ડેશન દ્વારા રક્ષાબંધન અગાઉ ભારતના કલાત્મક વારસાને પ્રોત્સાહન
ભારત

અદાણી ફાઉન્ડેશન દ્વારા રક્ષાબંધન અગાઉ ભારતના કલાત્મક વારસાને પ્રોત્સાહન

Hotline News
Last updated: July 26, 2024 4:47 PM
Hotline News - Editor Published July 26, 2024
અદાણી ફાઉન્ડેશન
SHARE

અમદાવાદ: અદાણી ફાઉન્ડેશને પ્રોજેક્ટ સથવારો અંતર્ગત અદાણી ગ્રૂપના હેડક્વાર્ટર ખાતે રાખી મેળાનું આયોજન કર્યું હતું. ભારતીય કલા વારસાને ઉજાગર કરતા કારીગરોના કૌવતને પ્રોત્સાહન માટે તે આગવી પહેલ છે. બે દિવસીય મેળામાં ક્રિએટીવ ડિઝાઈન અને ઉત્કૃષ્ટ હસ્તકળાનો નમુના જેવી રાખડીઓ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમાં ગુજરાતના 10 કારીગરોએ તૈયાર કરેલી રાખડીઓ પ્રદર્શન સહ વેચાણ માટે મુકવામાં આવી હતી. જેમાં બ્લાઈન્ડ પીપલ્સ એસોસિએશન/અંધજન મંડળ, વસ્ત્રાપુર તેમજ અદાણી વિદ્યામંદિર, અમદાવાદના વિદ્યાર્થીઓએ સામેલ થયા હતા. આ રાખી મેળામાં કારીગરોએ રૂ. 1 લાખથી વધુની રાખડીઓનું વેચાણ કર્યું હતું.

રાખડીઓના વિવિધ પ્રકારોમાં ક્રોશેટ રાખડીઓ, ભરતકામવાળી રાખડીઓ, બીડવર્કની રાખડીઓ, થ્રેડ વર્કની રાખડીઓ, એગેટ સ્ટોન રાખડીઓ, સિલ્વર ફિલીગ્રીની રાખડીઓ, રેઝિન આર્ટ રાખડીઓ વગેરેને પ્રદર્શિત કરાઇ હતી. પરંપરાગત હસ્તકલાને ટકાવી રાખવા અને સ્થાનિક સમુદાયોને ટેકો આપવાના ઉદ્દેશથી આ વાઇબ્રન્ટ ઇવેન્ટે કારીગરોને પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને સથવારો પ્રોજેક્ટના માર્ગદર્શક શિલિન અદાણીએ તમામ કારીગરોને તેમની સફળતા માટે અભિનંદન આપ્યા હતા.

ભારતીય તહેવારો એ આપણી પરંપરાગત હસ્તકલાને પ્રોત્સાહન અને ટકાઉ આજીવિકાની તકો ઊભી કરવાનો ઉત્તમ સમય છે. સથવારો એ અદાણી ફાઉન્ડેશનની એક પહેલ છે, જે આજીવિકા અને સાંસ્કૃતિક વારસાની જાળવણી માટે સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને (SDG) સંરેખિત છે. ભારતીય કારીગરોના ઉત્થાનની સાથે તે આપણી સમૃદ્ધ હેરિટેજ કલા અને હસ્તકલાને જાળવવા સમર્પિત છે.

સથવારો પ્રોજેક્ટ અંતર્ગત કૌશલ્ય-વિકાસ અને સ્વ-સહાય જૂથોની પહેલો દ્વારા અદાણી ફાઉન્ડેશન સમાજના તમામ વર્ગોને ઉન્નત કરે છે. તે જીવનને સશક્ત બનાવે છે અને સમુદાય-આધારિત અભિગમો દ્વારા આર્થિક તકો ઉભી કરવાના અવકાશને વિસ્તૃત કરે છે. સશક્ત સમાજ રાષ્ટ્રને સર્વાંગી વિકાસ તરફ દોરી જાય છે.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

CUET UG 2026: ટેકનિકલ ખામીને કારણે પરીક્ષા સમયસર શરૂ ન થઈ

NEET UG: 13 લાખ ઉમેદવારોએ ફી રિફંડ માટે બેંક વિગતો સબમિટ કરી, NTAએ 22 જૂન સુધી સમયમર્યાદા લંબાવી

CBIની ‘ટનલ વ્યૂ’ ટેકનિક શું છે? જે ત્વિષાના અંતિમ ક્ષણોનું મિનિટ-દર-મિનિટ મેપિંગ તરફ દોરી જશે

મહારાષ્ટ્રમાં ઝેરી દારૂનો કહેર, પુણે અને પિંપરી-ચિંચવડમાં 14ના મોત

What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ટાઇગર-જાન્હવીની જોડી પહેલી વાર પડદા પર જોવા મળશે
Hotline News Hotline News May 31, 2025
મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાયા
ગુજરાતમાં બાળકોની હેરફેર રોકવા મોટું અભિયાન ચલાવી રહ્યાઃ કોણ છે અજય ચૌધરી?
PM મોદી અને જર્મન ચાન્સેલરે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવમાં ભાગ લીધો
ટ્રમ્પની યોજના ગાઝા યુદ્ધવિરામને સુરક્ષિત કરે છે: કેદીઓની મુક્તિથી લઈને બોમ્બમારા રોકવા સુધી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન
Top Newsભારત

રાજસ્થાન હાઈકોર્ટે આસારામને આપ્યો મોટો ઝટકો, તેમણે આત્મસમર્પણ કરવું પડશે; આજીવન કેદની સજા યથાવત

Hotline News Hotline News May 27, 2026
અદાણી ફાઉન્ડેશન
Top Newsભારત

લખનૌના કસમંડીથી મુંબઈના ઘાટકોપર સુધી બકરીદ પર બલિદાનને લઈને હોબાળો

Hotline News Hotline News May 27, 2026
અદાણી ફાઉન્ડેશન
Top Newsભારત

ભારતમાં ઇબોલાની એન્ટ્રી ! યુગાન્ડાથી બેંગલુરુ આવેલી મહિલા લક્ષણો દર્શાવે છે, એરપોર્ટ પર આઈસોલેશનમાં રાખવામાં આવી છે

Hotline News Hotline News May 27, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?