By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે કર્મચારીના એકાઉન્ટમાં કરોડો હવાલા પાડ્યા, નવ મહિના બાદ ક્રાઇમબ્રાંચે નોંધી તપાસ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ગુજરાત > ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે કર્મચારીના એકાઉન્ટમાં કરોડો હવાલા પાડ્યા, નવ મહિના બાદ ક્રાઇમબ્રાંચે નોંધી તપાસ
ગુજરાત

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે કર્મચારીના એકાઉન્ટમાં કરોડો હવાલા પાડ્યા, નવ મહિના બાદ ક્રાઇમબ્રાંચે નોંધી તપાસ

Hotline News
Last updated: July 4, 2024 10:52 AM
Hotline News - Editor Published July 4, 2024
SHARE

નિકોલના ગજેરા એન્ડ એસોસીએ ફર્મવાળા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નિલમ મગનભાઇ ગજેરાએ પોતાના એકાઉન્ટન્ટના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તેમાંથી કરોડો રૂપિયાના હવાલા પાડી મની લોન્ડરીંગ કર્યું હોવાના આક્ષેપ સાથે કર્મચારીએ ક્રાઇમબ્રાંચમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. કર્મચારીનો આક્ષેપ છે કે નિલમ ગજેરાએ ઘણા કર્મચારીઓના એકાઉન્ટ ખોલાવીને પણ મની લોંન્ડરીંગ કર્યુ છે. આ તપાસમાં જરૂર જણાય તો ક્રાઇમબ્રાંચ સેન્ટ્રલ એજન્સીઓની પણ મદદ લેશે.

નવા નરોડા ખાતે રહેતો પિયુષ પરષોત્તમ પડસાળાએ લાંબા સમય સુધી નિકોલ ખાતેા આદેશ્વર ગોલ્ડ બિલ્ડીંગમાં આવેલા ગજેરા એન્ડ એસોસીએમાં સીએની ઓફીસમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કર્યું હતું. હાલ તી બીજી ઓફીસમાં કામ કરે છે. તેણે અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં ફરીયાદ નોધાવી છે તે જ્યારે ગજેરા એન્ડ એસોસીએમાં સીએ નિલમ ગજેરા સાથે કામ કરતો હતો ત્યારે તા. 7-3-2024ના રોજ નિમલ ગજેરાએ તેનું બેંક એકાઉન્ટ ઇન્ડીય  બેંકમાં ખોલાવ્યું હતું.  જેમાં પિષુયનો જ મોબાઇલ નંબર રજીસ્ટર્ડ કરાવ્યો હતો.  હવે આ એકાઉન્ટ નિલમ ગજેરા જ ઓપરેટ કરતો હોવાથી તે ચેક બુકમાં પિયુષની સહી કરાવી તેની પાસે રાખતો હતો.

હવે નિલમ આ એકાઉન્ટમાંથી મોટા વ્યવહારો પણ કરતો હતો. વર્ષ 2018માં નિલમે પિયુષને ફર્માં 20 ટકાની ભાગીદારીના ઓફર પણ કરી હતી. હવે નિમલ તેના એકાઉન્ટમાંથી મોટા વ્યવહારો કરતાં પિયુષને શંકા ગઇ કે તેના ખાતામાંથી મની લોન્ડરીંગ થઇ રહ્યું છે. માટે તેણે નિલમને આ એકાઉન્ટ બંધ કરી દેવા માટે જણાવ્યું હતું. જેને પગલે ઉશ્કેરાઇ ગયેલા નિલમે તેને ગાળો આપી ત્રાસ આપવાનું શરૂ કરી દીધુ હોવાનો પિયુષનો આક્ષેપ છે. આ ત્રાસથી કંટાળીને પિયુષે નોકરી પણ છોડી દીધી હતી તેમ છતાં નિમલ તેના એકાઉન્ટનો ઉપગયો કરી રહ્યો છે. જેને પગલે પિયુષે નિલમ ગજેરા (રહે. વેદ બંગલોઝ. નિકોલ પોલીસ સ્ટેશન સામે ) વિરૂદ્ધ 19-9-2023ના રોજ નિકોલ પોલીસ મથકમાં અરજી કરી હતી. જેની ફરીયાદ નવ મહિના બાદ ક્રાઇમબ્રાંચે નોંધીને તપાસ શરૂ કરી છે. આ પ્રકરણની તપાસ ક્રાઇમબ્રાંચના વ્યસ્ત પોલીસ ઇન્સ્પેકટર જે.એચ. સિંધવ કરી રહ્યા છે.  

ઝડપી કામગીરીની વાતો કરતી અમદાવાદ પોલીસને ફરીયાદ નોંધવામાં નવ મહિના લાગ્યા

અમદાવાદ પોલીસ દ્વારા અરજદારોની ફરીયાદ નોંધવામાં કોઇ જ ઢીલ કરવામાં આવતી નથી. તેવા દાવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે જ આ ફરીયાદ નોંધાવામાં નવ મહિના કરતાં વધારે સમય લાગ્યો છે. જોકે ફાઇનાન્સીયલ ફ્રોડની  તપાસ કરીને જ ફરીયાદ થાય તેની તકેદારી લેવામાં આવી રહી છે પરંતુ આ પ્રક્રીયામાં એટલો સમય લાગી જતો હોય છે કે ઘણી વખત ગુનેગારોને ભાગી જવાનો સમય મળી જતો હોય.

You Might Also Like

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
PoliticsTop Newsભારતરાજકારણ
પીએમ મોદી, પ્રિયંકા ગાંધી, સુપ્રિયા સુલે-ધર્મેન્દ્ર યાદવ… સંસદ સત્ર પછી પાર્ટી અને વિપક્ષ વચ્ચે ‘ચા પર ચર્ચા’
Hotline News Hotline News December 20, 2025
મકરસંક્રાંતિ પર ગૃહમંત્રી અમિત શાહે ઉડાવી પતંગ, પૌત્ર સાથે મંદિરમાં ગાય માતાની પૂજા, જાણો શું આવ્યું પરિણામ
અદાણી ગ્રુપે ધારાવીને સન્માનજનક શહેરી જીવનના મોડેલમાં રૂપાંતરિત કરવાની પ્રતિબદ્ધતા ફરીથી દોહરાવી
આ રાજ્યોમાં ભારે વરસાદ તબાહી મચાવશે, IMD એ હાઇ એલર્ટ જારી કર્યું છે!
ઇન્ડિગોમાં બેગ ખોવાઇ ગઇ, તો હેકિંગથી બેગ શોધી કાઢી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાતવડોદરા

પહેલા 44 ટિકિટ કાપીને કરી સર્જરી, હવે ગીતા મકવાણાને વડોદરાના મેયર બનાવીને ચોંકાવ્યા

Hotline News Hotline News May 30, 2026
Top Newsઅમદાવાદગુજરાત

કાર વડે 9 લોકોને કચડી નાખનાર આરોપીને SCએ જામીન આપ્યા, ₹1 કરોડ જમા કરાવવા પડશે

Hotline News Hotline News May 30, 2026
Top Newsઅમદાવાદગુજરાત

Ai દ્વારા જનરેટ અશ્લીલ તસવીરો સાથે મહિલાનું શોષણ, દિલ્હીથી આરોપીની ધરપકડ

Hotline News Hotline News May 29, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?