By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ફિલ્મમાં જોવા મળશે મહાકુંભની ‘વાયરલ ગર્લ’ Monalisa
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ફિલ્મમાં જોવા મળશે મહાકુંભની ‘વાયરલ ગર્લ’ Monalisa
Top Newsમનોરંજન

ફિલ્મમાં જોવા મળશે મહાકુંભની ‘વાયરલ ગર્લ’ Monalisa

‘કિસ્‍મતના દરવાજા ક્‍યારે ખુલી જાય, કોને ખબર,' એ વાત સાચી પડી : ફિલ્‍મ નિર્માતા સનોજ મિશ્રા તેમની આગામી ફિલ્‍મ ‘ધ ડાયરી ઓફ મણિપુર'માં મોનાલિસાને મુખ્‍ય ભૂમિકા આપવા માંગે છે : મોનાલિસા અને તેના પરિવારે આ ફિલ્‍મમાં કામ કરવા માટે તૈયારી બતાવી છે : આ ફિલ્‍મમાં મોનાલિસા એક નિવૃત્ત આર્મી ઓફિસરની પુત્રીની ભૂમિકા ભજવશે

Hotline News
Last updated: January 31, 2025 5:23 PM
Hotline News - Editor Published January 31, 2025
SHARE

કિસ્‍મતના દરવાજા ક્‍યારે ખુલી જાય છે, તે કોઈને ખ્‍યાલ નથી. ખૂબ મહેનત કરો, પરંતુ જ્‍યારે તકદીર ધક્કો મારે ત્‍યારે તમે ક્‍યાંના ક્‍યાં પહોંચી જાઓ છો. હાલ અત્‍યારે સૌ કોઇ જાણે છે કે મહાકુંભ ચાલી રહયો છે, જેમાંના અસંખ્‍ય વીડિયો વાયરલ થઈ રહયા છે. અને સાથે સૌથી વધુ જો જે વાયરલ થયું છે, તે છે માળા વેચનારી કામણગારી મોનાલિસા. મહાકુંભની શરૂઆતથી જ મોનાલિસા પોતાની સુંદર આંખો માટે ખૂબ વાયરલ થઈ હતી. જો કે, આનાં કારણે તેને અનેક મુશ્‍કેલીઓનો સામનો કરવો પડયો હતો.

થોડા સમય પહેલા તેનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે લોકોથી કંટાળી જ મહાકુંભથી પોતાના વતન પાછી ફરતી હોય છે. મોનાલિસા મેળામાં માળા વેચે છે અને વાયરલ થવા બાદ લોકોએ તેને ખૂબ હેરાન કર્યું. જો કે, હવે તેની નસીબના દરવાજા ખુલ્લી ગયા છે. હવે તે ફિલ્‍મોમાં જોવા મળશે. કારણ કે એવા સમાચાર આવી રહયા છે કે તેને ટૂંક સમયમાં ફિલ્‍મની ઓફર મળી શકે છે. હવે તે ફિલ્‍મોમાં પણ જોવા મળશે. કારણ કે એવા સમાચાર સામે આવ્‍યા છે કે તેને ટૂંક સમયમાં ફિલ્‍મની ઓફર મળી શકે છે. હવે ફિલ્‍મ નિર્દેશક સનોજ મિશ્રા પોતે મોનાલિસાને તેના ઘરે મળવા આવ્‍યા હતા અને તેને ફિલ્‍મની ઓફર કરી હતી.

મહાકુંભ મેળાથી ઈન્‍ટરનેટ સેન્‍સેશન બનેલી મોનાલિસાએ વીડિયોમાં પોતાનો લુક સંપૂર્ણપણે બદલી નાખ્‍યો છે. પોતાની સાદગીથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનાર મોનાલિસા વીડિયોમાં ખૂબ જ બદલાયેલા અંદાજમાં જોવા મળી રહી છે. જેથી ફિલ્‍મ નિર્માતા સનોજ મિશ્રા તેમની આગામી ફિલ્‍મ ‘ધ ડાયરી ઓફ મણિપુર’માં મોનાલિસાને મુખ્‍ય ભૂમિકા આપવા માંગે છે. મોનાલિસા અને તેના પરિવારે આ ફિલ્‍મમાં કામ કરવા માટે તૈયારી દર્શાવી છે. આ ફિલ્‍મમાં મોનાલિસા એક નિવૃત્ત આર્મી ઓફિસરની પુત્રીની ભૂમિકા ભજવશે. તેનું શૂટિંગ એપ્રિલ અને જૂન વચ્‍ચે ઉત્તર-પૂર્વ ભારતના વિવિધ વિસ્‍તારોમાં થશે. તે ઓક્‍ટોબર અથવા નવેમ્‍બરમાં રિલીઝ થશે. શૂટિંગ પહેલાં મોનાલિસા મુંબઈમાં ત્રણ મહિના માટે અભિનયની તાલીમ લેશે.

ફિલ્‍મ ડાયરેક્‍ટર સનોજ મિશ્રાએ આ ખાસ મીટિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આમાં તેની સાથે મોનાલિસા પણ જોવા મળી રહી છે. સનોજ વીડિયોમાં કહી રહયા છે-ફિલ્‍મમાં મોનાલિસાને ઓફર કરવાની વાત મેં સૌથી પહેલા કરી હતી. જે આજે પૂર્ણ થઇ હતી. આ ફિલ્‍મ ઓછા બજેટની છે, લગભગ ૨૦ કરોડ રૂપિયા. ફેબ્રુઆરીમાં મોનાલિસા સાથે ફિલ્‍મનું શૂટિંગ શરૂ કરશે. તેને પૂર્ણ કરીને ઓક્‍ટોબરમાં ફરીથી રિલીઝ કરશે.

આ ફિલ્‍મનું શૂટિંગ મણિપુર ઉપરાંત દિલ્‍હી અને લંડનમાં કરવામાં આવશે. આમાં રાજકુમાર રાવના મોટા ભાઈ અમિત રાવ મુખ્‍ય ભૂમિકામાં હશે. તેમાં મણિપુરના ઘણા મોટા સ્‍ટાર્સ પણ જોવા મળશે સનોજ મિશ્રાએ મોનાલિસાના કેરેક્‍ટર વિશે વાત કરતા કહયું – તે એક નોર્થ ઈન્‍ડિયન આર્મી ઓફિસરની દીકરીની ભૂમિકા ભજવશે. જે ઇમ્‍ફાલમાં રહે છે અને તેના પિતા માટે સંઘર્ષ કરે છે. તેનું સ્‍વપ્‍ન સંરક્ષણ ક્ષેત્રે જવાનું છે. તે ડિફેન્‍સમાં જઈ શકશે કે નહીં તે ફિલ્‍મમાં જાણી શકાશે. તમને જણાવી દઈએ કે, મોનાલિસા વાસ્‍તવમાં મહેશ્વરમાં તેઓ રુદ્રાશ્ર અને મોતીની માળા વેચે છે. પરંતુ તે થોડા સમય માટે મહાકુંભમાં માળા વેચવા આવી હતી અને તેના કિસ્‍મતના દરવાજા ખુલ્લી ગયા છે.

You Might Also Like

બદ્રીનાથ ચઢાવા ચોરી વિવાદ: 28 વર્ષની સેવા પર લાલચ ભારે પડી, નોકરીના અંતિમ દિવસે લાગ્યો સૌથી મોટો કલંક

શું પીએમ મોદીના ગૃહ રાજ્યમાં નવીન જિંદલ ન્યુક્લિયર પ્લાન્ટ સ્થાપશે, નવ રાજ્યોમાં ગુજરાતનું નામ પણ સામેલ

‘સ્પેશિયલ 26’ સ્ટાઈલમાં ખુલ્લી નકલી બેંક, 200 ગ્રામ સોનું લઈને પાછળના દરવાજેથી ફરાર

અચાનક ગામમાં મુખ્યમંત્રીએ કાફલો રોકી દીધો, ગામવાસીઓ હેરાન રહી ગયા, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે ફરી ચોંકાવ્યા

8 વખત બનાવ્યા બોમ્બ, 2 વખત કર્યા વિસ્ફોટ… ગુજરાતમાંથી ઝડપાયેલા જૈશના શંકાસ્પદોના ચોંકાવનારા ખુલાસા

#hotlinenewsentertainment
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsઓફ-બીટ
મેષ અને મિથુન રાશિના લોકોએ સાવધાન રહેવું, કર્ક રાશિના લોકોને નોકરીમાં સારી સ્થિતિ મળી શકે
Hotline News Hotline News July 6, 2024
ત્વિષા શર્માના મૃત્યુની તપાસ CBI કરશે, પરિવારની માંગ પર MP સરકારની ભલામણ
ગ્લોબલ વોર્મિંગની અસર : હિમનદીઓ પીગળવી એ જળ સંકટની નિશાની
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે કર્મચારીના એકાઉન્ટમાં કરોડો હવાલા પાડ્યા, નવ મહિના બાદ ક્રાઇમબ્રાંચે નોંધી તપાસ
પૂજા ખેડકરને હાઈકોર્ટમાંથી રાહત, પરીક્ષામાં ગેરરીતિના કેસમાં UPSC-દિલ્હી પોલીસને નોટિસ જારી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

ગુજરાતની એક શાળામાં ફૂડ પોઇઝનિંગ: રાત્રિભોજન ખાધા પછી 147 વિદ્યાર્થિનીઓ બીમાર પડી…

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાત

દીકરી સતત પિતાનું લોકેશન આપતી રહી, ભાણિયાએ કારથી કચડીને કરી હત્યા; ચોંકાવનારો ખુલાસો

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાતસુરત

મોંઘી બાઈક અને મોજ-મસ્તી માટે ચેઇન સ્નેચર બન્યો, મોર્નિંગ વોક પર નીકળતા લોકોને બનાવતો હતો નિશાન, 19 વર્ષીય આરોપીની ધરપકડ

Hotline News Hotline News July 18, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?