By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    મંત્રાલય ભૂલ, મૂત્રાલય લખાયું, Delhi viral video, સોશિયલ મીડિયા વાઈરલ, હેડલાઈન મિસ્ટેક
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    મંત્રાલય ભૂલ, મૂત્રાલય લખાયું, Delhi viral video, સોશિયલ મીડિયા વાઈરલ, હેડલાઈન મિસ્ટેક
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    મંત્રાલય ભૂલ, મૂત્રાલય લખાયું, Delhi viral video, સોશિયલ મીડિયા વાઈરલ, હેડલાઈન મિસ્ટેક
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    મંત્રાલય ભૂલ, મૂત્રાલય લખાયું, Delhi viral video, સોશિયલ મીડિયા વાઈરલ, હેડલાઈન મિસ્ટેક
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    મંત્રાલય ભૂલ, મૂત્રાલય લખાયું, Delhi viral video, સોશિયલ મીડિયા વાઈરલ, હેડલાઈન મિસ્ટેક
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ઓહ!  કાકા… મૂત્રાલય નહીં મંત્રાલય લખ્‍યું છે!! સોશિયલ મીડિયા પર દિલ્‍હીનો વીડિયો વાયરલ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ઓહ!  કાકા… મૂત્રાલય નહીં મંત્રાલય લખ્‍યું છે!! સોશિયલ મીડિયા પર દિલ્‍હીનો વીડિયો વાયરલ
Top Newsભારત

ઓહ!  કાકા… મૂત્રાલય નહીં મંત્રાલય લખ્‍યું છે!! સોશિયલ મીડિયા પર દિલ્‍હીનો વીડિયો વાયરલ

પેશાબ કરનાર વ્‍યક્‍તિને કાર ચાલકે ટોકયો ને વીડિયો પણ બનાવ્‍યો

Hotline News
Last updated: April 10, 2025 4:02 PM
Hotline News - Editor Published April 10, 2025
SHARE

રસ્‍તા પર પેશાબ કરવો કાયદાકીય રીતે દંડનીય છે પરંતુ તેમ છતાં લોકો શહેરના રસ્‍તાના કિનારા પર પેશાબ કરતાં હોય છે. જોકે ચોંકાવનારી વાત એ છે કે, આવી સ્‍થિતિ માત્ર રસ્‍તાઓ પર જ નહીં સરકારી કચેરીઓની બહાર પણ જોવા મળી હોય તેવો કિસ્‍સો સામે આવ્‍યો છે. વાસ્‍તવમાં દિલ્‍હીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે, જેમાં એક વ્‍યક્‍તિ પળથ્‍વી વિજ્ઞાન મંત્રાલય બહાર રસ્‍તા પર પેશાબ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોયા બાદ અનેક યુઝર્સ રોષે ભરાયા છે અને તેઓ સિવિક સેન્‍સ યાદ અપાવી રહ્યા છે. કેટલાકે તો તેના પર હાસ્‍યાસ્‍પદ કોમેન્‍ટે પણ કરી છે.

સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયેલો આ વીડિયો છ સેકન્‍ડનો છે, જેમાં સફેદ પેન્‍ટ-શર્ટ પહેલો એક વ્‍યક્‍તિ ફૂટપાથ પર પેશાબ કરતો જોવા મળી રહ્યો છે અને તે જ્‍યાં ઊભો છે, ત્‍યાં તેની સામે ‘પળથ્‍વી વિજ્ઞાન મંત્રાલય’ લખેલું છે. લોદી રોડ સ્‍થિત મંત્રાલય બહારની આ ઘટનામાં એક કાર ચાલકે તે વ્‍યક્‍તિને ટોકયો હતો અને સાથે વીડિયો પણ ઉતાર્યો હતો. તેણે વીડિયો ઉતારતી વખતે પેશાબ કરનાર વ્‍યક્‍તિને કહ્યું કે, ‘ઓ…કાકા…. મૂત્રાલય નહીં મંત્રાલય લખ્‍યું છે.’

આ વીડિયો દેશી મોજિતો નામના એક્‍સ હેન્‍ડલ પર શેર કરવામાં આવ્‍યો છે, જેમાં લખાયું છે કે, ‘મંત્રાલય બહાર પેશાબ કરનાર વ્‍યક્‍તિમાં કોઈપણ પ્રકારની સિવિક સેન્‍સ નથી અને પછી તેઓ સરકારને દોષ આપશે. જે લોકો કહી રહ્યા છે કે, સરકારે વધુ પબ્‍લિક ટૉયલેટ બનાવવા જોઈએ, તેઓને હું કહું છું કે, દિવાલની પાસે જ પબ્‍લિક ટૉયલેટ છે.’ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો વિવિધ પ્રકારની ટિપ્‍પણીઓ કરી રહ્યા છે. કેટલાક લોકોએ આના પર મીમ્‍સ પણ બનાવ્‍યા તો કેટલાકે તેને ગંભીર સમસ્‍યા ગણાવી અને રસ્‍તા પર વધુ શૌચાલય બનાવવાની માંગ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે કોમેન્‍ટ કરી છે કે, આવા લોકો આદતથી મજબૂર છે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
અદાણી ફાઉન્ડેશનની ઉંચી ‘ઉડાન’: 5 લાખથી વધુ વિદ્યાર્થીઓની પ્રત્યક્ષ મુલાકાત  
Hotline News Hotline News April 19, 2025
आधुनिक तकनीकों के माध्यम से धारावी पुनर्विकास परियोजना के सर्वेक्षण में सटीकता और पारदर्शिता का नया आयाम
મનમોહન સિંહના નિધનને કારણે AMC દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો
CDS અનિલ ચૌહાણે ઓપરેશન સિંદુર વિશે મોટી વાતો કહી
ગૌતમ અદાણીની બોમ્બાર્ડિયરના ચીફ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મંત્રાલય ભૂલ, મૂત્રાલય લખાયું, Delhi viral video, સોશિયલ મીડિયા વાઈરલ, હેડલાઈન મિસ્ટેક
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
મંત્રાલય ભૂલ, મૂત્રાલય લખાયું, Delhi viral video, સોશિયલ મીડિયા વાઈરલ, હેડલાઈન મિસ્ટેક
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
મંત્રાલય ભૂલ, મૂત્રાલય લખાયું, Delhi viral video, સોશિયલ મીડિયા વાઈરલ, હેડલાઈન મિસ્ટેક
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?