By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેફલી બેસવાની સુવિધા, મોબાઇલ ચાર્જિંગ કેબિન, safe seating cabin, mobile charging facility, મુસાફરો માટે સુવિધા, travel comfort
    જેમા Sunita williams પૃથ્વી પર ઉતર્યા, એ જ ડ્રેગન કેપ્સ્યુલમાં શુભાંશુ સ્પેસ સ્ટેશન જશે…
    June 6, 2025
    સેફલી બેસવાની સુવિધા, મોબાઇલ ચાર્જિંગ કેબિન, safe seating cabin, mobile charging facility, મુસાફરો માટે સુવિધા, travel comfort
    Jio અને Airtel પણ ચિંતામાંઃ ભારતમાં શરૂ થશે એલોન મસ્કની ઈન્ટરનેટ સેવા
    June 6, 2025
    સેફલી બેસવાની સુવિધા, મોબાઇલ ચાર્જિંગ કેબિન, safe seating cabin, mobile charging facility, મુસાફરો માટે સુવિધા, travel comfort
    ભારતના હવાઈ મુસાફરી માળખાને મળશે નવી ઉડાન! અદાણી એરપોર્ટ્સને $750 મિલિયનનું આંતરરાષ્ટ્રીય ભંડોળ મળ્યું
    June 4, 2025
    સેફલી બેસવાની સુવિધા, મોબાઇલ ચાર્જિંગ કેબિન, safe seating cabin, mobile charging facility, મુસાફરો માટે સુવિધા, travel comfort
    આખી દુનિયા તમારા ચશ્મામાં હશે
    May 29, 2025
    સેફલી બેસવાની સુવિધા, મોબાઇલ ચાર્જિંગ કેબિન, safe seating cabin, mobile charging facility, મુસાફરો માટે સુવિધા, travel comfort
    ગેમ ચેન્જર ટેકનિક! બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ જેવા ટેસ્ટ સેલ્ફીથી જ થશે
    May 24, 2025
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: તેઓ સેફલી બેસી શકે, મોબાઇલ ચાર્જ કરી શકે એવી વ્યવસ્થા એ કેબિનમાં હશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > તેઓ સેફલી બેસી શકે, મોબાઇલ ચાર્જ કરી શકે એવી વ્યવસ્થા એ કેબિનમાં હશે
Top Newsભારત

તેઓ સેફલી બેસી શકે, મોબાઇલ ચાર્જ કરી શકે એવી વ્યવસ્થા એ કેબિનમાં હશે

તેઓ સેફલી બેસી શકે, મોબાઇલ ચાર્જ કરી શકે એવી વ્યવસ્થા એ કેબિનમાં હશે

Hotline News
Last updated: April 19, 2025 1:17 PM
Hotline News - Editor Published April 19, 2025
સેફલી બેસવાની સુવિધા, મોબાઇલ ચાર્જિંગ કેબિન, safe seating cabin, mobile charging facility, મુસાફરો માટે સુવિધા, travel comfort
SHARE

દક્ષિણ ભારતના રાજ્યો કાળઝાળ ગરમીથી ઊકળી ઊઠતાં હોય છે. ચેન્નઈમાં તાપ પણ ખૂબ આકરો પડે છે અને બફારો પણ પુષ્કળ થાય છે. ગ્રેટર ચેન્નઈ કોર્પોરેશને પહેલ કરીને શહેરમાં ઠેર-ઠેર ટાઢક થાય એવાં આરાદાયી સ્થળો બનાવવાનું શરૂ કર્યું છે. 

ખાસ કરીને ફૂડ-ડિલિવરી કરતા રાઇડર્સ, છૂટક મજૂરીકામ કરતા તેમ જ રોડ પર ઊભા રહેવું પડતું હોય એવા સર્વિસમેનોને ટાઢક મળે એવા ઍર-કન્ડિશન્ડ રેસ્ટ એરિયા ચેન્નઈમાં મૂકવાની તૈયારી ચાલી રહી છે.

આવી સુવિધા દુબઈ જેવાં હાઈ-ટેક શહેરોમાં જોવા મળે છે. ચેન્નઈના અન્નાનગર, નુંગમબક્કમ, રોયપેટ્ટા, માયલાપુર અને ટીનગર જેવા વિસ્તારોમાં આવી એસી કેબિન્સ મૂકવાની તૈયારી ચાલી રહી છે.

ગરમી અને વરસાદમાં રોડ પર કામ કરતા છૂટક કામદારો માટે મોટો પડકાર હોય છે. તેઓ સેફલી બેસી શકે, મોબાઇલ ચાર્જ કરી શકે એવી વ્યવસ્થા એ કેબિનમાં હશે. આવો પ્રયાસ ભારતનાં બીજાં શહેરોમાં પણ થવો જોઈએ એવું નથી લાગતું?

You Might Also Like

રણવીર સિંહ બહાર, હવે અલ્લુ અર્જુન બનશે ‘Shaktimaan’, શું બોક્સ ઓફિસ પર પુષ્પા-2 જેવું તોફાન આવશે?

નવા કામકાજ શરૂ ન કરવા: 15 જુનથી 21 જુન 2025 સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

Israel Iran War: શું દુનિયા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહી છે?

11 વર્ષથી લંડનમાં હતાં, બીમાર માતાને મળવા અને ઈદ ઉજવવા આવ્યાં, પરંતુ ભારતમાં મળ્યું મોત

IRCTC એકાઉન્ટને તમારા આધાર સાથે કેવી રીતે લિંક કરવું? પદ્ધતિ જાણો, આ વિના તમે તત્કાલ ટિકિટ બુક કરી શકશો નહીં

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
સેફલી બેસવાની સુવિધા, મોબાઇલ ચાર્જિંગ કેબિન, safe seating cabin, mobile charging facility, મુસાફરો માટે સુવિધા, travel comfort
ગુજરાત
ચાર લાખ કિલો ઘીનો રૂપાલની પલ્લીમાં અભિષેક
Hotline News Hotline News October 17, 2024
2020 થી દેશમાં 36000 થી વધુ બાળકો ગુમ
લોરેન્સ બિશ્નોઈ બાદ આખી ગેંગ ક્ષત્રિય કરણી સેનાના નિશાના પર
જાણે બોમ્બ વિસ્ફોટ થયો, યુપીના બ્લાસ્ટમાં પાંચના મોત
સુરતના ઉમરાપાડામાં શરૂ થયો કૂપોષણ નાબુદી માટે જનજાગૃતિ ફોલાવતો સુપોષણ પ્રોજેક્ટ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સેફલી બેસવાની સુવિધા, મોબાઇલ ચાર્જિંગ કેબિન, safe seating cabin, mobile charging facility, મુસાફરો માટે સુવિધા, travel comfort
Top Newsદુનીયા

શુભાંશુ શુક્લા ક્યારે સ્પેસ સ્ટેશન જશે… NASAએ જાહેર કર્યું

Hotline News Hotline News June 14, 2025
સેફલી બેસવાની સુવિધા, મોબાઇલ ચાર્જિંગ કેબિન, safe seating cabin, mobile charging facility, મુસાફરો માટે સુવિધા, travel comfort
Top News

ગરમીમાં AC ચલાવતી વખતે આ 5 વાતોનું ધ્યાન રાખો, રૂમ બની જશે હિલ સ્ટેશન! 99% લોકો આ ટિપ્સથી અજાણ

Hotline News Hotline News June 14, 2025
સેફલી બેસવાની સુવિધા, મોબાઇલ ચાર્જિંગ કેબિન, safe seating cabin, mobile charging facility, મુસાફરો માટે સુવિધા, travel comfort
Top Newsમનોરંજન

શું આલિયા ભટ્ટે પોતાની અટક બદલી? હોટલમાંથી અભિનેત્રીના નામનો ફોટો વાયરલ થયો

Hotline News Hotline News June 13, 2025
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Adani
  • Gujarat
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • Indian
  • dharavi
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • vadodara
  • PAKISTAN
  • China
  • Kashmir
  • kejriwal
  • beautiful
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?