By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    ગુગલ પ્લે સ્ટોર બંધ, યુપીઆઈ સેવા ઠપ્પ, ટેકનિકલ ખામી, Google Play Down, UPI Not Working, Digital Payment Issue, India Tech News, Google Server Issue, Online Payment Problem
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ગુગલ પ્લે સ્ટોર બંધ, યુપીઆઈ સેવા ઠપ્પ, ટેકનિકલ ખામી, Google Play Down, UPI Not Working, Digital Payment Issue, India Tech News, Google Server Issue, Online Payment Problem
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    ગુગલ પ્લે સ્ટોર બંધ, યુપીઆઈ સેવા ઠપ્પ, ટેકનિકલ ખામી, Google Play Down, UPI Not Working, Digital Payment Issue, India Tech News, Google Server Issue, Online Payment Problem
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ગુગલ પ્લે સ્ટોર બંધ, યુપીઆઈ સેવા ઠપ્પ, ટેકનિકલ ખામી, Google Play Down, UPI Not Working, Digital Payment Issue, India Tech News, Google Server Issue, Online Payment Problem
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    ગુગલ પ્લે સ્ટોર બંધ, યુપીઆઈ સેવા ઠપ્પ, ટેકનિકલ ખામી, Google Play Down, UPI Not Working, Digital Payment Issue, India Tech News, Google Server Issue, Online Payment Problem
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ગુગલ પ્લે અને યુપીઆઈની સેવાઓ ઠપ્પ થઈ જતા વપરાશકર્તાઓ પરેશાન
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ગુગલ પ્લે અને યુપીઆઈની સેવાઓ ઠપ્પ થઈ જતા વપરાશકર્તાઓ પરેશાન
Top Newsભારત

ગુગલ પ્લે અને યુપીઆઈની સેવાઓ ઠપ્પ થઈ જતા વપરાશકર્તાઓ પરેશાન

લોકો ટ્રાન્જેકશન કરી શકતા નહોતા

Hotline News
Last updated: April 7, 2025 12:13 PM
Hotline News - Editor Published April 7, 2025
SHARE

ગૂગલ પ્લે અને યુપીઆઈ સર્વિસ ઠપ થઈ હતી. જેના કરાણે યુઝર્સ પરેશાન થઈ રહ્યા છે. લોકો ટ્રાન્ઝેકશન કરી શકતા નહોતા, જેને લઈ તેમણે સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, દેશમાં ડિજિટલ પેમેન્ટના કિસ્સામાં યુપીઆઈ લોકપ્રિય છે. યુપીઆઈ દ્વારા વ્યવહારોની સંખ્યા વાર્ષિક ધોરણે 42% વધીને 93.23 અબજ થવાની ધારણા છે. એક અહેવાલમાં આ વાત કહેવામાં આવી છે.

વર્લ્ડલાઈનના ઈન્ડિયા ડિજિટલ પેમેન્ટ્સ રિપોર્ટ’ અનુસાર, ત્રણ યુપીઆઈ પ્લેટફોર્મ ફોનપે, ગૂગલ પે અને પેટીએમ વોલ્યુમ અને મૂલ્યની દ્રષ્ટિએ પ્રભુત્વ જાળવી રાખ્યું. ટ્રાન્ઝેક્શન વોલ્યુમની દ્રષ્ટિએ, આ ત્રણેય એપ્સનો હિસ્સો કુલ વ્યવહારોમાં 93 ટકા હતો. ટ્રાન્ઝેક્શન મૂલ્યની દ્રષ્ટિએ, આ હિસ્સો 92 ટકા હતો.

ભારતમાં યુપીઆઈ ઉપરાંત ડિજિટલ ચુકવણીમાં માધ્યોમાં ક્રેડિટ કાર્ડ, પ્રીપેડ કાર્ડ, મોબાઈલ પેમેન્ટ અને નેટ બેન્કિંગનો સમાવેશ થાય છે. વર્લ્ડલાઈન ઈન્ડિયાના સીઈઓ રમેશ નરસિંહને જણાવ્યું હતું કે, ભારતનું ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ ઝડપથી વિકસી રહ્યું છે. આ યુપીઆઈના વ્યાપક સ્વીકાર, POS  (પોઈન્ટ ઓફ સેલ) ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ અને મોબાઈલ વ્યવહારો માટે વધતી જતી રુચિ અને પસંદગીને કારણે છે.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ગુગલ પ્લે સ્ટોર બંધ, યુપીઆઈ સેવા ઠપ્પ, ટેકનિકલ ખામી, Google Play Down, UPI Not Working, Digital Payment Issue, India Tech News, Google Server Issue, Online Payment Problem
Top News
81% વૃદ્ધોને એકલતાનો સૌથી વધુ ડર લાગે છે : સર્વે
Hotline News Hotline News January 27, 2025
વધુ એક લવ જેહાદ… આધાર કાર્ડ એડિટ કરીને સાજીદ ‘અભિષેક’ બન્યો, હોટલમાં લઈ ગયો અને તેની સાથે બળાત્કાર કર્યો
SEC છેતરપિંડીના દાવાને રદ કરવામાં અદાણી જૂથએ યુએસ કોર્ટની સુનાવણી જીતી લીધી
અમિતાભ રામનવમીએ અયોધ્યામાં બિરાજમાન રામલલ્લાનાં દર્શન કરાવશે
હવે ચંદ્ર પર રશિયા અને ચીન એવું કામ કરશે કે અમેરિકા અવકાશમાં પછડાશે, જાણો વિગત
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુગલ પ્લે સ્ટોર બંધ, યુપીઆઈ સેવા ઠપ્પ, ટેકનિકલ ખામી, Google Play Down, UPI Not Working, Digital Payment Issue, India Tech News, Google Server Issue, Online Payment Problem
Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
ગુગલ પ્લે સ્ટોર બંધ, યુપીઆઈ સેવા ઠપ્પ, ટેકનિકલ ખામી, Google Play Down, UPI Not Working, Digital Payment Issue, India Tech News, Google Server Issue, Online Payment Problem
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
ગુગલ પ્લે સ્ટોર બંધ, યુપીઆઈ સેવા ઠપ્પ, ટેકનિકલ ખામી, Google Play Down, UPI Not Working, Digital Payment Issue, India Tech News, Google Server Issue, Online Payment Problem
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?